Category: duets

Ek tera saath…

By samnvay, July 29, 2010 12:21 am

House in the mountain 

ફિલ્મ : વાપસ (૧૯૬૯)
સ્વર : લતાજી – રફીજી
શબ્દ : મજરૂહ સુલતાનપૂરી
સંગીત : લક્ષ્મીકાંત પ્યારેલાલ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

જીવનમાં મનગમતા સાથીનો જો આવો અતુટ સાથ મળી જાય, તો જીવન સ્વર્ગ બની જાય … !!
…ચાહે પૂરી દુનિયા મળે કે ના મળે ,
પરંતુ પ્રેમ રૂપી અણમોલ રત્નને પામ્યાની સર્વશ્રેષ્ઠ ખુશી જરૂર મળે ..!!!

***

એક તેરા સાથ હમકો દો જહાં સે પ્યારા હૈ .. તું હૈ તો હર સહારા હૈ ..
ના મિલે સંસાર તેરા પ્યાર તો હમારા હૈ … તું હૈ તો હર સહારા હૈ ..!
હમ અકેલે હૈ, શહેનાઈયા ચુપ હૈ .. તો કંગના બોલતા હૈ ..
તું જો ચાલતી હૈ છોટે સે આંગન મે, ચમન સા ડોલતા હૈ..
આજ ઘર હમને, મિલન કે રંગ સે સંવારા હૈ ..તું હૈ તો હર સહારા હૈ ..!

દેખ આંચલમેં કઈ ચાંદની ઋતકે નઝારે ભર ગયે હૈ ..
નૈનસે તેરે ઇસ માંગ મેં જૈસે સિતારે ભર ગયે હૈ..
પ્યારને ઇસ રાતકો આકાશ સે ઉતારા હૈ ..તું હૈ તો હર સહા હૈ ..!
***
તેરે પ્યારકી, દૌલત મિલી હમકો તો જીના રાસ આયા
તું નહીં આઈ યે સમાન ચાલ કર ઝમીન કે પાસ આયા
હમકો ઉલ્ફત ને તેરી આવાઝ સે પુકારા હૈ .. તું હૈ તો હર સહારા હૈ ..!

એક તેરા સાથ હમકો દો જહાં સે પ્યારા હૈ .. તું હૈ તો હર સહારા હૈ ..
ના મિલે સંસાર તેરા પ્યાર તો હમારા હૈ … તું હૈ તો હર સહારા હૈ ..!

***

Aaja tujko…

By samnvay, July 21, 2010 2:39 am

ફિલ્મ : ગીત (૧૯૭૦)
સ્વર : લતાજી-રફીજી
શબ્દ: આનંદ બક્ષી
સંગીત : કલ્યાણજી આનંદજી

પ્રણયમાં તરફડાટ અને વિરહ, એ પ્રેમના અવિભાજ્ય તત્વો લાગે છે .. !!

જાણે કે એ ના હોય તો પ્રણય જ ના કહેવાય …!!!

ઓલ ટાઈમ ફેવરીટ આ ગીતમાં પણ એકબીજાથી વિખુટા પડીને અનુભવાતી તડપ ખુબ જ દર્દભર્યા શબ્દો અને સંગીતે મઢી છે ..!! સિતાર, તબલા અને બંસરીના સૂર મનભાવન છે..

( ફિલ્માંકન જરા અલગ રીતે થયું છે પરંતુ સાંભળવામાં થતી અનુભૂતિ દર્દભરી છે.)

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

મેરે મિતવા … મેરે મિત રે..

આજા તુજકો પુકારે મેરે ગીત રે .. ઓ મેરે મિતવા

ચાંદ ચકોરીકી પ્રેમ કહાની, પ્રેમ જગતમે હૈ સબ સે પુરાની

ઓ.. ઇસસે પુરાની એક કહાની.. તેરી મેરી પ્રીત રે..!! ..આજા…

હમ હી મિલે થે કભી જમુના કિનારે, રાધા કિશન થે કભી નામ હમારે

ઓ.. ફિર વો મુરલિયા .. ફિર વો પાયલિયા, ફિર વોહી સંગીત રે..!!

***

આજા તુજકો પુકારે મેરે ગીત રે .. ઓ મેરે મિતવા …!!!!

નામ ના જાનું, તેરા દેશ ના જાનું, કૈસે મૈ ભેજું સંદેશ ના જાનુ

યે ફૂલો કી, યે ઝુલોકી ઋત ના જાયે બીત રે …!!

