આજે આપણા ગુજરાતનું….. અરે ગુજરાતનું જ કેમ? સમગ્ર ભારતનું ગૌરવ કહી શકાય એવી લાડલી એશ્વર્યાને શુભ જન્મદિને ખોબલે ખોબલે શુભેચ્છાઓ…!!
માં સરસ્વતીની કૃપા-પાત્ર આ સૂરીલી દીકરીએ સંગીત ક્ષેત્રે ખૂબ સિદ્ધિ હાંસલ કરી છે.. સાડાત્રણ વર્ષની ઉમરથી સૂર રેલાવતી એશ્વર્યાએ છ વર્ષની ઉમરે સંગીત સ્પર્ધામાં ભાગ લઈ પહેલું ઇનામ મેળવ્યું. ૧૪ વર્ષની ઉમરે ”અમુલ સ્ટાર વોઇસ ઓફ ઇન્ડિયા”નું બિરુદ મેળવ્યું..દેશ વિદેશમાં ૨૫૦થી વધારે સ્ટેજ પ્રોગ્રામ કર્યા…રેડિયો શો, ટીવી શો.. ઓડિયો આલ્બમ્સ વિગેરે દ્વારા આમ જ સંગીત સાથે સૂરોની સરગમ રેલાવતી રહે છે…!
એશ્વર્યા, આજના શુભદિને અંતરની શુભેચ્છા અને આશીર્વાદ છે કે, તારું સ્વરાકાશ હંમેશ અનેક ખુશીઓની સરગમથી ચમકતું અને રણકતું રહે…ને એ રણકાર વિશ્વભરમાં ગુંજતો રહે ..!! સાથે જ અત્યારે પણ સૂર-સરગમ પર તારા સ્વરને રણકતો સાંભળીએ …
મિત્રો, અહીં એશ્વર્યાના સૂરની થોડી ઝલક રજુ કરી છે .. તે ઉપરાંત www.aishwaryamajmudar.com પર પણ અનેક સરગમને માણી શકશો…
સાંજ પહેલાની સાંજ…
સંગીત – શ્રી આશિત દેસાઈ
શબ્દો – શ્રી સુરેશ દલાલ
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
રીમ ઝીમ રીમ ઝીમ…
સંગીત – શ્રી ક્ષેમુ દિવેટિયા
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
છલ છલ છલ…
સંગીત – શ્રી ગૌરાંગ વ્યાસ
શબ્દો – શ્રી જયંત પલાણ
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
ઉપરના ત્રણ ગીતો સમન્વય તથા ગુજરાત સમાચારના સહીયારા કાર્યક્રમ ”કાવ્યસંગીત સમારોહ ૨૦૦૯”માંથી લીધેલ છે.
***
નિરાલી છું હું…
સંગીત – શ્રી મોન્ટી શર્મા
શબ્દો – શ્રી દિલીપ જોશી
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
પત્ મોરી રાખો શામળિયા શ્રીનાથ…
સંગીત – શ્રી ભાવિન કંસારા
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
મન માને તબ આજો…
સંગીત – શ્રી અમર ભટ્ટ
શબ્દો – શ્રી ઉશનસ
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
અહો મોરપીંછ…
સંગીત – શ્રી અમર ભટ્ટ
શબ્દો – શ્રીમતી પન્ના નાયક
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
તેની સંગીત-સફર વિષેની સંપૂર્ણ માહિતી માટે અહીં ક્લિક કરો ..!
આ બધા ગીતો અને માહિતી મોકલી સહકાર આપવા બદલ શ્રીમતી રીમાબહેન મજમુદારનો ખૂબ ખૂબ આભાર ..!!
***
kuhu kuhu…
Mose chhal…
mere dholna…
o sajna…
chupke se…
maara paalavno..
barso re..
masha alla…
kahena hi kya…
***
Happy Birthday to Aishwarya..
સાંજ પહેલાની સાંજ…my fav one.
અરે… વાહ ! ખૂબ સરસ સંકલન !
