સુરમ્ય લાગણીઓને તો સદ્કલ્પના કહેવાય છે.
અદમ્ય લાગણીઓને ક્યારેક અસંતોષ કહેવાય છે.
ને ભૌતિક લાગણીઓ અધિવાસના કહેવાય છે.
પણ લાગણીઓનાં માપ કોનાથી મપાય છે.?
*****
સુરમ્ય લાગણીઓને તો સદ્કલ્પના કહેવાય છે.
અદમ્ય લાગણીઓને ક્યારેક અસંતોષ કહેવાય છે.
ને ભૌતિક લાગણીઓ અધિવાસના કહેવાય છે.
પણ લાગણીઓનાં માપ કોનાથી મપાય છે.?
*****