આલ્બમ – હસ્તાક્ષર
રચયિતા – રમણભાઇ પટેલ
સ્વર – આરતી મુનશી, પાર્થીવ ગોહીલ
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
મિત્રો, આજે વેલેન્ટાઇન ડે નિમિત્તે પ્રસ્તુત છે, આ સુંદર રચના, સુંદર સ્વરની સરગમ સાથે..!!
*
ઉરે ઉભરાતા પ્રેમના તરંગો ને સ્નેહનાં ઊંમંગો.. કે પ્રેમને રંગ શું ને રૂપ શું ?
ઉરે વાગી જો પ્રેમની કટારી, કંટક જેમ ભારી.. કે પ્રેમને રંગ શું ને રૂપ શું ?
હૈયું રમતું આકાશના તારે, ચાંદલીયા ધારે.. કે પ્રેમને રંગ શું ને રૂપ શું ?
ઓ..હો.. હું તો શોધુ-શોધુને ના મળતુ્ં, ભીતરમાં જ જડતું.. કે પ્રેમને રંગ શું ને રૂપ શું ?
ઉરે ઉભરાતા પ્રેમના તરંગો ને સ્નેહનાં ઊંમંગો.. કે પ્રેમને રંગ શું ને રૂપ શું ?
ઉરે વાગી જો પ્રેમની કટારી, કંટક જેમ ભારી.. કે પ્રેમને રંગ શું ને રૂપ શું ?
લા..લ..લા.. લા..લ…લા.. લા..લ..લા.. લા..લ.. લા..
રંગે કાળો કોકિલ કંઠે મીઠો, ગમે ના છો ને દીઠો.. કે પ્રેમને રંગ શું ને રૂપ શું ?
ઓ..હો.. પ્રીત ડાળે પ્રેમાળ સહુ પંખી બજવતા બંસી.. કે પ્રેમને રંગ શું ને રૂપ શું ?
ઉરે ઉભરાતા પ્રેમના તરંગો ને સ્નેહનાં ઊંમંગો.. કે પ્રેમને રંગ શું ને રૂપ શું ?
ઉરે વાગી જો પ્રેમની કટારી, કંટક જેમ ભારી.. કે પ્રેમને રંગ શું ને રૂપ શું ?
પ્રેમને રંગ શું ને રૂપ શું ?…. રંગ શું ને રૂપ શું ?
***
6 Responses to પ્રેમને રંગ શું?…
Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.
Thanks for supporting & encouraging me with your precious comments.
Facebook Comments