Daily Archives: July 31, 2013

શ્રાવણમાસ…

શ્રાવણ મહિનો એટ્લે ઝરમર વરસતા વરસાદનો મહિનો, શ્રાવણ મહિનો એટ્લે વરસતા વરસાદમાં મન અને હૃદયને પ્રેમથી ભીંજવવાનો સમય, શ્રાવણ મહિનો એટ્લે ભીની ધરતીમાંથી વહી રહેલી ભીની ભીની સોડમ લેવાનો મહિનો, શ્રાવણ મહિનો એટ્લે હરિયાળા વૃક્ષો સાથે ઝૂમી ઝૂમીને નાચવાનો મહિનો…. Continue reading

Other post
Posted in અન્ય રચના | Leave a comment