જીવનમાં ના જાણે, ક્યારે, કઈ ઘડીએ, કોની જોડે, ક્યા જન્મનું, કયું ઋણાનુબંધ નીકળી આવે છે, કંઈ જ ખબર નથી પડતી, ને આ જ તો જીવનની મોટી અજાયબી છે …!!!
***
જીવનમાં ના જાણે, ક્યારે, કઈ ઘડીએ, કોની જોડે, ક્યા જન્મનું, કયું ઋણાનુબંધ નીકળી આવે છે, કંઈ જ ખબર નથી પડતી, ને આ જ તો જીવનની મોટી અજાયબી છે …!!!
***
બેના ! ઋણાનુબંધ શબ્દ હજી પણ ગુંજ્યા કરે છે મારા આ કર્ણપટલ પર !
રક્તસંબંધ કરતા પણ મજબુત તાંતણે બંધાયેલું છે આ બંધન !!
કાશ મોક્ષ ના મળે તો ચાહું જનમ જનમ નો સથવારો આ મુટ્ઠી ઉંચેરા માનવી નો !!!
પ્રણામ ચેતુ દીદી ! જય શ્રી કૃષ્ણ !!
ખુબજ સુંદર ચેતના બહેન…
જીવનની આ અજાયબીને હું ઘણી વાર વીચાર્યા કરતો હોવ છું..
કંઈ કેટલીય વાર એવા અનુભવ થયા કરે કે એ જ વિચાર આવે કે આ વ્યક્તિ સાથે મારે શેનું ઋણ હશે…?
3 Responses to ઋણાનુબંધ…
Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.
Thanks for supporting & encouraging me with your precious comments.
Facebook Comments