તરસેગી કબ તક પ્યાસી નાઝરિયા? બરસેગી કબ મેરે આંગન બદરિયા ?

છોડકે આજા .. તોડકે આજા .. દુનિયાકી હર રીત રે..!!

આજા તુજકો પુકારે મેરે ગીત રે .. ઓ મેરે મિતવા …!!!!

***

Tere liye…

By samnvay, June 1, 2010 12:01 am

1

***

પ્રેમ એક અલૌકિક અને અદભુત તત્વ છે .. જેને ફક્ત મહેસુસ જ કરી શકાય છે .. હૃદય અને મનથી ! ફક્ત આંખો દ્વારા પ્રેમ નથી થતો .. પરંતુ કોઈ અનોખી લાગણી જ્યારે બન્નેના હૈયાની આરપાર પસાર થઈ જાય .. કારણ વિનાનો અજંપો કે કારણ વિનાની એવી ઘણી અનોખી અનુભૂતિઓને તમે ખુદ સમજી ના શકો .. આવી લાગણીઓને તમે ક્યા નામ થી ઓળખાવી શકો.? ..પ્રણય – પ્રેમ ..!!

પ્રેમમાં વર્ષો નહી, પરંતુ યુગો સુધી એકબીજાની રાહ જોવાય છે …પ્રેમની સર્વોચ્ચ સ્થિતિ કે પ્રેમની પરાકાષ્ઠા, સદેહે પામવામાં નહિ પરંતુ, હૈયામાં એ અનુભૂતિને સતત જીવંત રાખવામાં છે.. ગમે તેવા કઠીન સંજોગો પણ, એ અલૌકિક અનુભૂતિના પ્રણય-દીપકને બુઝાવી શકતા નથી .. ! વિપરીત સમય કે સંજોગો હોય, ચાહે વર્ષો વીતી જાય, એકબીજાને મળી કે પામી ના શકે પરંતુ, મૂંગા હૈયે-ચુપચાપ એકબીજા પ્રતિ સ્નેહનું અવિરત ઝરણું વહેતું રહે, ને એ અનુભૂતિ જીવંત રહે એ શુદ્ધ પ્રેમ ..!!

આવો જ અલૌકિક પ્રેમ દર્શાવ્યો છે, મારા આ અતિપ્રિય ગીતમાં .. જેમા ઝુરાપાને અનુરૂપ વિરહ-સંગીત, અને શબ્દોને દર્દીલા સ્વરમાં સાંભળીને આ પ્રણય નામના ‘તત્વ’ પ્રત્યે આદર ભાવ જાગે છે ને ભાવ વિભોર બનીને આંસુ ટપકી પડે છે ..!!

ફિલ્મ : વીરઝારા

સ્વર : લતાજી -રૂપકુમાર રાઠોડ

સંગીત : સ્વ. મદનમોહનજી

શબ્દો : શ્રીજાવેદ અખ્તર

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

તેરે લીયે હમ હૈ જીયે, હોંઠો કો સીયે,

દિલમે મગર જલતે રહે ચાહતકે દિયે .. તેરે લીયે..!!

તેરે લીયે હમ હૈ જીયે, હર આંસુ પીયે,

દિલમે મગર જલતે રહે ચાહતકે દિયે .. તેરે લીયે..!!

ઝિંદગી લેકે આઈ હૈ બીતે દિનકી કિતાબ

ઘેરે હૈ અબ હંમે યાદે બેહિસાબ ..!!

બિન પૂછે મિલે મુજે કિતને સારે જવાબ ..

ચાહા થા ક્યા, પાયા હૈ ક્યા ? હમને દેખિયે..

દિલમે મગર જલતે રહે ચાહતકે દિયે .. તેરે લીયે..!!

ક્યા કહું દુનિયાને કિયા મુજસે કૈસા બૈર..

હુકુમ થા મૈ જીયું લેકિન તેરે બગેર…

નાદાન હૈ વો કહેતે જો મેરે લીયે તુમ હો ગૈર…

કિતને સિતમ હમપે સનમ લોગોને કિયે ..?

દિલમે મગર જલતે રહે ચાહતકે દિયે .. તેરે લીયે..!!

