Home Green

Zindagi pyarka…

Волшебный мостик

*

ફિલ્મ – સૌતન (૧૯૮૩)
સ્વર – લતાજી
શબ્દ – સાવન કુમાર
સંગીત – ઉષા ખન્ના

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

ઝિંદગી પ્યારકા ગીત હૈ, ઇસે હર દિલકો ગાના પડેગા
ઝિંદગી ગમકા સાગર ભી હૈ, હસકે ઉસ પર જાના પડેગા ..!!

જિસકા જીતના હો આંચલ હો યહા પર, ઉસકો સૌગાદ ઉતની મિલેગી
ફૂલ જીવનમેં ગર નાં ખીલે તો, કાંટો સે ભી નિભાના પડેગા ..

હૈ અગર દૂર મંઝીલ તો ક્યા ? રાસ્તા ભી હૈ મુશ્કિલ તો ક્યા ?
રાત તારો ભરી નાં મિલે તો, દિલ કા દીપક જલાના પડેગા

ઝિંદગી એક પહેલી ભી હૈ ,સુખ દુ:ખ કી સહેલી ભી હૈ
ઝિંદગી એક વચન ભી તો હૈ, ઇસે સબકો નિભાના પડેગા…!!

ઝિંદગી પ્યારકા ગીત હૈ, ઇસે હર દિલકો ગાના પડેગા
ઝિંદગી ગમકા સાગર ભી હૈ, હસકે ઉસ પર જાના પડેગા ..!!

***

This entry was posted in Lataji, Melodious, Mix, other. Bookmark the permalink.

bottom musical line

9 Responses to Zindagi pyarka…

 1. Maheshchandra Naik says:

  સરસ ફિલ્મી ગીત , બહુ સમય પછી સાંભળવા મળ્યું, આભાર………………….

 2. pragnaju says:

  લતાજીની મધુરી ગાયકી
  ઝિંદગી પ્યારકા ગીત હૈ, ઇસે હર દિલકો ગાના પડેગા
  ઝિંદગી ગમકા સાગર ભી હૈ, હસકે ઉસ પર જાના પડેગા ..!!
  કેવા સુંદર શબ્દો !
  યાદ આવે
  મેરી મહેબૂબ ઉન્હેં ભી તો મહોબ્બત હોગી

  જિનકી સન્નાઈને બકશી હે ઈસે શકલે-જમીલ

  ઉનકે પ્યારોંકે મકાબિર રહે બેનામો-નમુદ

  આજ તક ઉનપે જલાઈ ન કિસીને કંદીલ

  યે ચમનઝાર, યે જમનાકા, કિનારા, યે મહલ

  યે મુનકકશ દરો-દીવાર, યે મહેરાબ, તે તાક

  એક શહેનશાહને દૌલત કા સહારા લેકર

  હમ ગરીબોંકી મહોબ્બતકા ઉડાયા હૈ મઝાક

  મેરી મહેબૂબ કહીં ઔર મિલાકર મુઝસે…

  • dilip says:

   કેવી સનસનાટી ભરી પંક્તિઓ ઉપર ! છતાં નવાઈની વાત એ હતી કે સાહિરે તાજમહાલ કે આગ્રાની મુલાકાત લીધી ન હતી . શાયર શેખાદમ આબુવાલા એ જનસત્તા કાર્યાલયમાં ..આ પંક્તિ સાંભળી કહ્યું સાહિર એટલેસાહિર ..મને સાહિર ની વિષે લખેલું સલીલ દલાલ નું લખાણ યાદ આવ્યું ..

 3. ઝિંદગી પ્યારકા ગીત હૈ, ઇસે હર દિલકો ગાના પડેગા…
  ખુબા જ સરસ

 4. sapana says:

  સરસ ગીત…ખુશી મિલે યા ગમ હમે મુસ્કુરાના પડેગા..
  સપના

 5. GUNVANT JANI says:

  બહુ સરસ ચેતના બેન અભિનંદન,
  ગુણવંત જાની

 6. dilip says:

  ખુબ જ એન્જોય કર્યું ..જેટલી વાર સાંભળીયે ..નવું જ ..આજે જિંદગી વિષય થી વ્યાપક શું હોઈ શકે..
  ભાવ વિભોર થઇ ગયો..વળી સાથે સાંભળ્યું ..તે જુદો જ લ્હાવો..ચેતુજી ..આપનો આભાર આવી સંગીતમય તક આપી માટે..

 7. dilip says:

  ચેતનાજી, સાદર પ્રણામ ..
  આપનો ખૂબ ખૂબ આભાર ..
  જિંદગી પ્યારકા ગીત હૈ રજુ થયું …
  અને જે શુદ્ધ સમ્વેદન અનુભવ્યું ..
  જીવનનું ,..પ્યારનું…ગીતનું
  એકમેકની અંતર વીણાના તાર ઝંકૃત કર્યા
  અંતર થી અંતર જાણે ક્યાં ગયું ?
  કેવી મીઠાશ અને વ્યાપકતા લાગે
  આપણે તેના સર્જન ..જાણે એક વાજિંત્ર
  સંવાદીત થઇ વાગીયે ..તો ..?
  અને પ્રેમ જ સૂત્ર …અન્ય માધ્યમ નથી ..
  કેટલો ગેર અર્થ લોકો લે ..ભડકીને ..
  અરે પાપ સુદ્ધા ગણાવે..
  ત્યાં પ્રેમનું કેવું અવનત રૂપ બને ..!!
  ..પણ જવા દો તે..
  ખૂબ ખૂબ ગમ્યું..આ ગીતનું ઝરણ
  મળીશું ..ફરી..આમ જ સંગીત ને મહેફિલના માધ્યમથી
  શું પ્રયોજન ? કંઈ નહીં ..
  અંતર થી અંતરનું અંતર ધટે,
  હું અહી ને તું ત્યાં કદી ન કઠે
  આપનું હોવું ઉત્સવ બને, અસ્તિત્વનો.
  અંતરથી અંતરનું અંતર ઘટી ગયું
  જગ મોટું તોય હૃદય આસપાસ થઇ ગયું
  -દિલીપ ગજજર

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *