*
ફિલ્મ : ચિત્તચોર (૧૯૭૬)
સ્વર : હેમલતા – યેસુદાસ
સંગીત : રવિન્દ્ર જૈન
શબ્દો : રવિન્દ્ર જૈન
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
આ ગીત જેટલી વાર સાંભળીએ, મધુરું લાગે… સિતાર અને વાંસળીની કર્ણપ્રિય ધૂન મનને ડોલાવી દે છે…શબ્દો પણ એટલાં જ સુંદર…અને આલાપ સાથે સા..રે..ગ..મ ..ની સરગમ …!!
ઉપરનાં ચિત્રને નિહાળતા, આ ગીતનો આલાપ અને સરગમ સાંભળીએ તો જાણેકે નાયિકા આંખો બંધ કરીને વાંસળીના સૂર દ્વારા સંગીત સમાધીમાં લીન થઇને પરમતત્વમાં ડૂબી ગઈ હોય એવું લાગે …!!
*
તું જો મેરે સૂર મેં સૂર મિલા લે સંગ ગા લે તો ઝીંદગી હો જાયે સફલ
તું જો મેરે મનકા ઘર બનાલે મન લગાલે તો બંદગી હો જાયે સફલ
હો..હો..હો.. આ.. આ…આ… આ… ઓ .. હો…ઓ..હો…
ચાંદની રાતોમે .. ઓ .. હાથ લિયે હાથો મેં ઓ …
ડૂબે રહે ઇક દુસરે કી રસ ભરી બાતોઁ મેં
તું જો મેરે સંગ મેં મુસ્કુરાલે ગુનગુનાલે …તો ઝીંદગી હો જાયે સફલ…
તું જો મેરે મન કા ઘર બનાલે મન લગાલે તો બંદગી હો જાયે સફલ
ધ ની ગ ..રે ગ રે સા રે ગ મ ગ મ ગ રે
રે ગ રે ની.. ધ પ મ પ રે ગ .. ધ પ ગ મ ગ રે
ધ ની ગ.. રે ગ ..ગ મ …!!!
કયું હમ બહારોં સે ઓ ..ખુશીયાં ઉધાર લે ?.. ઓ..
કયું ના મિલકે હમ હી ખુદ અપના જીવન સંવાર લે ?
તું જો મેરે પથ મેં, દીપ ગા લે, હો ઊજાલે … તો બંદગી હો જાયે સફલ
તું જો મેરે સૂર મેં …
મ ધ ની સા, મ ધ ની સા,
મ ગ રે સા, મ ગ રે સા,
સા રે રે ..ની સા સા ,
ગ રે સા ની ધ …મ ગ સા ગ .. મ ધ ની સા …
તું જો મેરે સૂર મેં સૂર મિલા લે સંગ ગા લે તો ઝીંદગી હો જાયે સફલ
તું જો મેરે મનકા ઘર બનાલે મન લગાલે તો બંદગી હો જાયે સફલ
***
Related Post
***
આ ગીત સાંભળી ને ભાવ ઉભરાઈ ગયો ચેતુજી ..અને ભાવથી તો કહ્યું કે ..( ભાવો હી વિદ્યતે દેવો )પ્રભુ પણ મળી જાય..દ્રૌપદી કી તરહ હમ બુલાતે નથી …ખુબ આભાર આ ગીત રજુ કરવા બદલ..
અ દ ભૂ ત શબ્દો
અને
મધુરી ગાયકી
તું જો મેરે સૂર મેં સૂર મિલા લે સંગ લગા લે તો ઝીંદગી હો જાયે સફલ
તું જો મેરે પથ મેં, દીપ ગા લે, હો ઊજાલે … તો બંદગી હો જાયે સફલ
સા એટલે ષડ્જ થી એમ સમજ કે તારું મન તારે સાધુ જેવું રાખવાનું છે.
નિર્મળ, નિષ્કલંક , રે એટલે રિષભથી તારા રબને એટલે કે આત્માને ઓળખવાનો છે ને ગાંધાર એટલે કે ‘ગ’ થી તારું ગુમાન તજી દેવાનું છે.અને આટલું કર્યું એટલે મ-મધ્યમથી મોક્ષ મળશે જ ને પછી પ એટલે પરમાનંદની—પરમેશ્વાર્ની પ્રાપ્તિ થશે જેનું તારે ધ્યાન ધરવાનું છે. ધ-ધૈવતથી અને છેલ્લે નિ એટલે નિષાદથી પ્રભુના ચરણોમાં શીશ નમાવવાનું છે. નિસદિન—રાત દિવસ, ચોવીસે કલાક !
પ્રભુને સંપૂર્ણ શરણાગતિ. આ તમારું જીવન સરગમ ! આખાયે જીવનની ફિલસૂફી તું જો મેરે પથ મેં, દીપ ગા લે, હો ઊજાલે … તો બંદગી હો જાયે સફલ
વાહ પ્રજ્ઞાબેન, જીવન – સરગમનો સુંદર રસાસ્વાદ કરાવ્યો આપે ..!!!
અભિનંદન ..
બહુ ગમ્યું ચેતના બેન આ ગીત સંભાળવું…
ઘણું સરસ. આ ગીત ગઈ કાલેજ યુટ્યુબ પર જોયું.
જો મેરે સંગ મેં મુસ્કુરાલે ગુનગુનાલે …તો ઝીંદગી હો જાયે સફલ…
તું જો મેરે મન કા ઘર બનાલે મન લગાલે તો બંદગી હો જાયે સફલ
One of my favorite song. good one chetu di.
All time classic… beautiful composition…