Ni Sa Ga Ma Pa Ni…

By , June 19, 2012 1:44 pm

Yesudas

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

Yesudas – Savita Choudhary

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

***

મિત્રો, આજે એક એવુ કલાસિકલ ગીત પ્રસ્તુત છે, જે શ્રી યસુદાસજીના સુંદર મધુર સ્વરમાં છે,

બીજા ભાગમાં યેસુદાસજીને મધુરા સ્વરનો સાથ આપ્યો છે સવિતા ચૌધરીએ..

તો રુપાની ઘંટડી જેવી મધુરી સરગમ વહાવતી શ્રેયાના સુંદર સ્વર માં પણ આ ગીત માણવા જેવું છે..!

આ સરગમમાં ગીત ના શબ્દો – રાગ – લય અને વાજિંત્રોનો સુભગ સમન્વય અનન્ય છે ખરેખર ..!!

જ્યારે એક પણ સાઝના સાથ વિના, અપર્ણા શિબુના સ્વરના માધુર્યને, વહેતું માણવાનો લહાવો પણ અનેરો છે ..!!

***

Shreya

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

Aparna Shibu

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

ફિલ્મ – આનંદ મહલ

સંગીત – સલિલ ચૌધરી

શબ્દો – યોગેશ

नी स, ग म प नी, स रे ग, आ आ रे मितवा
जनम जनम से हैं हम तो प्यासे, आ संग मेरे गा
नी स…

(सपना, देखें मेरे खोये खोये नैना
मितवा मेरे आ तू भी सीख ले सपने देखना) \- (२)
आ, नी स नी ध प म ग रे स
नी स…

जाने न तू ग़म की गहराइयाँ
आजा कट जायें मेरी तनहाइयाँ \- (२)
आ भी जा; बरसा दे प्रीत का सावन
बरसों के जलते मन की, बुझ जाये अगन \- (२)
आ, रे स नी स नी ध प; ध प म; प म ग रे स
नी स…

ग प ध नी द
ग प ध नी ध नी ध प ग प ध नी द
स ग प ध
ध नी स ध नी, प ध नी प ध, ग म ध प ध
नी प, रे नी प, ग स
नी स नी स, प ध नी ध, ग म प ग म रे स
नी स…
नी स ग म प नी स रे ग, आ आ आ

***

Share this post

  • Facebook
  • Twitter
  • Google Plus
  • Orkut
  • Live
  • Google Reader
  • YahooBuzz
  • Google
  • Email
  • RSS
  • Add to favorites

Random Posts

13 Responses to “Ni Sa Ga Ma Pa Ni…”

  1. સુંદર સ્વર ને ગીત……

  2. prakash Soni says:

    chetuji,
    khubaj sundar geet..yeshudasji ee gayelu adbhut classical geet.. maja aavi gayi..
    post khubaj gami…Dhanyavaad..

  3. prakash Soni says:

    ચેતુજી,
    યેશુદાસ જી નું ખુબજ સુંદર ગીત ,ખાસ કહું તો મારું અતિશય પ્રિય ગીત!! પોસ્ટ બહુજ ગમી.. મજા આવી ગઈ.. ઘણા વખત પછી આવું સરસ ક્લાસિકલ ગીત કર્ણ પ્રિય લાગ્યું..!! ધન્યવાદ ..

  4. અરે વાહ..સાંભળતા સાંભળતા જ સભર થઇ ડોલી જવાય છે. અદભૂત..મસ્ત..મસ્ત….
    મઝા આવી ગઈ.

  5. pragnaju says:

    ખૂબ સુંદર ગીત અને મધુરી ગાયકી

  6. Hetal Parikh says:

    ખુબ સુંદર ચેતુબેન ! સાંભળીને મજા આવી :-)

  7. Govindmaru says:

    ખુબ જ સુંદર… ધન્યવાદ,.

  8. Chetu says:

    આપ સહુ ના પ્રતિભાવ બદલ ખૂબ ખૂબ આભાર ..

  9. ashalata says:

    khuba j sunder _____

  10. Dinesh Pandya says:

    Yesudas, Shreya Ghosal, Salil Chowdhari & Yogesh (Anand fame pair) and
    Aparna Shibu (without any instrument ). This is rare treat for the people who love good music.
    Thanks and best wishes!

    Dinesh Pandya

  11. Maheshchandra Naik says:

    શ્રી ચેતનાબેન, સરસ કલાસિકલ ગીત લી આવવા બદલ આપનો આભાર, આનદ આનદ થઈ ગયો ………………..

  12. Indu Shah says:

    ચેતનાબેન
    સુંદર શબ્દો અને સંગીત મજા aavI

  13. Indu Shah says:

    ચેતનાબેન
    સુંદર અસબ્દો અને સંગીત મજા આવી

Leave a Reply

Thanks for supporting & encouraging me with your precious comments.

shriji basari

Panorama theme by Themocracy

Powered By Indic IME
Copy Protected by Chetans WP-Copyprotect.
Email
WP Socializer Aakash Web