Home Blue

Tara vina…

***

થોડા દિવસ પહેલા આપણે ગોપીઓ અને કૃષ્ણ ભગવાન ના હૈયાની વેદના સાંભળી .. કાન્હાના વિરહમાં તડપતી ગોપીની વેદના દર્શાવતું આ ગીત પણ કેમ ભુલાય ..? ભગવાન જ જેમનું સર્વસ્વ છે, છતાં એક અજાણ ભય તેને ઘેરી વળે છે કે આ વિપરીત પરિસ્થિતિમાં પ્રીત કેવી રીતે નિભાવશું ..? તો પણ તે તો અનેક વર્ષો સુધી કાન્હાની રાહ જુવે છે .. પ્રભુ સાથેની પ્રીતમાં જે શુદ્ધ ભાવ છે એ જ ભાવ આ બધા ગીતોમાં પણ જોઈ શકાય છે ..!

તેરે લીયે

પ્રણય પૂજા

જાને જા

***

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

ઓ કાન્હા …ઓ.. કાન્હા…!!!
તારા વિના વેરણ લાગે આ રાતડી .. વાટ્યુ જુવે છે મારી આંખડી ..!
ઓ કાન્હા … હું તને ચાહું.. હું તને ચાહું …!!

કેમ રે નિભાવશું પ્રીત રે ગોપાલા..?
તું તો જગત નો સ્વામી, બ્રિજની હું બાલા ..!!
ઓ કાન્હા … હું તને ચાહું.. હું તને ચાહું …!!

પૂરવ ભવની પ્રીત રે અમારી..
વિરહની વેદના હૃદયે ભાળી…
ઓ કાન્હા …હું તને ચાહું .. હું તને ચાહું …!!

તારા વિના વેરણ લાગે આ રાતડી .. વાટ્યુ જુવે છે મારી આંખડી ..!
ઓ કાન્હા … હું તને ચાહું.. હું તને ચાહું.. હું તને ચાહું …!!

***

This entry was posted in Others, Stuti - સ્તુતિ. Bookmark the permalink.

bottom musical line

12 Responses to Tara vina…

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply to falguni Cancel reply

Your email address will not be published. Required fields are marked *

       

  1. kena says:

    આ ગોપી ના વિરહ ગીત ખુબ સરાર
    આ ગોપી ના વિરહ નું ભજન ખુબ સરસ છે.

  2. ashalata says:

    ખુબ saras

  3. જયેન્દ્ર ઠાકર says:

    આ ગોપી વિરહ ગીત ઘણું હ્રુદય સ્પર્શી છે.

  4. falguni says:

    ચેતનાબેન જય શ્રી કૃષ્ણ ,
    ખુબ જ સુંદર ગીત છે.

  5. Rajni Raval says:

    ચેતનાબેન,
    શ્યામ વિના સુનું લાગે,
    માટે હમેશા શ્યામને સાથે રાખો.
    એક સુંદર ગીત માટે ફરીથી આભાર

  6. Ullas Oza says:

    શ્યામ વિના જિંદગી સૂની સૂની લાગે.
    સુંદર ગીત.

  7. dharnidhar says:

    ખુબજ સુ ન્દર ર ચ ના છે .જાને સાભાલ્યાજ્કારિએ!!!!!!!!!!!

  8. DARSHAK MEHTA says:

    આ ગીત લખવા બદલ ખુબ ખુબ આભાર….
    દર્શક મહેતાના,
    || જય શ્રી કૃષ્ણ ||

  9. Hemant shah ( Rajpipla - Gujarat says:

    Lovely bhajan. very sweet tune and very nice lyrics.

    hemant shah