***

Related posts

તારા વિના

પ્રણય પૂજા

વીણેલા મોતી

જાને જા

***

Jane ja is dil…

By samnvay, April 13, 2010 12:12 am

*

આપણા ગુજરાતની લાડલી – એશ્વર્યા માટે શ્રી પુરુષોતમ ઉપાધ્યાયે ખુબ જ સુંદર પ્રતિભાવ આપ્યો છે.

*

ફિલ્મ :- સાંવરિયા
સંગીત :- મોન્ટી શર્મા – સંજય લીલા ભણસાલી
શબ્દો : – સમીર – નુસરત બદ્ર – સંદીપ નાથ
સ્વર :- શ્રેયા ઘોષાલ – કુનાલ ગાંજાવાલા

જેનું હૃદય,આ ગીતના શબ્દોમાં રહેલી સંવેદનાની અનુભૂતિને સ્પર્શી શકે,એ વ્યક્તિ જ આમાં spiritual level પર રહેલી ઉંડાઈને સમજી શકે.આખી રચનાનો એક એક શબ્દ,પ્રણયની પ્રબળ-ઝંખનાની પરાકાષ્ઠા સુધી લઇ જાય છે !

પ્રેમની ચરમ-સીમાએ પહોચ્યા પછી,હૃદયના ઉંડાણમાંથી નીકળતા આ બધા શબ્દો અને અંતિમ પંક્તિ તુમ મેરે હો.. બસ મેરે હો …મેરેહી હો ..પુરા બ્રહ્માંડ માં પડઘાઈને જાણે કે પ્રેમની ઉત્કૃષ્ટ અને સર્વોચ્ચ અભિવ્યક્તિનો અહેસાસ કરાવે છે .. ! સાંભળીને તો આખું અસ્તિત્વ હચમચી જાય છે …! આંખો વરસી પડેછે ..!!..

આ ગીતમાં કુનાલ , શ્રેયા , એશ્વર્યા અને અન્વેષાએ પોત-પોતાના સુંદર સ્વરમાં પ્રેમની તડપ – પીડા – વેદનાને બખૂબી વહાવી છે..કોના સ્વર વિષે પ્રતિભાવ આપવો ? અસરકારક સંગીત અને સ્વરને લીધે, આ સંવેદનાને આટલો સુંદર વેગ મળ્યો છે..ગીતની શરૂઆતમાં જ, જે આલાપ છે એ આપણને કોઈ અનોખા દર્દમાં ડુબાડી દે છે…

કુનાલ – શ્રેયા

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

જાને જા ઇસ દિલમે તુમ, તુમ્હી સમાયે હો..
તુમ મેરે હો …બસ મેરે હો… મેરેહી હો … !!!

દિલ ના દુ:ખાઓગે, અબ દૂર જાઓગે ના ..
તુમ્હે કસમ કી હૈ કસમ …જાને જા ને જાં

તુમ મેરી આરઝુ હો ..તુમ મેરા પ્યાર હો …
પલ પલ કિયા હૈ જિસકા વો ઇન્તેઝાર હો …

પૂછો ના કિતની શિદ્દત સે તુમકો, દિન રાત મેં ચાહતી હું ..
અપની દુવાઓ મેં, રબ સે હમેશા, મેં તુમકો હી માંગતી હું ..!!
દિલ ના દુ:ખાઓગે, અબ દુર જાઓગે ના તુમ

દેખે બગૈર તુમકો આતા નહીં હૈ કરાર
જી ચાહતા હૈ તુમસે, મિલને કો બાર બાર

દીવાનગી કી હદ સે ભી આગે, જાના ગુઝર ના જાઉં ..
દેખી ખુદાઈ …સહેકે જુદાઈ ..મેં તન્હા મર ના જાઉં ..!!
દિલ ના દુ:ખાઓગે, અબ દુર જાઓગે ના તુમ
તુમ્હે કસમ કી હૈ કસમ જાને જા ને જા

તુમ મેરે હો… બસ મેરે હો…. મેરે હી હો ..!!!

*

( અન્વેષાના સુંદર સ્વરમાં શ્રેયાના સ્વરની ઝલક વર્તાય છે )

.

Abhinandan…

By samnvay, February 13, 2010 1:39 am

‘આજ મુબારક – કાલ મુબારક, દરિયા જેટલું વ્હાલ મુબારક, લગ્નનું પહેલું સાલ મુબારક.’

