home-purple

જીવન એક…

***

આપણુ જીવન એક ટી. વી. સિરીયલ છે અને તેના દિગ્દર્શક – ‘ભગવાન’ છે ..આપણા જીવનની પટકથાના લેખક – ‘વિધાતા’ છે .. દરેક એપીસોડની જરૂર મુજબ આપણા જીવનના અમુક મોડ પર, પાત્રો ( કિરદાર )ની આવન જાવન લખતા રહે છે ..! અને દરેક માનવી રૂપી અભિનેતા એકબીજાના જીવનમાં પોત-પોતાનો રોલ નિભાવવા આવીને જતા રહે છે ..!

***

This entry was posted in ઝાકળબિંદુઓ * સ્વ-રચિત, વીણેલા મોતી. Bookmark the permalink.

bottom musical line

One Response to જીવન એક…

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

       

  1. chhaya shah says:

    કદી રંગભૂમિ ને ગજવી બતાવી કરી એને ઉજ્જવળ અને લજવી બતાવી અભિનય ના કાજે આવ્યો છું મિત્રો મળી જે ભૂમિકા ભજવી બતાવી .