Monthly Archives: July 2016

Shri VishnuSahastraNam … ( Gujarati )

વિષ્ણુ સહસ્ત્રનામ એ વૈષ્ણવોને અત્યંત પ્રિય ભગવાન વિષ્ણુનું સ્તોત્ર છે, જેમાં ભગવાન વિષ્ણુના હજાર નામોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ભગવદ ગીતાની માફક વિષ્ણુ સહસ્ત્રનામ પણ મહાભારતનો ભાગ છે. તે મહાભારતના અનુશાસન પર્વના 149માં અધ્યાયમાં શ્લોક 14થી 120 વચ્ચે સમાયેલ છે. વિષ્ણુ સહસ્ત્રનામમાં કુલ 108 શ્લોકો છે જે અનુષ્ટુપ છંદમાં ગવાયેલા છે.

વિષ્ણુ સહસ્ત્રનામની રચનાનો ઈતિહાસ રસપ્રદ છે. જ્યારે મહાભારતના યુદ્ધમેદાનમાં ઘવાયા પછી પિતામહ ભીષ્મ બાણશૈયા પર સૂતાં પોતાના મૃત્યુની પ્રતિક્ષા કરી રહ્યા હતા ત્યારે તેમનું મૃત્યુ સમીપમાં જોઈ ભગવાન કૃષ્ણે યુધિષ્ઠિરને એમની પાસેથી જ્ઞાન મેળવવાની આજ્ઞા કરી. એથી યુધિષ્ઠિરે પિતામહને મૃત્યુલોકમાં મુક્તિ મેળવવા માટેનો સરળ ઉપાય પૂછયો. એના ઉત્તરમાં ભીષ્મ પિતામહે ભગવાન વિષ્ણુના સહસ્ત્રનામનો ઉલ્લેખ કર્યો… Continue reading

Other post
4 Comments

Shri Vishnu ShastraNam… (English)

Vishnu Sahasranaama was composed by Sri Veda Vyaasa, the author of the Puraanas, and we meet this great chant in his classical work, the Mahaabaarata, Prince Yudhisthira, the eldest of the pandavas, at the end of the war approached Bheeshma Pitaamaha, when the mighty grandsire of the Kuru family was lying on the bed of arrows, unconquered and in conquerable, awaiting the scared hour of his departure to the feet of the lord. Yudhishthira, the righteous, asked six questions, Bheeshma, the constant devotee of Krishna, the gigantic Man of Action, calmly answered them all. This is how we find the “Thousand Names of Lord Vishnu” introduced in the immortal classic of the Hindus, the Mahaabaarata. Continue reading

Other post
Leave a comment

Dev shayani Ekadashi…

હિંદુ પંચાંગમાં દેવશયની એકાદશીનું વિશેષ મહત્વ છે. દેવશયની એકાદશીના દિવસે ઉપવાસ પણ કરવામાં આવે છે. આ વર્ષે તિથી પ્રમાણે દેવશયની એકાદશી 15 જુલાઈએ આવે છે. શાસ્ત્રોમાં દેવશયની એકાદશીના ઉપવાસની વિશેષ પૂજા વિધીનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. શાસ્ત્રોમાં તેની વિધી પણ દર્શાવવામાં આવી છે.

દેવશયની એકાદશીને દેવપોઢી એકાદશી પણ કહે છે. અષાઢ સુદ અગિયારશથી ચાર મહિના ભગવાન વિષ્ણુ સાગરમાં શયન કરે છે દેવશયની એકાદશીને દેવપોઢી કે પદ્મા એકાદશીના નામે પણ ઓળખવામાં આવે છે. બીજા એટલે કે બારસના દિવસે વિષ્ણુ શયનોત્સવ મનાવવામાં આવે છે. દેવશયની એકાદશીની કથા… Continue reading

Other post
Posted in Uncategorized | Leave a comment