Muje aisa mila…

By , March 13, 2012 10:51 am

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

ફિલ્મ – પિઘલતા આસમાન (1981)
સંગીત – કલ્યાણજી આણંદજી
શબ્દો – માયા ગોવિંદ
સ્વર – લતાજી

***

લતાજીના સ્વરની મિઠાશ ….!! ..ચાહે પ્રસિદ્ધ ગીતો હોય કે અપ્રસિદ્ધ .. પરંતુ એમના સ્વરમાં જે માધુર્ય છે એ અક્બંધ છે.. આ ગીતમાં જાણે કે કોઈ યુવતી યુગોથી પોતાના શમણાને શોધવા ભટકતી હોય ને અચાનક જ તેને એ પ્રેમ-સ્વરૂપે મળી જાય… ત્યારે થતી આનંદની હેલી… સુંદર શબ્દો દ્વારા લતાજીના કંઠે વહી રહી છે ..!!

***

મુજે ઐસા મીલા મોતી, ઐસા મોતી કોઇ સાગરમેં ના હોગા..

મુજે ઐસા મીલા તારા, ઐસા તારા કોઇ અંબરમેં ના હોગા…!!

તન જિસકા હૈ મનભાવન, મન જિસકા પાવન પાવન

ઐસે વો મિલા જૈસે કે મિલે પ્યાસી ધરતી કો સાવન …!!

મુજે ઐસા મીલા મોતી, ઐસા મોતી કોઇ સાગરમેં ના હોગા..

મુજે ઐસા મીલા તારા,ઐસા તારા કોઇ અંબરમેં ના હોગા…!!

મહેલો સે મૈ કબ માની ? દૌલત કો ન દૌલત જાની

સારા હી જંહા સુરત દેખે, મૈ સિરત કી દિવાની …!!

વો જફા કરે સહે લુંગી, વો ગિલ કરે સહે લુંગી

જિસ હાલ મેં વો રખે મુજકો ઉસ હાલ મે, મૈં રહે લુંગી ..!!

મુજે ઐસા મીલા મોતી, ઐસા મોતી કોઇ સાગરમેં ના હોગા..

મુજે ઐસા મીલા તારા,ઐસા તારા કોઇ અંબરમેં ના હોગા…!!

***

Share this post

  • Facebook
  • Twitter
  • Google Plus
  • Orkut
  • Live
  • Google Reader
  • YahooBuzz
  • Google
  • Email
  • RSS
  • Add to favorites

Random Posts

9 Responses to “Muje aisa mila…”

  1. chandralekharao says:

    સુંદર સ્વરાંકન અને ગીત..પણ..

  2. pragnaju says:

    પ્રેમની અનુભૂતિ એ એક એવો અહેસાસ છે કે જેને માત્ર અને માત્ર અનુભવાય જ છે, જે શબ્દોથી ઘણી ઉપરની વાત છે… કાવ્ય લખવાની પ્રક્રિયા એટલે કે એ અનુભૂતિનાં એકાદ અંશને ફ્રેમમાં જડવાની કોશિશ માત્ર… જે કાયમ અધૂરી જ લાગ્યા કરે. અને કોઈ કવિતાની ફ્રેમમાં જડ્યાં પછી પણ હંમેશા એમ જ થતું રહે કે હજી આનાથી પણ વધુ સુંદર ફ્રેમ બની શકત. કદાચ આ ‘અધૂરપ’માં જ એની પૂર્ણતા છે.લતાજીના સ્વરમા ખૂબ મધુરી ગાયકી…

  3. dilip says:

    પ્રેમ સ્વત : પૂર્ણ છે દૈવી પ્રેમમાં કોઈ અધુરપ અતૃપ્તિ ને સ્થાન નથી …સુનગર ઉપમાઓ ..સુંદર ગીત આપે રજુ કર્યું …માણ્યું..શેર કરવા બદલ આભાર ..શીઘ્ર એક મુક્તક

    મોસમો પલટાઈ જાયે હાજરીમાં આપની
    આપના પગલા પડે ઉજવાય ત્યાં અવસર હવે
    દેશ કાલ સંસ્કૃતીની પાર તેનું સ્થાન છે
    પ્રેમ દિલીપ તું કરે થઇ સરહદોથી પર હવે !
    http://leicestergurjari.wordpress.com/2012/02/28/વસંતના-વ્હાલ-audio/

  4. sejal says:

    very lovely…….

  5. GOVIND LIMBACHIYA says:

    ચેતનાબેન,
    લતા અર્વાચીન યુગની સરસ્વતીદેવી કહીએ તો કઈ ખોટું નથીજ.
    જયશ્રીક્રીશ્ના
    ગોવિંદ

  6. Ramesh Patel says:

    ગમી જાય એવું ગીત .મજાનું
    .રમેશ પટેલ (આકાશદીપ)

  7. વારંવાર સાંભળવું ગમે એવું કર્ણપ્રિય ગીત .ખુબ ગમ્યું . જય શ્રી કૃષ્ણ .

  8. મારા લગ્ન ની વિડીઓ કેસેટ માં આ સુંદર મજાનું ગીત સાંભળતા સાંભળતા આજે ૨૨ વરસ થઇ ગયા છે આ ગીત સાંભળતા સાંભળતા હજી દિલ ભારતુજ નથી ખરેખર લતાજી ને આમારા કોટી કોટી પ્રણામ,,,,,,,,,,,,શાંતિલાલ વેલજી ગઢિયા,,,,,,રામ રામ

Leave a Reply

Thanks for supporting & encouraging me with your precious comments.

shriji basari

 

Panorama theme by Themocracy

Powered By Indic IME
Copy Protected by Chetans WP-Copyprotect.
Email
WP Socializer Aakash Web