home-purple

બંધન…

 

ના જાણે કેવું છે આ અનોખું બંધન…

હૃદય મહીં વહી રહ્યું લાગણી ભીનું સ્પંદન

સૂરો તણી સરગમમાં ગુંજી રહ્યું ગુંજન

હૈયાની પ્રિત તણું બંધાઈ રહ્યું આ બંધન 

પ્રેમ તણા પુષ્પોથી મહેકી રહ્યું મધુવન

 ના જાણે કેવું છે આ અનોખું બંધન…!

This entry was posted in ઝાકળબિંદુઓ * સ્વ-રચિત. Bookmark the permalink.

bottom musical line

12 Responses to બંધન…

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Comments are closed.

  1. Neeta says:

    ચેતના બહેન આપને નવા વર્ષ ની અને નવા બ્લોગ ની ખુબ ખુબ શુભેછ્છા ઓ.

    અને અમને આ ભેંટ આપવા બદલ આપનો ખુબ ખુબ આભાર

  2. Dhwani Joshi says:

    khubaj saras didi… aasha rakhu k aa ”anokhu bandhan” atut bandhan bani rahe… :-).

  3. Dhwani Joshi says:

    slideshows pan khub j saras chhe… aamey koi pan sambandh samjava gulab jevu saru madhyam biju na hoi shake… ane aama to gulab na ful per zakal keri lagni chhe…khrekhar…aek anokhu bandhan..!! all the best..:-)

  4. Rajesh says:

    Chetna ji, first of all, Happy Diwali and a very very Happy and Prosperous New Year to you.
    Thakorji aa nava varsh ma tamne vadhu ne vadhu blog banavva mate shakti arpe ne vadhu ne vadhu kamyabi aape e j abhyarthana.

    Secondly, Many Many Happy Returns of the Day on the 1st Birth Date of the Blog Shreeji. May this blog reach to more and more people and may you get more and more sky to fly.

  5. Rajesh says:

    Chetna ji,

    Congratulations once more for the successful launching of “Anokhu Bandhan” on schedule. The article has a very good sense of relationship – called “Bandhan”. Its really “Anokhu”. Congratulations again.

  6. Rajesh says:

    Chetna ji,

    Congratulations once more for the successful launching of “Anokhu Bandhan” on schedule. The article has a very good sense of relationship – called “Bandhan”. Its really “Anokhu”. Congratulations again.

  7. Digisha says:

    hi..happy new year dear chetana didi..kem chho…i was on vacation so cant contect u…1st of all congrats 4 ths new..good creation of yrs..ane tamane khub khub safalata male..evi wishes…”anhi badhana anokha bandhan” j bandhaay chhe blogs ma..etale naam pan saras chee…malatu ave che apada relation ne..

  8. bimal says:

    નૂતન વર્ષાભિનંદન ……………………………
    દિવાળી એટલે દિપકોનું પર્વ
    હર્ષોલ્લાસ અને ઉજાસનું પર્વ
    હ્રદયની ઉષ્મા અને લાગણીઓની ભીનાશનું પર્વ
    હુંફાળા સબંધો અને એકમેકના વિશ્વાસનું પર્વ

    દિવાળી એટલે … દિપ પ્રભાથી કૃષણપક્ષની અંધારી રાતોને
    પ્રભામય બનાવવાનું પર્વ જ નહીં પ્રતીકાત્મક રીતે જીવનના
    અંધકારને દુર કરવા દિલના દસ કોઠામાં દિપ પ્રગટાવવાનું પર્વ

    તો નૂતન વર્ષની નૂતન સવારના
    સુરજની સાખે …. આપણે ભુલી જઈએ એવા
    ઘાતો – આઘાતો- પળો – બળો – પરિબળૉ
    રાગ-દ્રેશ – ઈર્ષા . ભેદ – મતભેદ જે જાણે અજાણ્યે
    એકમેક વચ્ચે ઉભા થયા હોય
    આપણે
    ખંખેરી નાખીએ
    નિરાશા-હતાશા………
    વિસરી જઈએ તાપ- સંતાપ
    વિમાસણ -મુંઝવણ -યાતના – વેદના ……….
    જીવન પથ પર ….
    એક નવીન સફરની
    નવેસરથી શરુઆત કરીએ નૂતન વર્ષની ઉષાના સપ્તરંગી રંગોની
    રંગોળી આપણા સૌના જીવન આંગણને ઉજાગર કરે અભિલાષા સહ
    અંતરના ઊંડાણેથી … નૂતન વર્ષાભિનંદન ………………
    અનોખુ બંધન ની શરુઆત બદલ અભિનંદન…….નવા વરહની શરુઆતે એક આતુરતાનો અંત….!!!!!!!!!!!

  9. Jyoti says:

    nice work!

  10. Neela says:

    અપને બંધનકા ક્યા નામ દે? ખૂબ સુંદર બ્લોગ સજાવ્યો છે ચૈતુ.
    નામ પ્રમાણે તારો ચેતન ભર્યો બ્લોગ છે.
    ખૂબ પ્રગતિ કરો એવી અંતઃકરણની શુભેચ્છાઓ છે.

  11. R.M.TRIVEDI,M.D. says:

    “ જગતની સૌ કડીઓમાં સ્નેહની સર્વથી વડી..”
    કે પછી નથી દુર્ભેધ્ય બંધનો કો’ સ્નેહના સમાકાષ્ઠને શકતો કોરી અલિ, લાચાર પદ્મમાં “
    DEAR CHETU,

    THIS IS OUR NEW YET OLD AND TRUE BIDING WITH THY.
    WE ALL ARE CONNECTED WITH THY “LOVE AND ONLY TRUE LOVE”.
    THAT KEEPS US REACHING TO THY BY LOVING ALL ON THE EARTH.
    INTERNET BRINGS THAT TOO NEAR.
    BEST OF BEST TO YOUR NEW WORK.
    GOOD LUCK TO YOU AND TO
    “ANUKUBHANDHAN”.

    TRIVEDI PARIVAR

  12. Dhwani Joshi says:

    Dear chetu Didi,
    wishing you a vry happy wedding anniversary with all my best wishes and love….
    aa aek anokhu bandhan j chhe ne didi…. last yr tamne ane mane kya khabar hati k aavrshe tamaro ane maro aavo najik no sambandh bandhai chukyo hashe..!!!

    Regards,
    Dhwani.