Home Green

Vaadaa…

જ્યારે  પાશ્ચાત્ય વાજીંત્રોમાં થી રેલાતા ભારતીય શાસ્ત્રીય રાગ-સંગીત, લાગણીથી તરબોળ શબ્દો અને શાસ્ત્રીય-સંગીત વિશારદ કલાકારનાં સ્વરનો સમન્વય થાય ત્યારે એક અનોખી સરગમ રચાય છે …ખાસ કરી ને શાસ્ત્રીય સંગીતકારોનાં સ્વરને આપણે ફિલ્મોમાં બહુ અલ્પ માત્રામાં સાંભળ્યાં છે..

અને આ તો તદન નવી ફિલ્મ 1920 નું ગીત છે…આ ગીતની સરગમ ને સ્વર  મળ્યો છે, શાસ્ત્રીય સંગીતનાં બે મહાન ધૂરંધરો, પંડિત શ્રી જસરાજજીનો કે જેઓને, પદ્મ વિભુષણ તથા સંગીત કલારત્નનું બિરૂદ સાથે અન્ય પુરસ્કારો પણ મળ્યાં છે, તેઓશ્રીને હવેલી સંગીતનું પણ ઉંડુ ગ્યાન છે, તથા પરવીન સુલ્તાનાજી કે જેઓને સંગીત નાટક એકેડ્મી (1998) તથા ફિલ્મફેર બેસ્ટ ફિમેલ પ્લેબેક ( ફિલ્મ-કુદરત-હમે તુમસે પ્યાર કિતના (1981) પુરસ્કારો પ્રાપ્ત થયેલ છે…

આ સરગમમાં, લાગણીભર્યાં હૈયામાંથી ઉદભવતા, ઝાકળભીનાં સ્પંદનો રૂપી, ઉદગારોને વાચા મળી છે શ્રી અદનાન સામીનાં સૂરીલાં સંગીત, સમીરજીની સુંદર શબ્દરચના તથા  પંડિત શ્રી જસરાજજી તથા પરવીન સુલ્તાનાજીનાં મધુર સ્વર દ્વારા…

આ સરગમ  પ્રતિ ધ્યાન દોરવાનું શ્રેય જાય છે પુજ્ય રાજેન્દ્ર અંકલને (તુલસીદલ)  …જો એ તરફ ધ્યાન જ ના ગયું હોત તો આપણું સૂર~સરગમ એક ઉમદા રચનાથી વંચિત રહી જાત..!
 

…આ સરગમને મન ભરીને માણવી એ પણ એક લ્હાવો છે .. !!

images 2

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

વાદા… તુમસે હૈ વાદા…, વાદા… તુમસે હૈ વાદા…

જન્મોકા… પ્યારકા.. દર્દકા… સાથીયા…!

ગ..રે..ગ..રે.. ગ..રે.. ગ..રે.. ગ..મ..

ગ..રે.. ગ..રે ગ..રે..  ગ.. રે ગ..મ..

મ..ગ.. રે.. સ..રે..સા..ગ..રે  રે.. ગ… સા..ની સા..

ગ…રે..ગ..રે..ગ..રે..ગ..મ. મ..ગ.. રે.. સ..રે..સા.. 

ની.. સા.. પ.. ની.. સા.. ની.. સા.. ની..

.. મ.. ગ.. મ..ધ.. ધ..પ..

મેરી પલકોમેં તેરે સપનોકા દર હૈ 

મેરે ઇસ દિલમેં, તેરી ચાહતકા ઘર હૈ ..

 મેરી રગ રગ મેં તો, બસ તેરા પ્રેમ સમાયા હૈ..સમાયા હૈ..

મેરી ઇન સાંસો મેં, અબ તેરી સાંસો કી સરગમ બજતી હૈ…

વાદા… તુમસે હૈ વાદા…, વાદા… તુમસે હૈ વાદા…

જન્મોકા… પ્યારકા.. દર્દકા… સાથીયા…!

જીના ભલા ક્યા, ઇસ દુનિયા સે ડરકે ..

યું હી રખુંગી મૈં, બાંહોમે તુજકો  ભરકે

તેરે સજદેમેં  હી, સરકો હંમેશા  ઝુકાયા હૈ..ઝુકાયા હૈ..

