***
જન્માષ્ટમીની ખૂબ ખૂબ વધાઈ
***
Nidhi dholakiya
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
swar -?
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
યમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શામળા..
હલકે હાથે અંગો ચોળી લાડ લડાવું શામળા..!!
અંગો લુછી આપું વસ્ત્રો, પીળું પિતાંબર પ્યારમાં
તેલ સુગંધી નાખી આપું, વાંકડિયા તુજ વાળમાં..!!
કુમ કુમ કેરું તિલક સજાવું, ત્રિકમ તારા ભાલમાં
અલબેલી આંખોંમાં આંજુ, આંજણ મારા વ્હાલમા..!!
હસતી જાઉં વાટે ઘાટે, નાચી ઉઠું તાલમાં
નજર ન લાગે શ્યામ સુંદરને ટપકાં કરી દઉ, ગાલમાં
પગમાં ઝાંઝર રૂમઝુમ વાગે, કરમાં કંકણ વાલમા,
કંઠે માળા કાને કુંડળ , ચોરે ચિત્તડું ચાલમાં ..!!
મોર મુકુટ માથે પહેરાવું, મુરલી આપું હાથમાં,
કૃષ્ણ કૄપાળુ નિરખી શોભા, વારી જાઉં તારા વ્હાલમાં ..!!
દુધ કટોરી ભરીને આપું, પીવોને મારા શામળા
ભક્ત મંડળ નિરખી શોભા, રાખો ચરણે શામળા..!!!!
***
મધુરુ હાલરડું
યાદ
એ હાલરડુ ગાતી અને હું ઊંઘી જતો હતો. મારી આંખોમાં …… મારે આજે જ પરમસુખના કાને વાત નાખવી પડશે.’
હેતને હીંચોળે હિંચાવતું આ હાલરડું ખુબ જ ગમ્યું.
janmastami key shubh avsar per aap sabko shubh kamna