Home Green

Anniversary…

*
..આજ ની સુપ્રભાતે ” શ્રીજી” અને ” સૂર~સરગમ ” ને એક વર્ષ પૂરું થયું ….અને આજે વિશેષ આનંદ દાયક શુભ સમાચાર એ છે કે શ્રીજી કૃપાથી અને વડીલોનાં આશીર્વાદથી નવા બ્લોગ ” અનોખુંબંધન” ની શુભ શરૂઆત થઇ રહી છે…!! આ એક વરસ દરમ્યાન આ બન્ને બ્લોગ પર અસંખ્ય વાચક મિત્રોએ મુલાકાત લીધી અને અમુલ્ય પ્રતિભાવો આપ્યા..!…આશા છે “અનોખુંબંધન” ને પણ આપ સહુ એવા જ સ્નેહપૂર્વક વધાવી લેશો..!…
………..આ સમય દરમ્યાન પ્રેમાળ કુટુંબીજનો અને સ્નેહાળ મિત્રો સહેલીઓ ની શુભેચ્છાઓ તો મારી સાથે હતી જ ..પણ સાથે સાથે ઘણા બધા મિત્રોની મિત્રતા મળી – સાથ સહકાર મળ્યો.. જે પામી ને ખરેખર એમ થાય છે કે બ્લૉગજગત ની આ દુનિયા માં આટલાં સાલસ અને સ્નેહાળ મિત્રો ની મૈત્રી તો કોઇ નસીબદાર ને જ મળે..જે એક અમુલ્ય ભેટ છે મારા માટે..!! અમુક મિત્રો-સહેલીઓ કે જેમાં નાં બહુ જ અલ્પ સંખ્યા માં કહી શકાય એવા મિત્રો ની એકાદવાર રૂબરૂ મુલાકાત થઇ છે એમનાં વિષે તો જેટલું કહું એટલું ઓછુ જ છે…. શ્રી અમિતભાઇ-પિસાવડિયા, નિલેષભાઇ વ્યાસ, નીરજભાઇ શાહ, નીરજભાઇ-સોનાવાલા તથા ધ્વની જોશી.. ખરેખર એમનો સાથ સહકાર એ મારાં અહોભાગ્ય જ કહી શકાય..જ્યારે બીજી તરફ જે મિત્રો સહેલીઓ ને હું કદી મળી જ નથી છતાં પણ જેમનો સ્નેહ મળ્યો છે એમા નાં વડીલો જેમ કે પૂજ્ય રાજેન્દ્ર અંકલ (શ્રી રાજેન્દ્ર ત્રિવેદી)એ મને દીકરી તરીકે માન આપ્યું અને “શ્રીજી” તથા “સૂર~સરગમ”ને એમનાં “તુલસીદલ”માં સ્થાન આપ્યું તો ..પૂજ્ય સુરેશદાદા,પૂજય જુગલકાકા,પૂજ્ય હરીશભાઇ,પૂજ્ય નીલાદીદી ,પૂજ્ય નિલમદીદી, શ્રી મૃગેશભાઇ,શ્રી જયભાઇ ભટ્ટ જેવાં દરેક વડીલો તથા મિત્રો-સહેલીઓ પાસે થી હંમેશા સ્નેહ સહિત પ્રેરણા મળતી રહી…!

