Monthly Archives: December 2009

વીણેલા મોતી…

પળ, વિપળ, ઘડીઓ,પ્રહર વિત્યે જતાં,
આમ દિવસો,માસ,વરસો પણ જતાં… Continue reading

Other post
Posted in વીણેલા મોતી | Leave a comment

Merry Christmas…

આજે નાતાલ નિમિતે પ્રસ્તુત છે, નાના ભુલ્કાઓની, મનગમતા પાત્ર સાંટાક્લોઝને મળવાની ઇચ્છાપુર્તિ કરાવતું સુંદર ગીત ..! Continue reading

Other post
Posted in Melodious, Mix, other | 9 Comments

મારી ભીતર…

”મારી ભીતર” શબ્દ અનેક રચનાઓમાં વણાયેલો છે.. પણ… આ તો જરા, અમથી-અમસ્તી કંઈક સ્ફૂરણા થઇ મારી ભીતર
અને આ પંક્તિઓ રચાઈ ગઈ મારી ભીતર… 🙂
Continue reading

Other post
Posted in ઝાકળબિંદુઓ * સ્વ-રચિત | 25 Comments

Mangal joi…

મંગલ જોઈ મુખડું તારું રૂદિયે થાતું મંગલ મંગલ
કરશું રૂડાં કામ તમારા જીવન થાશે મંગલ મંગલ…
Continue reading

Other post
Posted in Bhajan - ભજન, Others, Stuti - સ્તુતિ | 16 Comments

Chandan sa…

આ સુપ્રસિદ્ધ ગીતમાં સ્નેહાર્કષણ માટેની અભિવ્યક્તિ સુંદર શબ્દો દ્વારા થઇ છે …સ્વ. મુકેશજી અને લતાજીના સ્વરનું માધુર્ય તથા સિતાર-તબલા-બંસરીની સરગમનો સુંદર સમન્વય હોય એવી પ્રેમાભિવ્યક્તિ ને સાંભળવાનો નિજાનંદ જ કંઈક અલગ છે.. Continue reading

Other post
Posted in Lataji, Melodious, Mix, Mukesh, other | 4 Comments

અખંડ સૌભાગ્યવતી…

કન્યા વિદાયની વસમી વેળા હર કોઈની આંખોને છલકાવી જાય છે.. Continue reading

Other post
Posted in અન્ય રચના, ઉપહાર | 23 Comments

રૂપલે મઢી છે…

રૂપલે મઢી છે સારી રાત રે સજન, એનુ ઢૂંકડું ન હોજો પ્રભાત..
Continue reading

Other post
Posted in અન્ય રચના | 8 Comments

Pushtimarg Mahiti…

પુષ્ટિમાર્ગની અગત્યની માહિતી – : ભાગ ૧ ~ ભાગ ૨

Continue reading

Other post
Posted in Janmdin, Others | 8 Comments