Home Blue

Category Archives: Bhajan – ભજન

bottom musical line

Shri Krushna Sharanm Mamah….

Posted on by Chetu | 1 Comment

vishnu-krishna
સ્વર - શ્રી જયદીપ સ્વાદિયા શ્રી કૃષ્ણ શરણં મમઃ, શ્રી કૃષ્ણ શરણં મમઃ શ્રી કૃષ્ણ શરણં મમઃ, શ્રી કૃષ્ણ શરણં મમઃ સત્ય ધર્મનાં સંરક્ષક, પાપીજનોનાં વિનાશક યુગ યુગનાં એ અવતારક, શ્રી કૃષ્ણ શરણં ...Continue Reading

Ati re Aanand bharya…

Posted on by Chetu | 3 Comments

img1
અતિ રે આનંદ ભર્યા આવો મારે અંગે, શ્યામ સુંદર વર બેઠા છો સંગે.. મુખડું જોયા વિના પાણી ના પીઉં રે, રસિક સુંદિર વર જોઈજોઈ જીવું ...Continue Reading

Vanke Ambode…

Posted on by Chetu | 4 Comments

શ્રીનાથજીનો શ્યામ રંગ શૃંગાર રસનો પ્રતીક છે... એવું માનવામાં આવે છે કે, ડાબી ઉર્ધ્વ ભુજા વડે તેઓ ભક્તોને પોતાની શરણમાં લે છે. કમર પર હાથ રાખવાનું તાત્પર્ય એ છે કે, ભક્તને સાંસારિક વાસનાઓથી ...Continue Reading

Shriji Charane Padi…

Posted on by Chetu | 1 Comment

image
આ સંસારની દરેક મોહમાયામાં રાચીએ, ક્યારેક સુખ, ક્યારેક દુ:ખ..! પરંતુ શ્રીજીનાં દર્શન માત્રથી સઘળી ચિંતાઓ છોડીને મન શાંત થઇ જાય છે ! શ્રીજીના શરણ સિવાય આપણો ઉદ્ધાર નથી ! શ્રીજી ચરણે પડી, માંગુ ...Continue Reading

Mara Shrinathajine….

Posted on by Chetu | 2 Comments

સ્વરર ઃ શ્રી કિશોર મનરાજા - સાથીઓ. મારા શ્રીનાથજીને સોનાની ધંટી એમા દળાય નહિ બાજરો ને બંટી સાકર દળું તો ઊડી ઊડી જાય, કેસર એલચી દ્ળું તો સમગ્રી થાય હે માડી તારા કાન ને છે એવી ટૅવો અમારી વાંહે ...Continue Reading

Ami Bhareli…

Posted on by Chetu | 3 Comments

Shriji
અમી ભરેલી નજરુ રાખો મેવાડના શ્રીનાથજી દરશન આપો દુઃખડા કાપો, મેવાડના શ્રીનાથજી ..અમી ભરેલી. . ચરણ કમળમાં શીશ નમાવી વંદન કરૂં શ્રીનાથજી દયા કરીને ભક્તિ દેજો મેવાડના શ્રીનાથજી તમારા ભરોસે ...Continue Reading

VenuNa Naadma…

Posted on by Chetu | 2 Comments

423424_10151241697230375_215886190374_22491945_1898857655_n
ખરેખર આ ભજન વારંવાર સાંભળવું ગમે છે.. જેમાં સુંદર મજાના શબ્દો અને પંખીઓના કલરવ સાથે બંસરી, મંજીરા, સિતાર, તબલાનો સુંદર સમન્વય કર્યો છે.. ! વેણૂનાં નાદમાં ઘેલું વૃંદાવન, વ્રજવાસી સહુ જાગ્યા ...Continue Reading

Yamunaji Rani..

Posted on by Chetu | 9 Comments

શટતિલા એકાદશીના જયશ્રીકૃષ્ણ ( According to the Hindu calendar, Shatila Ekadashi fast is observed every year on Ekadashi of Krishna Paksha, Magh month. On this day, Til (sesame) is used in six ways. It is used in Ubtan, bathing, performing Havans, Tarpan, meal and donations. Hence it is called the Shatila or Shattila Ekadashi Vrat.) (www.myguru.in) સ્વર - શ્રી અશિતભાઈ દેસાઈ, ...Continue Reading

Darshan dyo….

Posted on by Chetu | 12 Comments

જીવનની ભાગ -દોડથી થાકી હારીને અંતે હરિનું શરણ એ જ સાચું ..! એમનાં દર્શન માત્રથી જીવને માનસિક શાતા વળે છે તો અગર જો પ્રત્યક્ષ  સાક્ષાત્કાર થાય તો જીવને મોક્ષ જ મળી જાય ...!!  આવો આપણે સહુ સાથે મળી ...Continue Reading

Shriji Sharanam… ( Shraddhanjali )

Posted on by Chetu | 5 Comments

* * * * * * * * * * * જેમણે હંમેશ અમારા ઘીયા-પરિવારને એક્તાંતણે બાંધી રાખવાની કોશીશ કરી છે એવા, અમારા પૂજ્ય ભાભુને ભાવ-ભીની શ્રદ્ધાંજલી.. શ્રીજી એમના દિવ્ય આત્માને શરણ આપી શાંતિ આપે એવી ...Continue Reading