Gunji si hai…

powered by ODEO
..સાંસો મે હૈ કૈસી યે રાગીની,ધડ્કન મે ક્યા રાગ હૈ..?…
ખુબ જ સરસ પંક્તિ છે.. જ્યારે આંતરઃમનમાં કોઇ અજીબ લાગણીની લહેરો ઉમટે ત્યારે મન વીણાનાં તારમાંથી સંગીતની કઇ રાગ~રાગીનીઓ શ્વાસ માં ધડકી રહી છે એ જ ના સમજાય..!.. સાધના સરગમ અને ઉદિત નારાયણનાં સૂરીલા કંઠ માં થી રેલાઈ રહેલી આ સરગમ મન ને પ્રફુલ્લિત કરી દે છે..!
![gse_multipart37447[1]](http://farm3.static.flickr.com/2122/2498332289_1a3760192d_o.jpg)


amazing……am a speech less….best work done by u
ખુબ જ સુરીલુ સંગીત, ચેતનાબેન… બસ, સાંભળીઆ જ કરીએ!
chetu,very nice.congrats keep it up
melodious song.