Home Blue

Shri Mahaprabhuji’s Padurbhaav….

578280_403601629658400_100000257000098_1492753_1312172232_n

***

આ વધાઈ ગીત મોકલવા બદલ શ્રી અશ્વિનભાઈ શાહનો ખૂબ ખૂબ આભાર ..

શ્રીમદ વલ્લભાચાર્યનું પ્રાકટ્ય સવત 1535,શાકે 1400ના વૈશાખ વદિ 11 ને રવિવારે થયું હતું વિ સ 2069 શકે 1935ના ચૈત્ર વદ 11 ને રવિવારે તા 5-5-2013ના દિને જગદગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય ચરણ શ્રી મહાપ્રભુજીના 536 માં પ્રાદુર્ભાવ મહોત્સવ નિમિતે વધાઈ ગીત કૃષ્ણકૃપાકાક્ષી વલ્લભ અનુરાગી, શ્રી વલ્લભના શુધ્ધાદ્વૈત બ્રહ્મવાદને અનુસરતા સર્વે પરમ ભગવદીય વૈષ્ણવજનો ને બધાઈ

46756_427885790629500_288432676_n 

સુનોરી આજ નવલ બધાયો હે હૈ 

                              શ્રી લક્ષ્મણ ગૃહ પ્રકટ ભયે હૈ 
                                                             શ્રી વલ્લભ મન ભાયો હૈ         1

                                                             બાજત આવજ ઢોલક  મહુવર 
                                                              ધનજ્યો ઢોલ બજાયો  હૈ 
                                                               કોકિલ કંઠ નવલ વનિતા 
                                                               મિલ મંગલ ગાયો હૈ           2

                                                              હલ્દી તેલ સુગંધ સુવાસિત 
                                                             લાલન ઉબટ નહાવાયો  હૈ 
                                                             નખશીખલો આભુષણ ભૂષિત 
                                                             પીતામબર  પહરાયો  હૈ        3

                                                            અશન, વસન, કંચન  મની માનિક 
                                                             ઘર ઘર યાચક પાયો હૈ 
                                                           શ્રી વિઠ્ઠલ  ગીરીધરન કૃપાનિધિ 
                                                              પલના માં એ ઝુલાયો હૈ      4

                              આપના દાસાનુદાસ રેખાં અશ્વિન શાહના સદૈન્ય જય સચ્ચિદાનંદ 

***

This entry was posted in Janmdin, Others, Utasav - ઉત્સવ. Bookmark the permalink.

bottom musical line

3 Responses to Shri Mahaprabhuji’s Padurbhaav….

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

       

  1. pragnaju says:

    શ્રી…… ના ઉચ્ચારથી સૌભાગ્ય્ની પ્રાપ્તિ થાય છે.
    કૃ……….ના ઉચ્ચારથી સર્વ અપરાધનો [પાપનો] નાશ થાય છે.
    ષ્ણ……..ના ઉચ્ચારથી ત્રિવિધ તાપનો નાશ થાય છે.
    શ………ના ઉચ્ચારથી જન્મનું દહન થાય છે- જન્મને બાળી નાખે છે.
    ર……….ના ઉચ્ચારથી જ્ઞાન પ્રાપ્ત થાય છે.
    ણં………ના ઉચ્ચારથી પ્રભુમાં હંમેશા દૃઢ ભક્તિ થાય છે.
    મ………ના ઉચ્ચારથી શ્રી કૃષ્ણ રત્નનો ઉપદેશ કરનાર ગુરૂદેવમાં પ્રેમ થાય છે.
    મ……….ના ઉચ્ચારથી પ્રભુની સાથે મળી જવાથી અન્ય યોનિમાં જવાનું બંધ થાય છે. અર્થાત જન્મ-મરણ છૂટે છે.

    પુષિમાર્ગના પ્રણેતા વલ્લભાચાર્ય અથવા શ્રી મહાપ્રભુજી. કાશીમાં’શુદ્ધાદ્વૈત’નો સિદ્ધાંત રજુ કરી તે સમયનાં શંકરાચાર્યને પરાજિત કર્યાં ત્યારથી તેમને ‘મહાપ્રભુજી’ની પદવી એનાયત થઈ.શ્રી મહાપ્રભુજી નો ૫૩૫મો પ્રાગ્ટય દિનની વધાઇ

  2. નવલ બઢાયો હે

    ખુબ ખુબ અભિનંદન જય શ્રી કૃષ્ણ જય શ્રી વલ્લભ

  3. Maheshchandra Naik says:

    આપને પ્રભુના જન્મદિવસની વધાઈ અને જય શ્રી કૃષ્ણ ……………………..