Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
.
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
ચેતનાબેન,
તમારા દરેક post મનભાવન હોય એતલે વધુ લખતો નથિ.આશા રાખ કે કાયમ મોકલતા રહેશો.રજનિ રાવલ.
hi chetna! i can’t read it! but i listen audio track! realy soul touching post! thanks for post.!
Song with full of romance
ખુબ સરસ ઉતમોતમ્
Just loved this bhajan “Puchhu Radhane Meerane …”
Please keep on posting more and more bhajans. I also lead bhajans at the temple and have the congregation follow. So I need the lyrics of the bhajan, which I try to write down by listening to the bhajan. But I would really like it if you had the lyrics and could somehow get it to me and other devotees.
સુંદર શબ્દો.. કર્ણપ્રીય સંગીત..
મનડું મળે ત્યાં ટાઢક તનડે, સાચા પ્રેમની વાત…
અરે મુંગી તારી પ્રીતલડીમાં, સઘળો પ્રેમનો સાર,
સાવ સાચ્ચી વાત છે..રાધાજી અને મીરાજી જેટલુ પ્રેમ ને કોઇ સમજી નથી શક્યુ અને કરી નથી શક્યુ..
મૌન પ્રેમ્,કોઇ આશા નહી ,બસ ફ્ક્ત પ્રેમ કર્યો…
ખરેખર ખુબજ સરસ મજા પડી ગઇ…ਖਰੇਖਰ ਖੁਬਜ ਸਰਸ ਮਜ ਪਦਿ ਗਯ੍
હુ નાનો હતો ત્યારે ગુજરાતિ ગિતો સામ્ભળર્તો હતો.મે બૌ ઓછા ગુજરાતિ ગિતો સામ્ભર્યા છે.આ ગિત બૌજ સરસ છે.મારિ ગુજરાતિ ગિતો માટે નિ ભાવના જાગિ ઉઠી છે.થેન્ક યુ ચેત્ના.
સરસ ગીત,સરસ અવાજ,સરસ પસંદગી ….
અને એટલે પ્રતિભાવ પણ સરસ…..!
Chetna,
Its good our culture is going abroad to people who were missing India, it really helps.
Pankaj Modi
ખુબ સરસ. આમજ સરસ સુર વહાવતા રહેજો
puchhu radhane……khub j saras geet chhe
Chetna ben…
tame to aaje maummyne aanand aanand karvi didho..
mummy ne pucchu radha ne geet bahu j gamyu!!!
Thank you very much for the lyrics. May Krishna bless you such that He gives you His anmol BHAKTI and that you remember Krishna always in your heart. Haribol.
thanks for sending such good post keep sending i read &listen to every post thanks
Really Fantastic.No more words to describe.
જય શ્રીકૃષ્ણ ચેતનાબેન,
ખૂબ સરસ ગીત છે પણ આ ગીત માત્ર ૩ સેકન્ડ પૂરતું જ વાગે છે તો મહેરબાની કરીને તે પુરુ સાંભળી શકાય તેવું કરશો તેવી આશા.
લિ,ડો,હિતેશના જય શ્રીકૃષ્ણ
મન નો વિશ્વાસ http://drmanwish.wordpress.com OR http://drmanwish.blogspot.com
સુલભગુર્જરી http://sulabhgurjari.com/
nice one…
hi chetnamami….. wow su mast song rakhiu che tame puchu radha ne meera ne………… maan khush thai jai ekla ma sambhadia to.. Superb!!!!!!!!!!!!!
વાહ… મસ્ત ગીત છે… મજા આવી ગઈ ! આભાર ચેતના…!
Jay shree krishna didi,
This song is very nice but i can’t hear full song, so for full song what can i do? I like too much this nice song. Regards to all of you.
હેલ્લો માનવ …..વાહ રે ભાઈ તમારા આ વીણેલા મોતી …ખરેખર વીણેલા મોતી જ છે . …….
ખુબ સરસ .મને આ ગીત બહુ ગમ્યું ….
jai shri krishna to everyone.its simply great.
કેટલા ઓછા શબ્દોમાં કેટલી ઉંડી વાત…
ખૂબ જ સરસ, હૃદયને સ્પર્શી જાય એવી રચના…
આ ગીતાનાં કવિ કે કવિયત્રી કોણ છે?
ITS A VERY HEART TOUCHING SONG. NO WORDS FOR DESCRIBE IT.
સુપેર્બ..!
આ ભાવગીત ઘણા સમયથી નેટ પર શોધતો હતો. આજે આવા સરસ બ્લોગ પર મળી ગયુ.
વર્ષોથી વિખુટુ પડેલુ સ્વજન પાછુ મળે એવી લાગણી થઈ.
આભાર.
રાધા-મીરાને એક સંદેશો આપી શકાય ?
ભવોભવ ની અમારી છે પ્રીત ………….અખંડ રહેજો પ્રીતલડી ….!
અદભૂત ગાન, સંગીત, અને સ્વરનિયોજન ! આભાર સૌનો !
30 Responses to પ્રીતની રીત…
Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.
Thanks for supporting & encouraging me with your precious comments.
Facebook Comments