આપણે જેને ચાહતા હોઈએ એના કરતા, જે વ્યક્તિ આપણને ચાહતી હોય, એ આપણને હંમેશ સુખી જોવા ઈચ્છતી હોય.
આપણે જેને ચાહતા હોઈએ એ કદાચ આંસુ આપે, પણ જે આપણને ચાહે, એ આંસુને આપણી પાસે ફરકવા પણ ના દે!
***