Chali chali re Patang…
મિત્રો, આપ સહુને ઉત્તરાયણની શુભેચ્છાઓ….
ભારતવાસી મિત્રોને નમ્ર વિનંતિ -: રેવડી - ચીકી, ખારો-મીઠ્ઠો ખીચડો અને કાઠીયાવાડી / સુરતી ઉંધિયું … પતંગ જોડે બાંધી ને અમને અહીં પરદેશમાં મોકલી આપવા મહેરબાની …!
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
આજે આ યાદગાર ગીત ને કેમ ભુલાય ..???
ફિલ્મ : ભાભી (૧૯૫૭)
ગીત : રાજેન્દ્ર ક્રિશ્ન
સંગીત : ચિત્રગુપ્ત
સ્વર : લતાજી – રફી
ચલી ચલી રે, પતંગ મેરી ચલી રે.
ચલી બાદ્લો કે પાર, હો કે ડોર પે સવાર
સારી દુનિયા, યે દેખ દેખ જલી રે…

![gse_multipart37447[1]](http://farm3.static.flickr.com/2122/2498332289_1a3760192d_o.jpg)


chokkas mokli aapisu dear…aatla saras geeeto nu collection…khubj saras..maja aavi sache..keep it up
ખારો મીઠ્ઠો ખીચડો ખાવો હોય તો મેઘધનુષમાં જઈ જુઓ. તલની ચીકી પણ આસ્વાદમાં મ્હાલી શકશો.
http://shivshiva.wordpress.com/2009/14/aa-swad-13/
http://shivshiva.wordpress.com/2008/01/12/aa-swad-5/
પર્વ પ્રમાણે ગીતો સાંભળવાની મઝા આવે છે.
[...] [...]