home-purple

વીણેલા મોતી…

તરફડાટ એટલે તમે કહેશો…જલ બહાર આણેલા કોઈ મીનને પૂછી જુઓ,
પણ ઘૂઘવતા ઉદધિની ભીતર જે કોરું કોરું તરફડે એને તમે શું કહેશો?

– પન્ના નાયક

This entry was posted in વીણેલા મોતી. Bookmark the permalink.

bottom musical line

3 Responses to વીણેલા મોતી…

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

       

  1. Ullas Oza says:

    પન્નાબેનના ગીતો બહુ મનનીય હોય છે.
    ઍમા કોઈ ગૂઢ સંદેશો હોય છે.

  2. asha london says:

    hi chatna how are you thanks for all this . you are the great keep in touch asha

  3. nitin vaidya says:

    હું વર્ષોથી પન્ના નાયક નો પ્રશંશક છું અને તેમની રચનાઓનો ચાહક છું. તેમની એક રચના અહી દોહરાવું છું :
    આપણે
    આટલા નજીક
    છતાય
    જિંદગીભર જોયા કર્યા છે એ રીતે
    જાણે
    હું સ્ટેશન પર
    ને તું
    પસાર થતી ટ્રેનનો મુસાફર.