પળ, વિપળ, ઘડીઓ,પ્રહર વિત્યે જતાં,
આમ દિવસો,માસ,વરસો પણ જતાં…
આજનાં દિવસે જરા જોઇ લીએ,
શું જીવનનાં ધ્યેયને પામ્યાં છીએ?
-જયંત જી. ગાંધી.
પળ, વિપળ, ઘડીઓ,પ્રહર વિત્યે જતાં,
આમ દિવસો,માસ,વરસો પણ જતાં…
આજનાં દિવસે જરા જોઇ લીએ,
શું જીવનનાં ધ્યેયને પામ્યાં છીએ?
-જયંત જી. ગાંધી.