ગુજરાતી સુગમ સંગીતના રણકારને, દેશ દુનિયામાં રણકાવનાર, નીરજ શાહ અને રણકાર.કોમ થી ભાગ્યે જ ગુજરાતી બ્લોગ જગતમાં કોઈ અજાણ હશે. ગુજરાતી હોવાનો ગર્વ અને ગુજરાતી ભાષા પ્રેમ ત્યાં ભારોભાર છલકતો જોવા મળે. ગીતોના સાગર જેવા અમારા દોસ્તના જીવનમાં સૂરોની સરગમ લઈને આવી હેતલ અને પ્રગટ્યો દીપ એમના ‘નવજીવનનો’. આજે, એમના લગ્નની પ્રથમ વર્ષ ગાંઠે અમ સહુ મિત્રો અને સમગ્ર ગુજરાતી બ્લોગ જગત તરફથી ખુબ ખુબ શુભ કામનાઓ. એમના હેતનો રણકાર હમેશા આમ જ રણકતો રહે એવી શુભેચ્છાઓ …

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

જીવનના દરેક નાના મોટા ઉતાર ચડાવમાં બંને એકબીજાના સ્નેહ અને સાંનિધ્ય આમ જ પામતા રહે એવી આશા સાથે …!

લાગણીની કલમથી લખીએ એજ,
દિવ્ય ભાવે રહો આપ પરમ સમીપે,
પડઘાતું રહે પ્રતિબિંબ, આપના આ
અનોખાબંધનનું..!

સસ્નેહ : – ધ્વનિ ભટ્ટ-જોશી.. દિગીશા શેઠ-પારેખ.. નિલમ દોશી.. ધારિણી શાહ..
ચેતના ઘીયા-શાહ.. ખ્યાતિ શાહ.

Pranay-Puja…

By samnvay, October 13, 2009 5:28 pm

પ્રેમ ઈશ્વરીય અંશ છે, આપણે પ્રેમનું વર્ગીકરણ કરીને સામાજીક સંબંધોનાં અલગ અલગ રૂપમાં વિભાજીત કર્યો છે.. આ જ પ્રેમ ને અલૌકિક દ્રષ્ટીએ નિહાળીએ તો પ્રેમમાં પરમાત્મા દેખાશે..

પ્રેમનું દર્પણ ઈશ્વર…પ્રેમ શાશ્વત છે ….. અમર છે ….આત્માની જેમ જ…જેમ આત્માને શસ્ત્રો થી છેદી શકાતો નથી … પાણીથી ભીંજવી શકાતો નથી, અગ્નિથી બાળી શકાતો નથી, એમ જ પ્રેમ ને કોઈ જ તત્વ અસર કરી શકતું નથી.. એ અજેય છે, અમર છે, પવિત્ર છે ..પ્રેમનું બીજું નામ આત્મા અને આત્માનું સ્વરૂપ પરમાત્મા ..! એટલે જ કદાચ પ્રેમમાં ઈશ્વર દેખાય છે ..

ગમે તેટલી નારાજગી કે ગુસ્સો પ્રેમ ના સ્વરૂપને નફરત માં ફેરવી શકતા નથી .. એ જ શુદ્ધ અને સાચો પ્રેમ છે.. અંતે તો પોતાના પ્રિયજનમાં ઈશ્વરના દર્શન થાય છે … આ પ્રેમના ગુઢ રહસ્યને પામવા પ્રેમની પાવન ગંગામાં ભીંજાવું પડે ..

સમયાંતરે ત્યાગ ,સમર્પણ અને વિરહાગ્નીના તાપથી પ્રેમની જ્યોત ઉજ્જવળ બને છે … આવો દિવ્ય પ્રેમ એ જ ઈશ્વર …! જેઓ શ્રદ્ધાના ફૂલોથી અને વિશ્વાસની આરતીથી પ્રેમની પૂજા કરે છે એમનો પ્રેમ દિવ્ય પ્રેમ છે …એ દિવ્ય પ્રેમમાં પોતાનું પ્રતિબિંબ નિહાળી ઈશ્વરનું મસ્તક પણ ઝુકી જાય છે..!

