Home Blue

Tare re Bharose…

06648

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

તારે રે ભરોસે ભવ મુક્યો મારો ,
જુઠા રે જગત માં તારો સાચો સથવારો …

તારા વિણ કોણ સુણશે, ભક્તોના સાદ ને..ધ્રુવ ને ઉગાર્યો તે તો, તાર્યો પ્રહલાદને
દુ:ખીયાને સુખ દેવાને, લીધા અવતારો .. તારે રે ભરોસે…

મારા રે મારગના તું, અંધારા કાપજે ..તારા રે દીવડા થી તું, અંજવાળા આપજે
હરિ તારા હેત ભર્યા, હાથ છે હજારો … તારે રે ભરોસે …

This entry was posted in Bhajan - ભજન. Bookmark the permalink.

bottom musical line

11 Responses to Tare re Bharose…

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

       

  1. આ તું કોણ? મુર્તી? એ તો જડ છે. એ શું તારવાની?
    પુજન, અર્ચન, જાપ, સંકીર્તન, ધ્યાન, વીપશ્યના .. જે પણ કાંઈ કરીએ તે અંતરમાં વીલસતા જીવનના સ્રોતને અનુભવતા રહીને કરીએ તો જ યથાર્થ.તેની સાથે કોઈની પણ લાગણી ન દુભવવાની વૃત્તી હોવી જરુરી છે.
    એક સરસ શ્લોક –
    श्लोकार्धेन प्रवक्ष्यामि, यदुक्तं ग्रन्थ कोटिभिः
    परोपकारः पुण्याय पापाय परपीडनम ।

  2. pragnaju says:

    ખૂબ મધુર ભજન અને ગાયકી
    યાદ આવી
    તારે ભરોસે મે તો ,ગોકુળ છોડ્યુને,
    મથુરા આવી ને રહી, મોહી હું જોઇ તને
    વાંસળી વગાડતો, કાલુળી કામળી લઇ,
    મન મુકી ને હે માણીગર તારી હવે નહી થાવું…..
    નહીં આવુ, નહીં આવું, નહીં આવું. દઇ દે…

  3. Chetu says:

    દાદા,આ ભજન, ફક્ત મુર્તિ ને ઉદેશીને નહીં પરંતુ, એ જડ મુર્તિમાં, પોતાના સેવ્ય સ્વરૂપ પરમાત્માની ઝાંખી કરતા કરતા એમને સંબોધીને કહ્યું છે, જેમની અનુભૂતિ અંતરમાં થાય છે ..!

  4. KAPIL DAVE says:

    ખુબજ સરસ

  5. ashalata says:

    ખૂબ જ સરસ્——

  6. neetakotecha says:

    મુર્તી જડ છે એ વાત બરોબર છે પણ એ પણ એક રસ્તો જ છે સંસાર થી અલીપ્ત રહેવાનો..કારણ કે જો જીવન માં આપણે કોઇ એક વસ્તુ માં શાંતી નહી માણીયે તો આપણે પણ જડ થઈ જઈશુ…પરંતુ આપણ ને જો એક વાર જો આત્માં ની અનુભુતી થઈ જશે પછી કોઇ વસ્તુ ની જરુરત નહી રહે..જેમ પડછાયો ગટર નાં પાણી પર થી પસાર થાય તો એ ગંદો નથી થતો અને ચંદન નાં ઝાડ માં થી પસાર થાય તો એ સુવાસીત નથી થતો..એમ જ એક વાર જો ખબર પડી જશે કે આત્મા જ બધુ છે બાકી આ શરીર નાં કર્મો નીભાવવા નાં છેં..પછી કોઇ મુર્તી પણ જીવન માં નહી રહે ..પણ હા ત્યાં સુધી મુર્તી સૌથી મોટો સહારો છે જીવ ને મોક્ષ સુધી લઈ જવા માટે …

    તારે રે ભરોસે ભવ મુક્યો મારો ,
    જુઠા રે જગત માં તારો સાચો સથવારો …

    ખુબ સરસ…

  7. sneha says:

    waah waah….aam to hu murtipuja ma nathi manti..maaru dil bhagvan ane ema rahelI sachchaai e maari prathna…pan to b aa bhajan bahu gamyu
    sneha

  8. asha shah says:

    very nice thank you

  9. khodidas somaia says:

    very nice….jai shri krishna……

  10. rupa says:

    Lokik vaidik kayrani chinta na rakhata bhagavat kayrama ja tanmay rahevu.prabhu potej lokik sidh kari apshe.Shrivallabhkul lokik vadik kayra kari bhaktone janave chhe tame lok vedni chinta na karsho.ame tamara mate kariye chhie.tame sukhthi prabhuni seva smaran karo.aj vat shrimahaprabhuji pan chatrusloki granthma pratham agnae chhe ke Sarvda sarvbhaven bhajniyo vrajadhip.
    rupa
    jsk

  11. mihir bhatia says:

    ITS V V NICE