મેરી  તસવીરો પે, બસ તેરે રંગો કી માલા સજતી હૈ…!

વાદા તુમસે હૈ વાદા… વાદા તુમસે હૈ વાદા…

જન્મોકા… પ્યારકા.. દર્દકા… સાથીયા…!

***

This entry was posted in classical, Melodious. Bookmark the permalink.

bottom musical line

12 Responses to Vaadaa…

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply to shivshiva Cancel reply

Your email address will not be published. Required fields are marked *

       

  1. Thanks Chatu to give credit.
    Panditji- Jasrajii did the best in this song of “1920”.
    This Photo was taken during our visit to Kumarkam,kerala on January 13th 2008.

  2. સુરેશ જાની says:

    મને સંગીતનો એકે સરગમ આવડતો નથી, પણ સાચં કહું તો મને આમાં બહુ મજા ન આવી- ભલે બહુ નામાંકીત વીભુતીઓએ ન સર્જ્યુ હોય. હું જુવાન હતો અને દરરોજ રેડીયો પરથી સંગીત સરીતા ના ગીતો સાંભળતો હતો , એ ગીતોમાં જે મીઠાશ હતી , એ આમાં ન મળી .
    એમ બને કે મારું મગજ વધાર પડતું પરંપરાગત છે.

  3. શરૂઆતમાં (૧૯૨૦માં) પંડિત જસરાજ (જ્યારે નામાંકિત ન્હોતા) આવું ગાતા હતાં અને એમને આવું પણ ગાવું પડેલું. આનું ઐતિહાસિક મહત્વ ચોક્ક્સ છે.

  4. પંચમની વાતમાં જરૂરથી ‘પંચ’ લાગે છે.

  5. દર્શન શાહ્ says:

    Mr. Pancham Shukla આ સોન્ગ નવી મુવી નુ છે. ૧૯૨૦ મુવી નુ નામ છે.અદ્નાન સામિ એ આનુ મ્યુઝિક્ આપ્યુ છે. આ સોન્ગ મા મને કૈ ખરાબ ના લાગ્યુ. આનુ મ્યુઝિક્ મોર્ડ્ન છે પણ્ સરસ છે.પંડિત જસરાજ કોઇ પન સોન્ગ ગાઇ શકે છે, મોર્ડન મ્યુઝિક્ પર એમણે બહુજ સરસ રિતે વાદા સોન્ગ નિભાવ્યુ છે.આ સોન્ગ આના થિ સારુ કોઇ ગાઇ ના શકે. મને ખુશિ છે કે અદ્નાન સામિ એ આ સોન્ગ પંડિત્ જસરાજ જોડે ગવડાવ્યું.

    રાજેન્દ્ર અન્ક્લ નાઇસ વર્ક્.

  6. Dinesh Lunkad says:

    Nice work & fentasic one

  7. દર્શન શાહ, ‘૧૯૨૦ તદ્દન નવી મુવીનું નામ છે’ નો વાચન ને સમજ દોષ સુધારવા બદલ ખાસમખાસ આભાર.

    આ ગીત અને ગાયકીથી આપના રોમેરોમ પ્રફુલ્લિત છે એ વધુ મહત્વનું છે.

    પસંદ, નાપસંદ અને પ્રતિભાવની અભિવ્યક્તિ જેવા ગૌણ મુદ્દાઓ વ્યક્તિએ વ્યક્તિએ અંગત સમજ, કેળવણી અને ઉછેર મુજબ બદલાતા રહેવાના. તટસ્થ પ્રતિભાવો બ્લોગધારક કે વેબમાસ્ટરને કેટલા અંશે ઉપયોગી/સ્વીકાર્ય છે એ એક જુદો જ મુદ્દો છે.

  8. shivshiva says:

    ખુબ સરસ છે. પંડિત જસરાજજીના સ્વરે કાંઈક જુદુજ સાંભળવા મળ્યું.
    આભાર.

  9. સુંદર…સાંભળીને આનંદ થયો. ચંદ્રપૂકાર પર પધારવા વિનંતિ.

  10. વાહ પરવીનબહેના ! ઘણું^ સરસ ગાયું^ છે આ ગીત
    આભાર !

  11. Jatin Parekh says:

    Very nicr

  12. Jatin Parekh says:

    Very nice