ઐશ્વર્યાને જન્મદિને ખૂબ ખૂબ શુભેચ્છાઓ !
Happy Birthday Aishavarya.. Wish you all tha Best.
‘CHOTE USTAD’ keep up the good work.
Sky is the limit for you.
સુર અને સૌંદર્ય બન્નેનું ઐશ્વર્ય ઝલકે છે, આ દીકરીમાં. એનાં માતા–પિતા અને શિક્ષકો સૌને ધન્યવાદ. બ્લોગ પર પ્રગટ કરવા માટે તમનેય ધન્યવાદ.
સરસ સંકલન
નિરાંતે સાંભળવું પડશે.
MANY MANY HAPPY RETURNS OF THE DAY, AISHWARYA
We love this little Angel. What a performance.Unbeliveable.
Tum Jio Hazaro Sal, aur sal ke din ho pachas hazar
Happy birthday to you, happy birth day to you, happy birthday
to Aishwarya, Happy birthday to you……………………………….
GOD BLESS YOU.
અદ્ભુત….સરસ સંકલન કર્યું છે.અભિનંદન ચેતના.
તું અમારી વ્હાલી દીકરી છુ.
ઐશ્વર્યા સાથે સરસ્વતી અને સંગીત સાથે રહેવાના ….
ગીતા અને રાજેન્દ્ર .
સૃર જ જેની ઓળખ છે તે ઐશ્વર્યાને જન્મદિનના અભિનંદન
બધા જ ગીત મધુરા,,,,,,,
નામ એવા ગુણ અને સિદ્ધિનો સુંદર સમન્વય…..ઐશ્વર્યા.
આજે એ વન્ડરબેબીને જન્મદિન નિમિત્તે અઢળક અભિનંદન અને એનાથી પણ અનેકગણી શુભકામનાઓ…….
ગીત-સંગીત અને સુરનો સરસ સમન્વય,બધું અહીં એકસાથે પોસ્ટ થયું એ ગમ્યું.
તમને પણ અભિનંદન ચેતનાબેન….!
અશ્વર્યાને જન્મદિને અભિનંદન તેના ગીત સાધના માટે આદર ઉભો થાય છે બહુ જ સુરીલા ગીત તેના કંઠે ગવાયા છે અને ગમે છે .
HAPPY BIRTHDAY TO AISHWARYA
MORE MELODY TO COME
વ્હાલી ઐશ્વર્યાને હાર્દીક શુભકામનાઓ…
ખુબ જ સરસ સંકલન માટે હાર્દીક અભીનંદન.
ભરચક અને મઝાની પોસ્ટ. શાંતિથી સાંભળવી પડશે.
A well compiled selection of songs sung by one of the best prodigies Gujarat has produced. She makes us all proud.
દિકરી એશ્વર્યા,
જન્મદિવસ માટે અભિનંદન.વડીલ છું એટલે અંતરથી ખુબ ખુબ આશીર્વાદ.
ગુજરાતનું ગૌરવ છે અને હજુ દેશનું ગૌરવ બની વિશ્વમાં નામના મળે એવી પ્રભુને પ્રાર્થના.
જન્મદિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ..ખૂબ ખૂબ પ્રગતિ કરો.
બેસ્ટ વિશેશેશ તો અ દીસેર્વિંગ ગીર્લ
ઐશ્વર્યાને જન્મદિન મુબારક. સંગીતના ક્ષેત્રમા વિશ્વમા પોતાની આગવી પ્રતિભા જગાવે તેવી પ્રભુને પ્રાર્થના.
મીઠો મધુરો અવાજ સાંભળીને મન પ્રસન્ન થઈ જાય.
સુંદર રચનાઓ પીરસવા માટે સુર-સરગમ / સમન્વયનો આભાર.
Happy Birthday to Aishwarya.
બેઔતીફુલ
If you like something about my blog,do VOTE ME!
http://www.indiblogger.in/indipost.php?post=34845
Your Vote counts for me!
ખૂબ જ આનંદ થયો. ઐશ્વર્યાને ખૂબ ખૂબ અભિનંદન.