આ દિવ્ય પ્રણયની સરગમ સાંભળીએ …
૧ ..તુજમેં રબ દિખતા હૈ..
૨ ..તુમ ગગન કે ચંદ્રમાં હો…
૩ ..છુપાલો યુ દિલમે પ્યાર મેરા..

collage11

ફિલ્મ – રબને બનાદી જોડી ( ૨૦૦૮ )
સ્વર – શ્રેયા ઘોષાલ / રૂપકુમાર રાઠોડ
શબ્દો – જયદીપ સહાની
સંગીત – સલીમ/સુલેમાન

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

ના કુછ ખોયા, ના કુછ પાયા, તુને દિલ સે દિયા, જો દિયા

ના કુછ બોલા.. ના કુછ તોલા.. મુસ્કુરાકે દિયા જો દિયા..!

તું હી ધૂપ, તું હી છાયા.. તું હી અપના-પરાયા…

ઔર કુછ નાં જાનું , બસ ઇતના હી જાનું…

તુજમેં રબ દિખતા હૈ.. યારા મૈ ક્યા કરું..?

સજદે સર ઝુકતા હૈ.. યારા મૈ ક્યા કરું..? .

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

તું હી તો જન્નત મેરી , તું હી મેરા જુનુંન

તું હી તો મન્નત મેરી તું હી રૂહ ક સુકુન

તું હી અખીયોકી ઠંડક તું હી દિલ કી હૈ દસ્તક .

ઔર કુછ નાં જાનું મૈ , બસ ઇતના હી જાનું…

તુજમેં રબ દિખતા હૈ.. યારા મૈ ક્યા કરું..?

સજદે સર ઝુકતા હૈ.. યારા મૈ ક્યા કરું..?

કૈસી હૈ દુરી, કૈસી મજબૂરી ?મૈને નઝરો સે તુજે છૂ લિયા..

કભી તેરી ખુશ્બુ , કભી તેરી બાતે, બિન માંગે એ જહાં પા લિયા

તું હી દિલકી હૈ રોનક, તું હી જન્મો કી દૌલત…!

ઔર કુછ નાં જાનું મૈ , બસ ઇતના હી જાનું…

તુજમેં રબ દિખતા હૈ.. યારા મૈ ક્યા કરું..?

સજદે સર ઝુકતા હૈ.. યારા મૈ ક્યા કરું..?

છમ છમ આયે, મુજે તરસાયે, તેરા સાયા છડકે હૈ ચૂમતા

તું જો મુસકાયે , તું જો શરમાયે, જૈસે મેરા હૈ ખુદા ઝૂમતા…

તું હી મેરી હૈ બરકત, તું હી મેરી ઈબાદત…

ઔર કુછ નાં જાનું મૈ , બસ ઇતના હી જાનું…

તુજમેં રબ દિખતા હૈ.. યારા મૈ ક્યા કરું..?

સજદે સર ઝુકતા હૈ.. યારા મૈ ક્યા કરું..?

*

krishna_lotusfeet1[1]

ફિલ્મ – સતી સાવિત્રી (૧૯૬૪)
રાગ – કલ્યાણ~યમન
સ્વર: લતાજી – મન્નાડે
શબ્દો – ભારત વ્યાસ
સંગીત – લક્ષ્મીકાંત પ્યારેલાલ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

આ ગીત સાંભળતા જ હૈયું પુલકિત બની જાય .. !   બન્ને પક્ષે એકબીજાને કરેલું સમર્પણ ….!!  ઉભય પક્ષનાં હૈયામાં રહેલ પ્રણય સંવેદનાં ને  ઉચ્ચત્તમ માન – સન્માન અર્પણ કરીને કેવા સુંદર શબ્દો દ્વારા સજાવેલ છે ..! એટલે જ આ પ્રણય તરફ આદર ભાવથી,   આપણું મસ્તક ઝુકી જાય છે …!!.

તુમ ગગન કે ચંદ્રમાં હો.. મૈ ધરાકી ધૂલ હું..!

તુમ પ્રણય કે દેવતા હો.. મૈ સમર્પિત ફૂલ હું …!

તુમ હો પૂજા, મૈ પુજારી.. તુમ ક્ષુધા, મૈ પ્યાસ હું ..!

તુમ મહાસાગરકી સીમા, મૈ કિનારેકી લહેર..

તુમ મહાસંગીતકે સ્વર, મૈ અધુરી સાઝ પર..

તુમ હો કાયા, મૈ હું છાયા.. તુમ ક્ષમા, મૈ ભૂલ હું ..!

તુમ ઉષાકી લાલીમાં હો, ભોર કા સિંદુર હો..

