home-purple

તું…



ગગનમાં તું, ધરામાં તું,પવનમાં તું, ઝરણામાં તું
મનમાં તું, હૃદયમાં તું
નયનમાં તું, સ્વપ્નમાં તું
વાણીમાં તું, વિચારમાં તું
દ્રષ્ટિમાં તું, સૃષ્ટીમાં તું
શોધી જડુ ના, તારામય હું…!

This entry was posted in ઝાકળબિંદુઓ * સ્વ-રચિત. Bookmark the permalink.

bottom musical line

5 Responses to તું…

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

       

  1. Neela says:

    દ્રષ્ટિમાં તું, સૃષ્ટીમાં તું

    v.good

  2. vishwadeep says:

    શોધી જડુ ના, તારામય હું…!
    very nice

  3. Neeta says:

    હૃદયમાં તું

    વિચારમાં તું

    શોધી જડુ ના, તારામય હું…!

    ખુબ સુંદર

    જ્યાં જોવુ ત્યાં તું જ તું

  4. ડૉ.મહેશ રાવલ says:

    વાહ રે વાહ !
    ચેતના!
    ખૂબ ગમ્યું આ સુર-સરગમ હો!
    આજના ઘોંઘાટીયા,કર્કશ અને અલ્પજીવી ગીતો(?)ના અસહ્ય કોલાહલ વચ્ચે,શુધ્ધ શાસ્ત્રીય રાગ અને “સુર-સરગમ”,ધોમ-ધખતાં રણમાં લિમડાના વૃક્ષની શીતળ છાંય જેવું સાંત્વન પ્રદાન કરે છે મનને.
    ખૂબ-ખૂબ અભિનંદન

  5. Ketan Shah says:

    નયનમાં તું, સ્વપ્નમાં તું

    એક ગુજરાતી કાર્ડ યાદ આવી ગયુ,જે ઘણા સમય પહેલા ગીફ્ટ શોપ મા જોયુ હતુ. જેનુ ટાઇટલ હતુ “તુ,તુ અને તુ જ “

    મહેશભાઈની કોમેન્ટસ સાથે હુ બિલકુલ સંમત છુ.