home-purple

પ્રેમને રંગ શું?…

151246336_a86354ecbc[1] - Copy

આલ્બમ – હસ્તાક્ષર

રચયિતા – રમણભાઇ પટેલ

સ્વર – આરતી મુનશી, પાર્થીવ ગોહીલ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

મિત્રો, આજે વેલેન્ટાઇન ડે નિમિત્તે પ્રસ્તુત છે, આ સુંદર રચના, સુંદર સ્વરની સરગમ સાથે..!!

*

ઉરે ઉભરાતા પ્રેમના તરંગો ને સ્નેહનાં ઊંમંગો.. કે પ્રેમને રંગ શું ને રૂપ શું ?
ઉરે વાગી જો પ્રેમની કટારી, કંટક જેમ ભારી.. કે પ્રેમને રંગ શું ને રૂપ શું ?

હૈયું રમતું આકાશના તારે, ચાંદલીયા ધારે.. કે પ્રેમને રંગ શું ને રૂપ શું ?
ઓ..હો.. હું તો શોધુ-શોધુને ના મળતુ્ં, ભીતરમાં જ જડતું.. કે પ્રેમને રંગ શું ને રૂપ શું ?

ઉરે ઉભરાતા પ્રેમના તરંગો ને સ્નેહનાં ઊંમંગો.. કે પ્રેમને રંગ શું ને રૂપ શું ?
ઉરે વાગી જો પ્રેમની કટારી, કંટક જેમ ભારી.. કે પ્રેમને રંગ શું ને રૂપ શું ?

લા..લ..લા.. લા..લ…લા.. લા..લ..લા.. લા..લ.. લા..

રંગે કાળો કોકિલ કંઠે મીઠો, ગમે ના છો ને દીઠો.. કે પ્રેમને રંગ શું ને રૂપ શું ?
ઓ..હો.. પ્રીત ડાળે પ્રેમાળ સહુ પંખી બજવતા બંસી.. કે પ્રેમને રંગ શું ને રૂપ શું ?

ઉરે ઉભરાતા પ્રેમના તરંગો ને સ્નેહનાં ઊંમંગો.. કે પ્રેમને રંગ શું ને રૂપ શું ?
ઉરે વાગી જો પ્રેમની કટારી, કંટક જેમ ભારી.. કે પ્રેમને રંગ શું ને રૂપ શું ?
પ્રેમને રંગ શું ને રૂપ શું ?…. રંગ શું ને રૂપ શું
?

***

This entry was posted in અન્ય રચના. Bookmark the permalink.

bottom musical line

6 Responses to પ્રેમને રંગ શું?…

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

  1. Rajendra says:

    પ્રેમને રંગ શું ને રૂપ શું ?…. રંગ શું ને રૂપ શું ?

    આપને velentine દિવસ ની હાર્દિક શુભકામનાઓ…સરસ કાવ્ય છે.. ખુબ જ ગમ્યું…

  2. pragnaju says:

    હેપી વેલેન્ટાઇન ડે
    ઉરે ઉભરાતા પ્રેમના તરંગો ને સ્નેહનાં ઊંમંગો.. કે પ્રેમને રંગ શું ને રૂપ શું ?
    ઉરે વાગી જો પ્રેમની કટારી, કંટક જેમ ભારી.. કે પ્રેમને રંગ શું ને રૂપ શું ?
    પ્રેમને રંગ શું ને રૂપ શું ?…. રંગ શું ને રૂપ શું ?

    પ્રેમભીના સુરેલા ગીત બદલ ધન્યવાદ

  3. shailesh says:

    રંગે કાળો કોકિલ કંઠે મીઠો, ગમે ના છો ને દીઠો.. કે પ્રેમને રંગ શું ને રૂપ શું ?
    ઓ..હો.. પ્રીત ડાળે પ્રેમાળ સહુ પંખી બજવતા બંસી.. કે પ્રેમને રંગ શું ને રૂપ શું
    bahot badhiya

  4. પ્રેમને રૂપ,રંગ નથી તેમ
    જ જાતિ,દિશા પણ નથી.

  5. naresh dodia says:

    યું રમતું આકાશના તારે, ચાંદલીયા ધારે.. કે પ્રેમને રંગ શું ને રૂપ શું ?