…………સ્નેહી મિત્રો શ્રી વિશ્વદીપભાઇ, અમિતભાઇ, ગુણવંતભાઇ, વિવેક્ભાઇ, ધવલભાઇ, વિશાલભાઇ, બિમલભાઇ, વિકાસભાઇ, કેતનભાઇ, હિરેનભાઇ, રાજીવભાઇ, અશોકભાઇ, અશીતભાઇ, શૈલ્યભાઇ, કુણાલભાઇ, પ્રતિકભાઇ, કાંક્ષિતભાઇ, કુમારભાઇ, રાજેશભાઇ, મંથનભાઇ, શિવાંશભાઇ, દિપકભાઇ, પંકજભાઇ, કપિલભાઇ, પંચમભાઇ, મહેશભાઇ, વિરેન્દ્રભાઇ, દિગિશાબહેન, ઉર્મીસાગર, દેવિકાબહેન, પ્રવીણાબહેન, પિંકીબહેન, ધારીણીબહેન, નીતાબહેન, પ્રીતીબહેન, જયશ્રી, દિપ્તી(શમા), ઉન્નતી…. ઇત્યાદિ બધાં જ મિત્રો-સહેલીઓ પાસે થી હંમેશા પ્રોત્સાહન અને સહકાર મળ્યાં છે …કોઇએ દીકરી, તો કોઇએ નાનીબહેન બનાવી..તો વળી કોઇએ દીદી કહી…!! કેવા કેવા ઋણાનુબંધ બંધાઇ ગયા બધા જોડે..!!…ક્યારેક આ બધા સંબંધો વિષે વિચાર આવે છે તો થાય છે કે કેવા નિરપેક્ષ છે આ બધા બંધનો…!!….કદાચ આને જ તો કહેવાય અનોખુંબંધન…!!!…
……અહીં બધા જ મિત્રોની નામાવલી મુક્વા માટે આ જગ્યા ખૂબ જ નાની પડે .એથી તમામ મિત્રો નો હું ખરા અંત:કરણ પુર્વક આભાર માનું છું..જેમણે કાયમ શ્રીજી અને સૂર~સરગમ પર પરોક્ષ રીતે સહકાર આપ્યો છે..!.. અને આગળ પણ આવો જ સ્નેહ ભર્યો સાથ મળતો રહે ..એવી અભ્યર્થના…!!

આજ નાં આ શુભ દિને પ્રસ્તુત છે મારી પ્રિય પ્રાર્થનાઓ…!


 
 
This entry was posted in Birthday. Bookmark the permalink.

bottom musical line

6 Responses to Anniversary…

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

       

  1. RAJENDRA M TRIVEDI, M. D. says:

    DEAR CHATU,

    YOUR LOVE FOR THE GOD AND LIVING BEING WILL TAKE YOU TO THE HIGHEST PLATEFORM.
    “ANOKHU-BHANDHAN”

    THE BLOG IT SELF SAYS THAT THE BRIDGE BETWEEN TWO…
    BINDING BETWEEN TWO…
    BONDINDING OF CHILD WITH MOTHER OR FATHER…
    LOVE BETWEEN TWO WITH PURITY,
    SPECIALLY,BINDING TO BE ONE BY TWO IS UNIQUE.
    OVER LOVE FOR THE GOD IS LIKE THE ONE WE NEVER FIND IN THIS WORLD WE ARE LIVING.
    LET US ALL LOVE OTHERS WITH THAT,CARRING AND BEING KIND WITH LOVE WE DO TO THY !!!
    DEAR CHATU THE TRIVEDI PARIVAR LOVES YOU AS ALWAYS AND WISH YOU AND YOUR ALL CONTACT BEST FOR YEARS TO COME.

  2. નીરજ શાહ says:

    નૂતન વર્ષની ખૂબ ખૂબ મંગલ શુભકામનાઓ.. તેમજ પ્રથમ વર્ષગાંઠની વધાઈ.. શ્રીજી અને સૂર~સરગમ ખૂબ જ આગળ વધતાં રહે અને અનોખુ બંધન અનોખી જ ઓળખ ઉભી કરે એવી શુભેચ્છાઓ..

  3. Life says:

    Diwali ane New year na tamne mara jai shree krishna.

    My hearty congratulations on eve of completion of one year blogging and starting new blog as well.
    I pray to thakorji that may you keep blogging for years and years and keep us giving thakorji prem ras throuh your blogs.

    It is my pleasure and i am happy for being a small part of ur blogging world .

    Keep blogging for years and yers and may our “Anokhu Bandhan ” never break.

    Jai Shri Krishna

  4. kakasab says:

    Congrets chetnaben
    for completing one year

    and best of luck for your upcoming blog

  5. Jay says:

    Hearty congratulations on completing first year of sur-sangamm..Your selection of songs is very nice and shows your love for truly ‘kranapriya’ sur-sangeet..jay

  6. દેવિકા ધ્રુવ says:

    ચેતના,
    ખુબ ખુબ અભિનંદન.
    દિલની શુભેચ્છાઓ.
    અનોખુ બંધન ખુબ ખીલે અને મુક્ત બની વિહરે એ જ
    પ્રાર્થના.
    દેવિકા