home-purple

વીણેલા મોતી…

કદર કરવાની કળા કઈક અલગ જ હોય છે,
પ્રેમ કરવાની પ્રથા કઈક અલગ જ હોય છે,
નથી જરૂર એને શબ્દોના સથવારાની,
સમજતા આવડે તો જ પ્રેમનાં પંથ ચાલજો,
કારણ પ્રેમની ભાષા તો મૌન હોય છે…

***

This entry was posted in અન્ય રચના, વીણેલા મોતી. Bookmark the permalink.

bottom musical line

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *