Home Blue

Holi Rasiya…

 
હોળી રસિયા

યા છલિયા બલ છેલને, મોહે મધુબન મેં લીની ઘેર પિચકારી સન્મુખ કીની ,

મેરી ગાગર દીની ઢેર.
ઊંચે ઊંચે મહલ બનાઉં, બિચબિચ રાખું બારી,

સાંવરિયા કે દરશન પાઉં, પહિઓર કસુંબી સારી

ઠાડી મોંકો કર લઈ, તો મૈ ભોરીભોરીદેખે મેરી સાંસ તો,

દે લાખન ગારી.
ફાગણ આવ્યો હે સખા, કેશુ ફુલ્યો રસાળ ,

હ્રદય ન ફુલી રાધીકા, ભ્રમર કનૈયા લાલ.

 – મુંબઇથી નીતાબહેન કોટેચાનાં જયશ્રીકૃષ્ણ..

***

This entry was posted in Kirtan - કિર્તન, Utasav - ઉત્સવ. Bookmark the permalink.

bottom musical line

5 Responses to Holi Rasiya…

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

       

  1. Neela says:

    CONGRATULATION NEETA

    V. GOOD

  2. Neeta says:

    thanksssssss chetana ben

    khub khub aabhar..

    aaje bhagavan sathe pan vat karavi didhi tame..
    ena darbar ma pan mari hajri purai gai…
    thanksssssssss dear

  3. Jay says:

    રાધા-કૃષ્ણની રાસ-લીલા અને ડાકોરમાં રમાતી હોળી યાદ આવી ગઈ..
    સંદેશના એક લેખમાં થી:

    સંદેશના એક લેખમાં થી:

    “પ્રેમ આત્મા સાથે સંબંધ ધરાવે છે. માટે જ યુગોના યુગો વીતી ગયા પછી રાધાકૃષ્ણ એમ કહેવાય છે. ભલે પટરાણી તરીકે રૃક્ષ્મણી કે સત્યભામા હોય, પરંતુ કૃષ્ણની ઓળખ તો માત્ર રાધાના નામથી જણાય છે. પવિત્ર પ્રેમનું અદ્ભુત ને અજોડ ઉદાહરણ એટલે રાધાકૃષ્ણ. પ્રેમમાં રંગ અને મસ્તી બંને હોય છે. રંગ અને મસ્તી વિનાનો પ્રેમ શક્ય જ નથી. પરંતુ શુદ્ધ પ્રેમ અને વિકારરહિત પ્રેમની આવશ્યકતા છે. અને તે કૃષ્ણ કનૈયા માટે જ ફાગણ માસમાં મથુરા – દ્વારકાને ઠાકોરમાં રંગપર્વ બની હોળી – ધુળેટી ઉજવાય છે.

    હોળી – ધુળેટી આવે એટલે ડાકોરનો રંગ જ બદલાઈ જાય છે. કૃષ્ણ કનૈયા રણછોડરાયના ભક્તો ઘર છોડીને ડાકોરના મંદિરમાં રંગપર્વની ઉજવણી કરવા દોડી આવે છે. હોળી જગતમાં ક્યારેક હોળી તરીકે ઉજવાતી હોય, પરંતુ રણછોડરાયના ધામ ડાકોરમાં રંગપર્વ તરીકે ઉજવાય છે. દિવાળીની માફક આનંદપર્વ બની જાય છે.”

    http://www.sandesh.com/article.aspx?NewsID=63484

  4. Anonymous says:

    Holina ramgama rangai gaya

    http://www.pravinash.wordpress.com

  5. sjuneja says:

    બહુ સરસ છે નીતાબેન