Home Green

Ye dil aur unki…

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

Refresh the page to listen song with slideshow.

પ્રકૃતિનાં સાંનિધ્યમાં  એક અનેરી જ ખુશી મળે છે .. જ્યારે માનવી કુદરતને ખોળે શાંતિ પ્રાપ્ત કરે છે ત્યારે એ નૈસર્ગિક સૌંદર્યનાં પ્રેમમાં ડૂબી જાય છે .. અને જે સ્પંદનોની લહેરો હૈયામાં ઉમટે છે, એ તરંગોનું શાબ્દિક અને સંગીતમય નિરૂપણ ફિલ્મ ‘પ્રેમ પર્બત’ નાં આ ગીત દ્વારા સુંદર રીતે થયેલું છે …!!

યે દિલ ઔર ઉનકી નિગાહોં કે સાયે, મુજે ઘેર લેતે હૈ બાંહો કે સાયે

પહાડોકો ચંચલ કિરન ચુમતી હૈ…હવા હર નદીકા બદન ચુમતી હૈ…

યહાંસે વંહા તક હૈ ચાહોં કે સાયે..યે દિલ ઔર ઉનકી નિગાહોં કે સાયે…

લિપ્પટે યે પેડોંસે બાદલ ઘનેરે, યે પલ પલ ઉજાલે, યે પલ પલ અંધેરે..

બહોત ઠંડે ઠંડે હૈ રાહો કે સાયે.. યે દિલ ઔર ઉનકી નિગાહોં કે સાયે…

ધડક્તે હૈ દિલ કિતની આઝાદીઓસે.. બહોત મિલ્તે જુલ્તે હૈ ઇન વાદીયોંસે..

મુહોબ્બત કી રંગીન પન્હાઓકે સાયે .. યે દિલ ઔર ઉનકી નિગાહોં કે સાયે….

.

This entry was posted in Lataji, Melodious, Mix, other. Bookmark the permalink.

bottom musical line

18 Responses to Ye dil aur unki…

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply to c j ghiya Cancel reply

Your email address will not be published. Required fields are marked *

       

  1. Dear Chatu
    Who is singing?
    Very romantic and in love with nature naturellly.
    We will listen again at sunrise like we listen on Full moon today!

    Happy belated 4th of July!!

    Geeta rajendra Dhavalrajgeera

    http://www.yogaeast.net

  2. Chetu says:

    સ્વર સામ્રાજ્ઞી લતાજી.

  3. Niraj says:

    વાહ મારું ખૂબ જ ગમતું ગીત.. one of the rare song..

  4. c j ghiya says:

    very good…best luck upleta

  5. vishwadeep says:

    whenever I visit your site..It’s give me full entertaiment..You have selected such bautiful songs.

  6. Maheshchandra Naik says:

    મઝા આવી ગઇ, આભાર

  7. sureshptrivedi says:

    You have mixed up an appropriate pictures which really quenches thirst for nature-loving people.You are worthy of receiving words of praise from nature lovers.I appreciate your successful effort and hoping for another attempt.

  8. ચેતનાબેન
    જયદેવ ની આ મધુર ધુન અને એમાં પણ વચ્ચે બંસરી નો સુર અને લતા નો સાંજે ગોધુલી વખતે આવતી ગાયો ના ગળે લટકતી ઘંટડીઓ જેવો અદભુત સુર ઘણુંજ સરસ ગીત પિરસ્યું આપે જયદેવ ની બીજીરચના રેશમા ઔર શેરા,ગમન ,મુઝે જીને દો,હમ દોનો માં પણ સરસ બંદીશો છે ફરી આભાર આ સફર બદલ

  9. ચેતનાબેન
    જયદેવ નું આ મધુર ગીત એમાંય વચ્ચે વાગતી બાંસુરી અને લતાનો ગોધુલી ટાણે પાછી ફરતી ગાયોના ગળામાં રણકતી ઘંટડી જેવો સુર બહુજ સરસ અને જયદેવ ની બીજી ફીલ્મો ના ગીત પણ અફલાતુન છે જેમ કે હમ દોનો, મુઝે જીને દો, ગમન,રેશમા ઔર શેરા,ઘરોંદા

  10. sureshptrivedi says:

    Chetnaben,I can’t able to type in Gujarati so I’m typing in English.I have given my comments earlier also.I feel very much proud of YOU because you are trying your best to cater us a very tasty dishes in form of MUSIC.It gives me an immense joy and happiness listening choosy songs.As I am in New Zealand and retired enjoying every moment of my life.I wish you all the best of luck to keep GUJARAT & GUJARATI enlightened.

  11. ખૂબ જ મધુર! ખૂબ જ ગમતું ગીત.

  12. prakash Soni says:

    વાહ વાહ ઘણુંજ સરસ … મજા આવી ગઈ ..! મારું પ્રિય ગીત.લતાજી ના સુમધુર કંઠે ગવાયેલું સુંદર ગીત.. અહી મુકવા માટે અભાર ..!

  13. riddhi.bharat says:

    વાહ ખુબ જ સુંદર …… મારું પ્રિય ગીત છે ફુરસદ ના સમય માં આવા સુંદર સુમધુર જુનાપુરના ગીતો સંભાળવાની ખુબ જ મજા આવે છે

  14. dilip says:

    મધુર ગીત …પ્રકૃતિથી માણસ પરમાત્માને પણ પામી જાય ..અને માણસ ને મળવાથી શું પમાય ..? કઈ નહિ ..તે કદી પકડાય પણ નહિ ને આપે પણ નહિ ..તે શું આપવાનો જે પ્રકૃતિ પણ ખોઈ ચુક્યો હોય અને ચાલાકીઓ થી હોશિયાર થઇ ગયો હોય.. તેની પાસે થી લેવા જેવું પણ શું..? વસ્તુ ઓ ? તે તો ભૂખ્યાને અન્ન પણ ક્યા દે..માણસ માનસથી દુર છે દરે છે .. ડરેલો રહે છે ..અને દીવાલોમાં કેદ રહે છે ..પ્રકૃતિ સાવ પાસે છે અને તેનું ચૈતન્ય નિર્મળ નિરહંકારી છે..માટે શાંતિ મળે છે …મને માણસો કરતા પ્રકૃતિ વધુ ગમે…આજે જ લીલીછમ ઘટામાં લહેરાતા વૃક્ષ જોઈ આંખ છલકાઈ ગઈ ..જે કેટલા સમયથી ઠુંઠા હતા …એવી ઠંડી સહન કરી જે માણસ એક રાત પણ ન કરી શકે..અદ્ભુત..ગીત અને મેસેજ..

  15. thakkarneeta says:

    સુંદર ગીત છે

  16. અરે બહેના ,સુર ,સન્ગીત ,ગીત ગાયકી લાજવાબ …
    કુદરતના^ ચિત્રો ગજબના^બધું^ તમારા જેવું^ જ !