Home Green

Maai..ree…

radha

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

ફિલ્મ – દસ્તક (૧૯૭૦)
ગીત – મજરૂહ સુલતાનપૂરી
સ્વર – લતાજી – સ્વ. મદનમોહનજી
સંગીત – સ્વ. મદનમોહનજી

મારા પ્રિય સંગીતકાર સ્વ. શ્રી મદન મોહનજીએ  સ્વરબદ્ધ કરેલ આ ગીત, મારા પ્રિય ગીતોના સંગ્રહમાં મોખરે છે …

ગીતકાર શ્રી મજરૂહ સુલતાનપૂરીએ નાયિકાના હૈયાની છુપી વેદના ને બ-ખૂબી દર્શાવી છે …. જે પોતાના હૈયાની વ્યથા ને કોઈ પણ વ્યક્તિ સમક્ષ કહી શકતી નથી .. પ્રિયતમ ને પામવા છતાં પામી શકતી નથી.. એક એવું દર્દ, જે તેના કાળજા ને કોરી ખાય છે, તે આ ગીત માં તાદ્રશ થાય છે.
” દસ્તક ” ફિલ્મને ૧૯૭૧ માં ત્રણ ” નેશનલ ફિલ્મ ” પુરસ્કાર મળેલ ..અભિનેતા સંજીવ કુમાર, અભિનેત્રી રેહાના સુલતાન તથા સંગીતકાર શ્રી મદન મોહનજીને . બાદમાં ૧૯૭૨ માં ” દસ્તક” માટે સિનેમોટોગ્રાફર કમલ બોસ ને ” ફિલ્મ ફેર ” પુરસ્કાર મળેલ .

મૈં કાસે કહું પીડ અપને જીયાકી…માઇ.. રી…

ઔંસ નયનકી ઉનકે, મેરી લગીકો બુઝાયેના

 તન મન ભીગો દે આ કે, ઐસી ઘટા કોઇ છાયેના

મોહે બહા લે જાયે, ઐસી લહેર કોઇ આયેના

ઔંસ નયનકી ઉનકે, મેરી લગીકો બુઝાયેના

 પડી નદીયાં કે કિનારે મૈં પ્યાસી … માઇ રી..

પિયા કી ડગરમેં બૈઠે, મૈલા હુવા રે મેરા આંચરા,

 મુખડા હૈ ફીકા ફીકા, નૈનોમેં સોહે નહીં કાજરા..

કોઇ જો દેખે મૈયા, પ્રીત કા કાસે કહું માંજરા ..

પિયા કી ડગરમેં બૈઠે, મૈલા હુવા રે મેરા આંચરા

લટમેં પડી કૈસી બિરહાકી માટી… માઇ રી..

 આંખો મેં ચલતે ફીરતે, રોજ મીલે પિયા બાવરે

બૈયાં કી છૈયાં આકે મિલ્તે નહીં કભી સાંવરે

 દુ:ખ યે મિલન કા લેકે, કાહ કરું, કંહા જાવુ રે…

આંખો મેં ચલતે ફીરતે, રોજ મીલે પિયા બાવરે

પા કર ભી નહી, ઉનકો મૈં પાતી… માઇ રી…

*

This entry was posted in classical, Lataji, Mix, other. Bookmark the permalink.

bottom musical line

13 Responses to Maai..ree…

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

       

  1. વાહ ચેતનાબેન…
    એક જ ગીત ૩ અલગ-અલગ વાતાવરણમાં સાંભળવાની મજા પડી.
    ખૂબ ગમ્યું
    આભાર અને અભિનંદન.

  2. ચેતનાબેન
    અફલાતુન ગીત આ ગીત મને અતિશય પ્રિય છે અને ખાસ કરીને મદનમોહનના સંમોહક અવાજ્માં તો આ….હ ક્યા કહેના?

  3. સુરેશ જાની says:

    આ ફીલ્મ યાદ આવી ગઈ. બહુ જ સરસ ગીત.
    પણ પહેલી બે લીન્ક ખુલતી નથી.

