Krushn Govind…
સ્વર – શ્રી નિતિનભાઈ દેવકા, નિધીબેન ધોળકિયા, કોરસ
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
કૄષ્ણ ગોવિંદ-ગોવિંદ ગોપાલ નંદલાલ, રાધે ગોવિંદ-ગોવિંદ ગોપાલ નંદલાલ
મેરો યશોદાકો લાલ, મેરો યશોદાકો લાલ, યશોદાકો લાલ,મેરો યશોદાકો લાલ
મેરો નંદજીકો લાલ, મેરો નંદજીકો લાલ, નંદજીકો લાલ, મેરો નંદજીકો લાલ
મેરો છોટોસો ગોપાલ, મેરો છોટોસો ગોપાલ, છોટોસો ગોપાલ,મેરો છોટોસો ગોપાલ
મેરો મદન ગોપાલ, મેરો મદન ગોપાલ, મદન ગોપાલ, મેરો મદન ગોપાલ
કૄષ્ણ ગોવિંદ-ગોવિંદ ગોપાલ નંદલાલ, રાધે ગોવિંદ-ગોવિંદ ગોપાલ નંદલાલ
મેરો રાધા-વલ્લભ લાલ,મેરો રાધા-વલ્લભ લાલ,રાધા-વલ્લભ લાલ,મેરો રાધા-વલ્લભ લાલ
મેરો કુંજ બિહારી લાલ, મેરો કુંજ બિહારી લાલ, કુંજ બિહારી લાલ, મેરો કુંજ બિહારી લાલ
કૄષ્ણ ગોવિંદ-ગોવિંદ ગોપાલ નંદલાલ, રાધે ગોવિંદ-ગોવિંદ ગોપાલ નંદલાલ …!!
***

![gse_multipart5492[1]](http://farm3.static.flickr.com/2361/2457843830_58fb1c8cdb_m.jpg)


ભાવવાહી મધુરી ધૂન
જયશ્રી કૃષ્ણ
ગાયક ભાઈ બહેનનો સાભાર અભિનંદન
બહુ જ સરસ ધૂન છે !વાહ બહેના !
મેરો છોટોસો ગોપાલ, મેરો રાધા-વલ્લભ લાલ, મેરો કુંજ બિહારી લાલ,
કૄષ્ણ ગોવિંદ-ગોવિંદ ગોપાલ નંદલાલ, રાધે ગોવિંદ-ગોવિંદ ગોપાલ નંદલાલ
સુંદર ધુન
જય શ્રી કૃષ્ણ
ભાવભક્તિથી બરપૂર…
કૃષ્ણ ભક્તિથી ભરપુર ભાવ વ્યક્ત કરતી ધૂનથી કૃષ્ણમય થવાનો મોકો આપ્યો એટલે આપ પણ પુણ્યના ભાગ્યશાળી બની રહ્યા એ જરૂર સ્વીકારજો …..આભાર…..
khubaj bhavavahi dhuna—-
abhinadan
અતી સુંદર,ખુબ જ bhaવભરી ધૂન