મેરે પ્રાણોકી હો ગુંજન, મેરે મનકી મયુર હો..

તુમ હો પૂજા મૈ પુજારી.. તુમ ક્ષુધા, મૈ પ્યાસ હું …

તુમ ગગન કે ચંદ્રમાં હો.. મૈ ધરાકી ધૂલ હું..!

તુમ પ્રણય કે દેવતા હો.. મૈ સમર્પિત ફૂલ હું …!

*

132650381_77b88898d3_m

ફિલ્મ – મમતા (૧૯૬૬)
રાગ – કલ્યાણ~યમન
સ્વર: લતાજી – હેમંતકુમાર
શબ્દો – મજરૂહ સુલતાનપુરી
સંગીત – રોશનલાલ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

છુપાલો યું દિલમેં પ્યાર મેરા, કે જૈસે મંદિર મેં લૌ દિયેકી..

તુમ અપને ચરનોમેં રખલો મુજકો, તુમ્હારે ચરનો કા ફૂલ હું મૈ..

મૈ સર ઝુકાયે ખડી હું પ્રિતમ …

મૈ સર ઝુકાયે ખડી હું પ્રિતમ, કે જૈસે મંદિર મેં લૌ દિયેકી..

યે સચ હૈ, જીના થા પાપ તુમ બિન, યે પાપ મૈને કિયા હૈ અબતક ..

મગર હૈ દિલમેં, છબી તુમ્હારી, કે જૈસે મંદિર મેં લૌ દિયેકી …

રાગ બિરહાકે મત લગાના, કે જલકે મૈ રાખ હો ચુકી હું ..!

યે રાખ માથેપે મૈને રખ લી, કે જૈસે મંદિર મેં લૌ દિયેકી …

*

Translation

chhupaa lo yoo dil mein pyaar meraa  - Hide my love in your heart

ke jaise mandir mein lau diye kee  – Like a candle flame of the lamp in the temple

tum apane charanon mein rakh lo muz ko  – Keep me at your feet

tumhaare charanon kaa ful hoo mai  – I am the flower at your feet

mai sar zukaye khadee hoo praeetam   – I am standing with my head bowed, beloved

ke jaise mandir mein lau diye kee  – Like a candle flame of the lamp in the temple

ye sach hain jeenaa thaa paap tum been  – This was true that living without you was a sin

ye paap maine kiyaa hain ab tak  – I have sinned so far

magar thee man mein chhabee tumhaaree  – But there was an image of you in my mind

ke jaise mandir mein lau diye kee  – Like a candle flame of the lamp in the temple

fir aag birahaa kee mat lagaanaa  – Then don’t spark the fire of seperation

ke jal ke main raakh ho chukee hoon  – That I have burned to ashes from

ye raakh maathe par maine rakh lee  – I have placed these ashes on my forehead

ke jaise mandir mein lau diye kee  – Like a candle flame of the lamp in the temple

Tera mujse hai…

By samnvay, June 5, 2009 12:43 pm

 image010m

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

ફિલ્મ – આ ગલે લગ જા (1973)
સંગીત – રાહુલ દેવ બર્મન
ગીત – સાહિર લુધ્યાન્વી
સ્વર –  કિશોરકુમાર / સુષ્મા શ્રેષ્ઠા (પૂર્ણિમા)

કોઇ ઋણાનુબંધ હોય તો જ એકબીજા માટે લાગણી જન્મે છે..પરંતુ સંજોગોનુસાર એ જ ઋણાનુબંધ તણી લેણ-દેણ ખુટે છે ત્યારે….

તેરા મુજસે હૈ પહેલેકા નાતા કોઇ, યુંહી નહીં દિલ લુભાતા કોઇ…
જાને તુ , યા જાને ના..માને તુ , યા માને ના…

દેખો અભી ખોના નહીં, કભી જુદા હોના નહીં
અબકે યુંહી મીલે રહેંગે દોનો, વાદા રહા યે ઇસ શામ કા…જાને તુ …

વાદે ગયે, બાતે ગઇ, જાગી જાગી રાતે ગઇ,
ચાહા જીસે મિલા નહી, તો ભી હમે ગીલા નહી..
અપના હૈ ક્યા? જીયે – મરે ચાહે કુછ હો…તુજકો તો જીના રાસ આ ગયા…

