home-purple

સમર્પણ…

નિહાળી લે આ પ્રણય દર્પણ…!
સ્વીકારી લે આ પ્રણય તર્પણ…!
કર્યું છે મેં જીવન સમર્પણ…!
બીજું કરું શું તુજને અર્પણ..?

This entry was posted in ઝાકળબિંદુઓ * સ્વ-રચિત. Bookmark the permalink.

bottom musical line

8 Responses to સમર્પણ…

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

       

  1. Ketan Shah says:

    બીજું કરું શું તુજને અર્પણ..?

    વાહ, એકદમ સરસ

  2. Neeta says:

    wahhhhhhhhhhhhhhhhhhhhh
    bahu saras

  3. Dhwani Joshi says:

    very nice…happy valentineday to u too chetudidi…pic.is alos vry nice n suitbl…

  4. ડૉ.મહેશ રાવલ says:

    પ્રણય જેવી નાજુક લાગણીની અભિવ્યક્તિ
    ને,સત્યમ્ શિવમ્ સુંદરમ્ નું ઐશ્વ્રર્ય પ્રાપ્ય હોય છે.
    કંઈક એવી જ અનુભૂતિ કરાવીગઈ આ પંક્તિઓ!
    અભિનંદન -ચેતુ !

  5. mahesh says:

    Khubaj sundar

  6. Jay says:

    બધી જ રચનાઓ વાંચવાની ખૂબ મજા પડી..બસ્, વાંચતા જ રહીએ…જય

  7. kapil dave says:

    khubaj saras

    wahhhhhh wahhhhhhhh

    khubaj gamyu

    happy valentine day

  8. uma sheth says:

    ખુબજ સરસ …
    ઉમાબેન શેઠ