Home Blue

Mane pyaaru laage…

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

મને પ્યારું લાગે શ્રીજી, તારું નામ .. તન મન ધન શ્રીજીનાં ચરણોમાં..

મેં તો છોડી દીધાં સઘળાં કામ … તન મન ધન શ્રીજીનાં ચરણોમાં..

શ્રીનાથજી… શ્રીનાથજી… શ્રીનાથજી… શ્રીનાથજી…

મન મંદિરીયે તુલસીની માળા, ભવ બંધનનાં તોડશે તાળાં

મારું ઘર બને રૂડું વ્રજ ધામ… તન મન ધન શ્રીજીનાં ચરણોમાં…

શ્રીનાથજી… શ્રીનાથજી… શ્રીનાથજી… શ્રીનાથજી…

આઠે પ્રહર બની રહું તારી દાસી, ચરણોમાં તારાં મથુરા ને કાશી

માંગુ એક હવે હૈયા કેરી હામ… તન મન ધન શ્રીજીનાં ચરણોમાં…

શ્રીનાથજી… શ્રીનાથજી… શ્રીનાથજી… શ્રીનાથજી…

***

.

This entry was posted in Bhajan - ભજન. Bookmark the permalink.

bottom musical line

17 Responses to Mane pyaaru laage…

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

       

  1. Jayshree says:

    Wow Didi..
    this looks great.. !!
    for the first time I could listen your blog even at office, becasue Bolt is blocked in my office..!!

    And, thanks for this Beautiful Bhajan. !! 🙂

  2. અમિત પિસાવાડિયા says:

    બહુ જ સુંદર ભજન…

    જય શ્રી કૃષ્ણ…

    આભાર…

  3. Nidhi says:

    JAI SHREE KRISHNA.!!!!!!
    hello…HOW R U?
    THANX YAR FOR U R GR8 BHAJAN…
    really It’s Very Beautiful..
    i m 1 time listen this.
    heyy how u know me?
    what’s u r name?

  4. Ketan says:

    Can not view and play this “Mane Pyaru Lage”, shall u please repost it.

    Ketan

  5. Arun says:

    Jay Shree Krishna,
    Dear You have brought tears to my eyes.Thank u so much for the bhajans and the darshan.I still cannot believe that someone living abroad can be so much truly viashnav.
    Thanks again and keep up the good work.
    Arun Jethi from Ahmedabad,Gujrat

  6. Neela Kadakia says:

    I learned this bhajan and love this bhajan. Sound is coming in cutting way. Good photoes also. I like your concept.Keep it up.

    Neela Kadakia

    Meghdhanush

    http://shivshiva.wordpress.com/

  7. Ketan says:

    Arunji, U R right. Whenever I listen this bhajan, Tears cames from my eyes. Actually I still cannot see this bhajan on web, but i hava VCD of this bhajan which is sung by Sachin Limaye.

  8. વિવેક says:

    સુંદર રચના….

    આપના બ્લૉગની લિન્ક મારા બ્લોગ ઉપર અપડેટ કરી લીધી છે:

    http://vmtailor.com/gujarati-shabd-jagat/

    અભિનંદન અને હાર્દિક શુભેચ્છાઓ…

    -વિવેક

  9. Anonymous says:

    This is one of my most favorite bhajan. Several times I sang this bhajan in our temple and everyone likes this song very much.

  10. મને અ ઘનુજ ગમ્યુ.અમે વૈશ્નવ વાણિયા છીએ તથા અવારનવાર નાથદ્વારા પન વિઝિટ કરિએ છીએ.

  11. Hemendra says:

    Jayshreekrishna, This is very Good Bhajan
    God bless you, please also check out web side for
    www. shreejidwar.org.

    Hemendra Desai
    USA ( chicago )

  12. Prakash Soni says:

    વાહ શ્રીજી બાવા ના ચરણો માં અર્પણ કરેલું આપ નું ભક્તિ ગીત મધુર અને અતિશય ભાવ યુક્ત છે … મારું ખુબજ માનીતું આ ગીત અહી મૂકી ને મારી મહેચ્છા પૂર્ણ કરી એ માટે આપ નો ખુબ ખુબ આભારી છું ચેતના જી … ઈશ્વર સ્મરણ સાથે ..જી શ્રી કૃષ્ણ ..!

  13. Deejay says:

    ખૂબ સુંદર ભજન છે. ધન્યવાદ.

  14. Deejay says:

    ગુજરાતી વેબ સાઇટ ઉપર જો ગુજરાતીમાજ લખવામા આવે તો ગુજરાતી વેબનો અર્થ સરે.મિત્રોને વિનંતી કે ગુજરાતીમા ટાઇપ કરવું બહુજ સરળ છે.પ્રયત્ન કરશો તો જરુર સફળતા મળશે.ગુજરાતીલેક્સીકોન.કોમ ઉપર જઇને પ્રયત્ન તો કરી જુઓ મારા ભાઇ.

  15. thakkarneeta says:

    જી શ્રી કૃષ્ણ ચેતુબેન સુંદર ભજન છે ઘણા દિવસ થી આ ભજન સાંભર વૂ હતું થન્ક્સ

  16. આપની સાઈટ પર સદા શ્રીજી ના આવા સુંદર ભજન સાંભળી હૃદયમાં ખૂબજ આનંદ આવે છે.

    ધન્યવાદ !

  17. Maheshchandra Naik says:

    સરસ ભજન, જયશ્રી કૃષ્ણ…………………….