અમૂલ્ય લ્હાવો પણ પ્રાપ્ત થયો છે..!!.. સર્વે વૈષ્ણવોને મારાં જય શ્રીકૃષ્ણ..
…આજ નાં શુભ દિને મારાં એક્દમ પ્રિય એવા ભજનથી શ્રીજી સત્સંગ કરીએ…ખરેખર આ ભજનમાં જે ભાવો દર્શાવ્યાં છે, એ દરેક વૈષ્ણવોનાં હૈયાની ભાવ ભીની અભિવ્યક્તિ છે..!!
મેવા મળે કે ના મળે,મારે સેવા તમારી કરવી છે
મુક્તિ મળે કે ના મળે,મારે ભક્તિ તમારી કરવી છે..!
મારો કંઠ મધુરો ના હોય ભલે, મારો સૂર બેસૂરો હોય ભલે,
શબ્દ મળે કે ના મળે,મારે કવિતા તમારી કરવી છે…!
આવે જીવન માં તડ્કા ને છાયાં,સુખ દુ:ખના પડે ત્યાં પડ્છાયા,
કાયા રહે કે ના રહે, મારે માયા તમારી કરવી છે…!
હું પંથ તમારો છોડું નહીં, ને દૂર દૂર ક્યાંય દોડું નહીં,
સંસાર ને હું છોડી શકું એવી યુક્તિ મારે કરવી છે..!
મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે,
મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે..!
-
ખૂબજ સુંદર ભજન.. પ્રથમ વર્ષગાંઠની શુભેચ્છાઓ.. અને નૂતન વર્ષની ખૂબ ખૂબ મંગલ શુભકામનાઓ..
-
aapna blogni paheli varshganth nimite khub khub badhai
ane avij rite shriji darshan karavta rahejo
-
પ્રથમ વર્ષગાંઠની ખૂબ ખૂબ શુભેચ્છાઓ… નૂતન વર્ષે નૂતન બ્લોગ માટે અભિનંદન !
-
peheli varsganth mate subhechha congrates
-
પ્રથમ વર્ષ..હાર્દિક અભિનંદન… અનંત કાળ સુધી આ જ રીતે તમારા બધાં જ બ્લોગ્સ દ્વારા સુંદર રચનાઓનો રસ અમને પીવા મળે એવી અભ્યર્થના…જય
-
પ્રથમ વર્ષ..હાર્દિક અભિનંદન… અનંત કાળ સુધી આ જ રીતે તમારા બધાં જ બ્લોગ્સ દ્વારા સુંદર રચનાઓનો રસ અમને પીવા મળે એવી અભ્યર્થના…જય
-
સાલમુબારક અને નવા વર્ષના જય શ્રી કૃષ્ણ
” શ્રીજી” અને “સૂર~સરગમ” ને પ્રથમ વર્ષગાંઠ નીમીત્તે ખુબ ખુબ શુભેછ્છાઓ.
મેવા મળે કે ના મળે,મારે સેવા તમારી કરવી છે
મુક્તિ મળે કે ના મળે,મારે ભક્તિ તમારી કરવી છે..!આખુ વર્ષ ‘શ્રીજી’ પર શ્રીઠાકોરજી ની ભકિત કરીને ઊપરની પંકિતઓ તમે યથાર્થ કરી છે.
આજ રીતે શ્રીઠાકોરજીના દર્શન કરાવતા રહેશો તેવી આશા સાથે કેતન ના જય શ્રી કૃષ્ણ
-
saanje vagadva ni maja ave cheh blog chalu kari besi jau chhu
-
હજિ ગઇ કાલે જ આ ભજન સામ્ભ્ળ્યુ બહુ સરસ છે.
9 Responses to Pratham varsh-gaanth…
Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.
Thanks for supporting & encouraging me with your precious comments.
Facebook Comments