Home Green

Betaab dil ki…

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

 અંતવિહીન, અનહદ, અપ્રતિમ… ચાહત.. !!!…જે દિનબદિન ભક્તિનું રૂપ ધારણ કરતી રહે છે ..!!  

કોઈ  યુવતી જ્યારે પોતાના જીવનને મહેંકાવનાર પ્રિયતમને ઈશ્વર રૂપ માની લે છે ત્યારે અંતરમાંથી આવા શબ્દો પ્રગટે છે ..!! 

સ્વર- લતાજી  

ગીત – કૈફી આઝમી / સંગીત – મદન મોહન

ફિલ્મ – હસ્તે ઝખ્મ 1973

બેતાબ દિલકી તમન્ના યહી હૈ ..

તુમ્હે ચાહેંગે , તુમ્હે પૂજેંગે , તુમ્હે અપના ખુદા બનાયેંગે …!

સુને સુને ખ્વાબો મેં, જબ તક તુમ ના આયે થે,

 ખુશીયાં થી સબ ઔરો કી, ગમ ભી સારે પરાયે થે..

અપને સે ભી છૂપાઇ થી ધડ્કન અપને સીને કી,

હમકો જીના પડ્તા થા, ખ્વાહીશ કબ થી જીને કી…?

અબ જો આ કે તુમને, હમેં જીના શિખા દિયા હૈ ,

ચલો દુનિયા નઈ બસાયેંગે ….!

બેતાબ દિલકી તમન્ના યહી હૈ ..

તુમ્હે ચાહેંગે , તુમ્હે પૂજેંગે , તુમ્હે અપના ખુદા બનાયેંગે …!

ભીગી ભીગી પલકોં પર, સપને કિતને સજાયે હૈ,

દિલ મેં જીતના અંધેરા થા, ઉતને ઉજાલે આયે હૈ…

તુમ ભી હમકો જગાના ના, બાંહોમે જો સો જાયે,

જૈસે ખુશ્બુ ફૂલોંમે, તુમમેં યું હી ખો જાયે ..

પલભર કિસી જનમમેં, કભી છુટે ના સાથ અપના,

 તુંમ્હેં ઐસે ગલે લગાયેંગે…..!

બેતાબ દિલકી તમન્ના યહી હૈ ..

તુમ્હે ચાહેંગે , તુમ્હે પૂજેંગે , તુમ્હે અપના ખુદા બનાયેંગે …!

વાદે ભી હૈ, કસમે ભી, બીતા વક્ત ઇશારોંકા,

કૈસે કૈસે અરમાન હૈ, મેલા જૈસે બહારોં કા..

સારા ગુલશન દે ડાલા, કલિયાં ઔર ખિલાઓ ના,

હસતે હસતે રો દેંગે ઇતના ભી તો હસાઓ ના…

 દિલમેં તુમ્હી બસે હો, સારા આંચલ વો ભર ચુકા હૈ,

કંહા ઇતની ખુશી છુપાયેંગે …..!!!!!!!!!!!!!!!!

બેતાબ દિલકી તમન્ના યહી હૈ ..

તુમ્હે ચાહેંગે , તુમ્હે પૂજેંગે , તુમ્હે અપના ખુદા બનાયેંગે..!

***

This entry was posted in Lataji, Melodious, Mix, other. Bookmark the permalink.

bottom musical line

9 Responses to Betaab dil ki…

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

       

  1. વાંચવા-સાંભળવાની મજા આવી ગઈ… આભાર.

  2. કેતન શાહ says:

    કૈફી આઝમી ની રચના વાચવાની સાથે ગીત માણવાની ખુબજ મજ આવી ગઈ

  3. Arun Jethi says:

    Dear Chetnaben,Jai Shree Krishna.
    Just One word for Betaab Dil Ki,WONDERFUL,
    please keep it up.

  4. ચેતનાબેન
    આ ગીત મને એમાં વચ્ચે વાગતા સીતારની ધુન ને લીધે વધુ ગમે છે મદનમોહન સાહેબની આ સીતાર અને તબલાંની જુગલબંદી એમના સંગીતને દિવ્યતાની ઉંચાઇએ લઇ જાય છે આભાર આવા સુંદર ગીત પીરસવા બદલ

  5. PUSHPA says:

    વારંવાર શાભ્લવાનું મન થાય છે ર્હ્દ્યને સ્પર્શીજાય એવું સંગીત અને તેના શબ્દોની રચના છે જાણે આપણે કુદરતને શ્ભ્લાવીએ છીએ બેતાબ દિલકી તમના હૈ તુમ્હે ચાહેગે પુન્જેગે તુમ્હે અપના ખુદા બ્નાએગે.

  6. Deejay says:

    ખૂબ સુંદર ગીતો માણવા મળે છે. આભાર.

  7. arun jethi says:

    Just Superb Chetnaben Lots of Heartfelt thanks!
    Keep it up as always.
    Song for those who Love their partners.

    • Chetu says:

      હા અરુણભાઈ .. આ ગીત જ એવું છે ..!! શબ્દોની ગહેરાઈ જ એક અહેસાસ – અનુભૂતિ છે ..!! હૈયામાં ઉદભવતી લાગણીઓને વાચા મળી છે જાણે..!!