Dil ki is…
***
ઝિંદગીમાં કોઈ અજાણ્યુ પાત્ર મહેમાન બનીને આવે અને અચાનક જ પોતાના પ્રેમનો સ્ત્રોત બની જાય, ત્યારે હૈયામાં ઉદભવતી સંવેદનાઓ…!!!
લતાજીએ પોતાનું સ્વર માધુર્ય રેલાવીને આ ગીતને સૂરીલું બનાવ્યું છે.. સાથે જ સુમધુર સંગીત અને ખાસ તો અમુક પંક્તિઓ વચ્ચે સેક્સોફોનમાંથી રેલાઈ રહેલો ધ્વનિ એક રોમેન્ટિક અસર પ્રસરાવે છે ..!!
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
ફિલ્મ – કભી અજનબી થે (૧૯૮૫)
સંગીત – વિજય સિંગ
શબ્દો – દેવ કોહલી
સ્વર – લતાજી
દિલ કી ઈસ દહેલીઝ તક, જો મહેમાં બન કે આયે, જો મહેમાં બન કે આયે !
શામ કી તન્હાઇયોમે ઉનકી ઉલ્ફત કે યે સાયે, પ્યારકા તુફાન લાયે ..!
ચંદ યાદોંકા અબ સહારા હૈ, પ્યાર કા દર્દ ભી ગંવારા હૈ
સાથ કિસીકે જો બીતે થે, વો લમ્હેં થે ખ્વાબો કે..
ખુશનુમા સપના થા કોઈ, નિંદમેં હમ મુસ્કુરાયે, હમ મુસ્કુરાયે ..!
શામ કી તન્હાઇયોમે ઉનકી ઉલ્ફત કે યે સાયે, પ્યારકા તુફાન લાયે ..!
દિલ કી ઈસ દહેલીઝ તક, જો મહેમાં બન કે આયે, જો મહેમાં બન કે આયે !
રાત ગુમસુમ હૈ, આસમાં ચુપ હૈ, દર્દમેં ડૂબી કહેકશાં ચુપ હૈ
રાત ફરારી.. ચાંદ અકેલા.. અપને સફર મે હૈ તન્હા..
રાત કે ખ્વાબોમેં શાયદ કોઈ સુબહા મુસ્કુરાયે, સુબહા મુસ્કુરાયે..!!
શામ કી તન્હાઇયોમે ઉનકી ઉલ્ફત કે યે સાયે, પ્યારકા તુફાન લાયે ..!
દિલ કી ઈસ દહેલીઝ તક, જો મહેમાં બન કે આયે, જો મહેમાં બન કે આયે !
જો મહેમાં બન કે આયે, જો મહેમાં બન કે આયે, જો મહેમાં બન કે આયે !
***




very nice—–
lovly….
લતાજીના સૂરમા મધુરુ ગીત
પ્રેમરૂપીમહાસાગર અનંત છે, અખંડ છે, અને શુદ્ધ આનંદનો એ સનાતન સ્ત્રોત છે. … પરીપૂર્ણ પ્રેમ’ વિષે આપણે ઘણું લખી શકીએ પણ જીવનમાં એને અનુભવવો …
બહુજ સુંદર ચેતુજી..
દિલકી ઇસ દેહલીઝ તક વોહ મેહમાન બન કે આયે…. અચાનક કોઈ વ્યક્તિ જીવન માં હકીકત બની ને આવે ..દિલ માં અખૂટ પ્રેમ લઇ ને જીવન માં સુગંધ પાથરી દે.. ત્યારે જે અનુભૂતિ થાય એ તો જેણે અનુભવ્યું હોય એજ સમજી શકે છે.. લતાજી એ ગયેલું સુંદર પ્રેમ પૂર્ણ ગીત!! સરસ પોસ્ટ..
ખૂબ જ સરસ ચેતુજી અરમાન ખુશ થઇ ગયું
very nice song.
ખુબ જ અલગારી પ્રથામાર આ ગીત સાંભળી ખુબ ખુશી થઇ લતાજી નો મધુર સુર અને શબ્દ પણ વિચારયુક્ય સાહિત્યની રચના જેવા છે ફિલ્મી ગીત હોય એમ નથી લાગતું ..
ચંદ યાદોકા અબ સહારા હૈ ..યાદ ને દોસ્તો કી પુકારા હૈ !!!..મસ્ત