  4. ashalata says:

    ગીત માણવાની મજા આવી ગયી………

  5. ઝંખના શાહ -જયજમુનાજીઆટૅ says:

    ડીઅર ચેતુબેન

    ભરુચ થી સીધી જંબુસર ગઈ સવારે આવી અને તમારી જુદાઈમા આ ગીત .બરાબર પસંદગી કરી છે.
    હવે દુબઇથી પાછા આવો તા સુધી આ ગીત સાંભળવાનુ

  6. kirit shah says:

    Chetuben

    bahuj fine geet che – dubai avo to amne malsho to anand thashe

  7. ઝંખના શાહ -જયજમુનાજીઆટૅ says:

    ચેતનાજી,
    ગીત પર જે ફોટો છે એ પણ અમને ખુબ જ ગમ્યો છે
    તમારી આઈ .ડી. સ્નેપ (Id – snap ) પર જે બંસરી /વેણુ /વાંસલડી નું જે ચિત્ર છે, એ પ્રતિક તમારા માટે એકદમ પ્રતિકાત્મક છે, કારણકે દુનિયા ના ક્યાં ખૂણે બેસી તમે સુર નો , સંગીત નો , પ્રેમ નો , ભક્તિ નો , કલાનો કેવો મધ મીઠો વેણુનાદ કરો છો, આખા જગત ને તમારા સુર , સંગીત અને કલાત્મક સમન્વય થી ડોલાવો છો.. તમે રિયલ્લી, સેવાનુંરાગી , કલાનુંરાગી,અને પ્રેમાંનુંરાગી ઇન્ડિયન વુમન છો . we proud for u Chetnaji.

  8. મહેશ ધુલેકર્ says:

    ધન્યવાદ ચેતનાબેન્
    ખુબજ સુન્દર ગિત અને એ અલગ સુરોમા

  9. pragnaju says:

    ખૂબ મધુર ગીત-ાભિનંદન
    મદન મોહનને અફસોસ હતો કે તેમને તેમના કામ માટે એવોર્ડ નથી મળ્યા. ૧૯૫૮માં ‘અદાલત’ અને ‘જેલર’ જેવી તેમની ફિલ્મો આવી, પણ ફિલ્મફેર એવોર્ડ મળ્યો સી.રામચંદ્રની ફિલ્મ ‘આશા’ને. આ એ જ ફિલ્મ છે, જેમાં ‘ઈના મીના ડીકા’ જેવું ગીત હતું. ૧૯૬૨માં ‘અનપઢ’ અને ‘મનમોજી’ જેવી ફિલ્મો વરચે ફિલ્મફેર એવોર્ડ મળ્યો સંગીતકાર રવિને ફિલ્મ ‘ઘરાના’ માટે. ૧૯૬૫માં ‘વો કૌન થી’ માટે નામાંકન તો થયું પણ એવોર્ડ મળ્યો લક્ષ્મીકાંત-પ્યારેલાલને ‘દોસ્તી’ માટે. જોકે રાજેન્દ્ર સિંહ બેદીની ફિલ્મ ‘દસ્તક’ને સંગીત માટે નેશનલ એવોર્ડ જરૂર મળ્યો.

    આજે વર્ષો પછી પણ મદન મોહન વીતેલા જમાનાના સૌથી લોકપ્રિય સંગીતકાર છે. થોડાં વર્ષ પહેલાં યશ ચોપરાએ ‘વીર ઝારા’માં તેમની ધૂનોનો ઉપયોગ કર્યો હતો અને તે ગીતો પણ લોકપ્રિય થયાં હતાં. આ એ વાતની સાબિતી છે કે મદન મોહનની રચનાઓ ચિરકાલીન હતી.
    આવા બીજા પણ ગીતો મૂકશો–ફરી અભિનંદન

  10. Neela says:

    મારુ ગમતું ગીત છે. મારી પાસે મદનમોહનજીના મુખે ગાયેલુ આ ગીત પણ છે.

  11. Dharmesh says:

    ખુબ જ સુંદર રચના અને એટલો જ સરસ કંઠ …

  12. manubhai1981 says:

    વાહ ચેતુબહેના !
    બહેન
    ઝ^ખનાબહેન સાથે સંમત છું .આભાર સરસ ગીત બદલ