Bachche man ke sachche…
ક્યારેક વિચાર આવે છે કે માનવી ફક્ત બાળસ્વરૂપે જ જીવન જીવતો હોત તો….!!
ના કોઇ ચિંતા.. ના કોઇ આટીંઘૂંટી… બસ… નિર્દોષ – નિ:સ્વાર્થ બચપણ…!!!!
આજે પ્રસ્તુત છે, મારુ અતિ-પ્રિય ગીત ..!!
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
બચ્ચે મનકે સચ્ચે, સારે જગકી આંખકે તારે,
યે વો નન્હે ફૂલ હૈ જો, ભગવાન કો લગતે પ્યારે ..!!
ખુદ રુઠે, ખુદ મન જાયે, ફિર હમજોલી બન જાયે,
ઝ્ગડા જિસકે સાથ કરે, અગલે હી પલ ફિર બાત કરે…!
ઇનકો કિસીસે બૈર નહીં, ઇનકે લિયે કોઇ ગૈર નહીં..
ઇનકા ભોલાપન મિલતા હૈ સબકો બાંહ પસારે… બચ્ચે મનકે સચ્ચે..!
ઇંન્સા જબ તક બચ્ચા હૈ, તબ તક સમજો સચ્ચા હૈ…
જ્યું જ્યું ઉસકી ઉમર બઢે, મન પર જુઠ કા મૈલ ચઢે..!
ક્રોધ બઢે, નફરત ઘેરે, લાલચ કી આદત ઘેરે…
બચપન ઇન પાપો સે હટ કર અપની ઉમર ગુઝારે… બચ્ચે મનકે સચ્ચે..!
તન કોમલ, મન સુંદર હૈ, બચ્ચે બડોં સે બહેતર હૈ..
ઇનમેં છુત ઔર છાત નહીં, જુઠી ઝાત ઔર બાત નહીં..!
ભાષા કી તકરાર નહીં, મઝહબ કી દિવાર નહીં..
ઇનકી નઝરોંમેં એક હૈ, મંદિર, મસ્જિદ્, ગુરુદ્વારે…બચ્ચે મનકે સચ્ચે..!
બચ્ચે મનકે સચ્ચે, સારે જગકી આંખકે તારે,
યે વો નન્હે ફૂલ હૈ જો, ભગવાન કો લગતે પ્યારે ..!!
![gse_multipart37447[1]](http://farm3.static.flickr.com/2122/2498332289_1a3760192d_o.jpg)


ના કોઇ ચિંતા ના કોઇ ઉપાદી બસ …
નિંરાત…..
મજજાની લાઇફ
Nice one………..
best wish one could wish for
મજાનું ગીત
વાહ… મારું ખુબ ગમતું ગીત.. મજા આવી..
બહુજ સરસ ગીત છે. મારું પણ મનગમતું ગીત છે. આભાર.
વાત તો સાચી… પણ દરેક ઉંમર ની એક અલગ જ મજા છે.. જીવન હર પળ યાદગાર બનાવી શકાય, અને દરેક મોડ પર જીવવાની અલગ જ મજા છે ને..! કુદરત નું પ્લાનિંગ પણ કેટલું આહલાદક છે ને..!! બાળપણ ની નિર્દોષતા… જવાની ની નજાકત અને મુગ્ધતા..અને આ સંસાર ની બધી આંટી-ઘૂટી પાસ કરી અને અંત સુધી પહોંચવું… અનંત (પરમ ઈશ)ને પામવા… !!!
સરસ ગીત…
ખુબ મજા આવી ગઇ. સરસ ગીત ઘણા લાંબા સમય પછી સાંભળીને. કદાચ બાળકોને જોઇને આપણને યાદ તો આવવું જ જોઇએ કે આપણને ભગવાન કેવા નિર્દોષ બનાવીને અહીં મોકલે છે, અને પછી આપણામાં કેટલા દોષો આવી જાય છે !!!!…..
Bachche ki duniya ajib si hoti hai shayad vo firse muje mil jay….
ચેતનાબેન
બચપણની મજા કંઇ જુદી જ હોય છે.આમ તો ધ્વનીબેન જોષીના વિચાર સાથે સહમત છું,પણ માણસ ગમે તે ઉમરે પહોંચે એનું મન ખેંચી જાય છે બાલપણમાં કારણ કે,તેની એક અલગ જ મજા છે.માનવી ક્યારે કાળચક્રને રિવર્સ ગીયરમાં નાખી નથી શકતો પણ અગર શક્ય હોય તો એ પળો ફરી ફરી જીવવા જરૂર મથે.આ સાથે મુકેલું ગીત ખુબજ સરસ છે તે સંભળાવવા
બદલ આભાર
અસ્તુ,
પ્રભુલાલ ટાટારીઆ”ધુફારી”
બચપણને કેવી રીતે વિસારી શકાય, ગીત દ્વારા યાદ કરાવવા બદલ આપનો આભાર, ખુબ સરસ ગીત અને આનદ થયો……..
આભાર
બચપણ ક્યારેય ભુલાતુ નથી તેની યાદ હમેંશા જીવંત રહે છે.
પણ અફસોસ ….. એ ક્ષણો પાછી ક્યાં આવે છે.
તમે એ તોફાની શરારતી બચપણની યાદ તાજી કરી.
બાળકોના ફોટા સાથે ગીત પણ સુંદર છે.
બાસઠના આ ડોસાજીને ચાર સાલના થાવું છે
છુક છુક ગાડી, સંતાકુકડી, લખોટીમાં લલચાવું છે.
nice !!!! no any type of tensiiionnnn !!!!
i like it
સુંદર ગીત. ધ્રુવ આ ગીત રોજ યુ-ટુબ પર સાંભળે છે.
તે હિ નો દિવસો ગતા:
બધાને પોતાના શૈશવની યાદ માણવી ગમે જ
મોઢે બોલુ માં ત્યાંતો મને સાચેજ નાનપણ સાંભરે
પછી મોટપની મજા મને કડવી લગે કાગડા.
કવિ . દુલા ભાયા કાગ