તેરા મુજસે હૈ પહેલેકા નાતા કોઇ, યુંહી નહીં દિલ લુભાતા કોઇ…
જાને તુ , યા જાને ના..માને તુ , યા માને ના…

Kuchh aise bandhan…

By samnvay, November 10, 2008 9:04 pm

 ATgAAACc1nV3hBf96f3rakTPfoetoLPObpDClCyT4ABKmkMp5hUFAd7Uz02IrHltOrBkY89ime8IPyDAcCROnrYtt3ddAJtU9VDimRY8vU1gD-lGS-cz-V8m_Apz8A

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

ફિલ્મ – ફરિશ્તા યા કાતિલ (1977)

સ્વર – મુકેશ, લતામંગેશકર

ગીત – અંજાન

સંગીત – કલ્યાણજી,આણંદજી

કુછ ઐસે બંધન હોતે હૈ, જો બિન બાંધે બંધ જાતે હૈ..

જો બિન બાંધે બંધ જાતે હૈ, વો જીવનભર તડપાતે હૈ..

જાને યે કૈસા નાતા હૈ, જો બિન જોડે જુડ જાતા હૈ..

એક દિન મનકા પાગલ પંછી, બિન પંખ લગે ઉડ જાતા હૈ..

સુરજ છુને કી કોશીશમેં, પંછીકે પર જલ જાતે હૈ..

જબ પ્યારકી તપતી રાહોંમેં, દો પ્યાસે દિલ મિલ જાતે હૈ..

ફિર ધુપ છાંવ બન જાતી હૈ, સાંસોમેં ફૂલ ખિલ જાતે હૈ..

જાગી આંખોકે યે સપને, અક્સર મનકો છલ જાતે હૈ..

કુછ ઐસે બંધન હોતે હૈ, જો બિન બાંધે બંધ જાતે હૈ..!

Yaad rahega…

 2058622443_66f4632868

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

ફિલ્મ – ઉમર કૈદ (1975)

સ્વર – મુકેશ, લતામંગેશ્કર

ગીત -  ગુલશન બાવરા

સંગીત – સોનીક ઓમી

યાદ રહેગા પ્યાર કા યે રંગીન ઝમાના યાદ રહેગા..

ઇસ દુનિયામેં છોટીસી અપની દુનિયા બસાના યાદ રહેગા…

એક હૈ હમ ઔર એક રહેંગે, સુખ મેં ભી ઔર દુ:ખમેં ભી..

જબ તક હૈ સાંસો કા બંધન, યે બંધન તુટે ના કભી…!!

જનમ જનમ યે રસમે નિભાનેકી, કસમે નિભાના યાદ રહેગા..

અપને જંહા મેં મધુર હંસીકી, ગુંજ કભીના માંદ પડે..

જો ભી કદમ બઢતા હો અપના, એક-દુજેકી ઔર બઢે…

પ્યારમેં ઝુમકે દો સાયોકા, એક હો જાના યાદ રહેગા..!

યાદ રહેગા પ્યાર કા યે રંગીન ઝમાના યાદ રહેગા..

Shravani sargam…

By samnvay, July 18, 2008 6:41 pm

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

*

અહીં લંડનમાં તો ઘણીવાર અનાયસે સૂરજનાં સોનેરી કિરણોની સાથે જ રૂપેરી વરસાદ વરસે છે .. પરંતુ જ્યારે અષાઢી મેહ ગરજે છે, શ્રાવણી સરવડાં વરસે છે ને ભીની માટીની સુગંધથી હૈયું હિલોળા લે છે…ત્યારે મનનો મોરલો વિવિધરંગી લાગણીઓનાં પીંછાઓથી કળા કરે છે, ને એનું પ્રતિબીંબ જ્યારે મેઘથી તરબતર ગગન પર પડે છે ત્યારે રચાય છે મેઘધનુષ..!! આજે એ જ મેઘધનુષમાં રહેલ વિવિધરંગો ભરેલી  અંતરની ઉર્મીઓને શ્રાવણી-સરગમમાં સાંભળીએ…

*

*

બરસો રે….

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

*

ભીગા ભીગાં મૌસમ….

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

*

 મેઘારે મેઘારે…. 

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

*  

બાદલ યું ગરજતા હૈ…

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

*

રીમજીમ ગીરે સાવન….

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

*

રીમજીમ રીમજીમ …

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

*

આઇયે બારીશોકા મૌસમ હૈ…

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

Panorama theme by Themocracy