પ્રેમનું તત્વ રૂપાંતરકારી છે, તમે જેને પ્રેમ કરશો – તેના જેવા જ બની જશો.. _ ધૂમકેતુ.
***
એકદમ સત્ય… આપણે જેને પ્રેમ કરીએ છીએ તેના જ વિચારો-ચિંતન મગજ માં થતું રહે છે…આપણે જેનું ધ્યાન કરીએ કે પ્રેમ કરીએ તેના ગુણો આપણાં માં આવે જ છે… અને આ વિશ્વ માં પ્રેમ કરવા લાયક એક મારા શ્રી રાધેકૃષ્ણ જ છે.. સાંસારિક વસ્તુ કે મનુષ્યો ને પ્રેમ કરવા કરતા એક શ્રી રાધેકૃષ્ણ નું જ ધ્યાન પ્રેમ કરવા જેવું છે….અને દરેક માં મારા શ્રી રાધેકૃષ્ણ જ વસે છે તેમ સમજીએ તો સારી સૃષ્ટી પરમાત્મામય લાગવા માંડશે….
રાધે…રાધે…રાધે…
One Response to વીણેલા મોતી…
Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.
Thanks for supporting & encouraging me with your precious comments.
Facebook Comments