Category: classical

Maai..ree…

By samnvay, June 11, 2009 10:04 pm

radha

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

ફિલ્મ – દસ્તક (૧૯૭૦)
ગીત – મજરૂહ સુલતાનપૂરી
સ્વર – લતાજી – સ્વ. મદનમોહનજી
સંગીત – સ્વ. મદનમોહનજી

મારા પ્રિય સંગીતકાર સ્વ. શ્રી મદન મોહનજીએ  સ્વરબદ્ધ કરેલ આ ગીત, મારા પ્રિય ગીતોના સંગ્રહમાં મોખરે છે …

ગીતકાર શ્રી મજરૂહ સુલતાનપૂરીએ નાયિકાના હૈયાની છુપી વેદના ને બ-ખૂબી દર્શાવી છે …. જે પોતાના હૈયાની વ્યથા ને કોઈ પણ વ્યક્તિ સમક્ષ કહી શકતી નથી .. પ્રિયતમ ને પામવા છતાં પામી શકતી નથી.. એક એવું દર્દ, જે તેના કાળજા ને કોરી ખાય છે, તે આ ગીત માં તાદ્રશ થાય છે.
” દસ્તક ” ફિલ્મને ૧૯૭૧ માં ત્રણ ” નેશનલ ફિલ્મ ” પુરસ્કાર મળેલ ..અભિનેતા સંજીવ કુમાર, અભિનેત્રી રેહાના સુલતાન તથા સંગીતકાર શ્રી મદન મોહનજીને . બાદમાં ૧૯૭૨ માં ” દસ્તક” માટે સિનેમોટોગ્રાફર કમલ બોસ ને ” ફિલ્મ ફેર ” પુરસ્કાર મળેલ .

મૈં કાસે કહું પીડ અપને જીયાકી…માઇ.. રી…

ઔંસ નયનકી ઉનકે, મેરી લગીકો બુઝાયેના

 તન મન ભીગો દે આ કે, ઐસી ઘટા કોઇ છાયેના

મોહે બહા લે જાયે, ઐસી લહેર કોઇ આયેના

ઔંસ નયનકી ઉનકે, મેરી લગીકો બુઝાયેના

 પડી નદીયાં કે કિનારે મૈં પ્યાસી … માઇ રી..

પિયા કી ડગરમેં બૈઠે, મૈલા હુવા રે મેરા આંચરા,

 મુખડા હૈ ફીકા ફીકા, નૈનોમેં સોહે નહીં કાજરા..

કોઇ જો દેખે મૈયા, પ્રીત કા કાસે કહું માંજરા ..

પિયા કી ડગરમેં બૈઠે, મૈલા હુવા રે મેરા આંચરા

લટમેં પડી કૈસી બિરહાકી માટી… માઇ રી..

 આંખો મેં ચલતે ફીરતે, રોજ મીલે પિયા બાવરે

બૈયાં કી છૈયાં આકે મિલ્તે નહીં કભી સાંવરે

 દુ:ખ યે મિલન કા લેકે, કાહ કરું, કંહા જાવુ રે…

આંખો મેં ચલતે ફીરતે, રોજ મીલે પિયા બાવરે

પા કર ભી નહી, ઉનકો મૈં પાતી… માઇ રી…

*

આ જ ગીત ને વોઈસ ઓફ ઇન્ડીયા પ્રોગ્રામમાં અભિલાષાએ સુંદર સ્વરમાં પ્રસ્તુત કરેલ.

Brahm Naad…

By samnvay, May 19, 2009 11:00 am

મિત્રો, આજે માણો…. બ્રહ્મનાદ..!..
એક હજાર સિતારવાદકો -તબલાવાદકો તથા અન્ય સંગીતકારોએ છેડીલી રાગ- રાગીણીઓ મિશ્રિત સંગીતની સૂરાવલીઓનો અદભૂત સમન્વય …!!  

( આ વિડીયો-લીંક મોક્લવા બદલ સખી ગીનીબહેન માલવિયાનો (USA) ખૂબ આભાર )

This is absolutely fantastic.

BRAHM NAAD, for the first time ever in the world, a grand symphony of 1000 Sitarists, Tabla players and other Musicians, was conceived by Art of Living founder and spiritual guru His Holiness Sri Sri Ravi Shankarji…

Sitar players of various age group, ranging from 6 to 70 years, from different parts of the world – India, Australia, USA, France and Abu Dhabi – performed in this grand celebration of peace and harmony.
These included child prodigies, budding artists from renowned schools of classical music, and visually challenged.

World Record for maximum Sitars playing on one Stage ( 1000 Sitars – Indian Classical Instrument )

You’ll love this “Bhram Naad” (Divine sound)….. 3 symphonies played by 1000 Sitarists, Tabla players and other musicians first time ever, held in New Delhi on 21st Nov 2008 conducted by the Art of Living.

નોંધ ~: એક વાર પ્લે પર ક્લિક કરી, થોડી વાર પછી પોઝ પર ક્લિક કર્યા બાદ, જ્યારે વિડીયો, પેજ પર લોડ થઇ જાય, ત્યારે ફરી પ્લે -ક્લિક કરવાથી વિડીયો નિહાળવામાં સરળતા રહેશે.

Music for World Peace- Brahm Naad Symphony 1

*
Music for World Peace- Brahm Naad Symphony 2

*
Music for World Peace- Brahm Naad Symphony 3

Teri or…

By samnvay, January 7, 2009 10:29 am

દિલ ખો ગયા

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

ફિલ્મ :  સિંઘ ઈઝ કિંગ

સ્વર: શ્રેયા – રાહત ફતેહ અલીખાન

ગીત: મયુર પુરી

સંગીત: પ્રિતમ ચક્રવર્તી

Taal se taal…

By samnvay, January 3, 2009 10:09 pm

483849219_eb1d067dd0_m 

ફિલ્મ: તાલ

સ્વર: અલ્કાયાજ્ઞિક – ઉદિતનારાણ

સુખવિન્દર સિંઘ – કોરસ

ગીત: આનંદ બક્ષી

સંગીત: એ.આર. રહેમાન

તાલ સે તાલ મિલા…૧

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

તાલ સે તાલ મિલા…૨

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

સ્વરઃ સુખવિન્દર સિંઘ – કોરસ

Vaadaa…

By samnvay, August 28, 2008 3:21 pm

જ્યારે  પાશ્ચાત્ય વાજીંત્રોમાં થી રેલાતા ભારતીય શાસ્ત્રીય રાગ-સંગીત, લાગણીથી તરબોળ શબ્દો અને શાસ્ત્રીય-સંગીત વિશારદ કલાકારનાં સ્વરનો સમન્વય થાય ત્યારે એક અનોખી સરગમ રચાય છે …ખાસ કરી ને શાસ્ત્રીય સંગીતકારોનાં સ્વરને આપણે ફિલ્મોમાં બહુ અલ્પ માત્રામાં સાંભળ્યાં છે..અને આ તો તદન નવી ફિલ્મ 1920 નું ગીત છે…આ ગીતની સરગમ ને સ્વર  મળ્યો છે, શાસ્ત્રીય સંગીતનાં બે મહાન ધૂરંધરો, પંડિત શ્રી જસરાજજીનો કે જેઓને, પદ્મ વિભુષણ તથા સંગીત કલારત્નનું બિરૂદ સાથે અન્ય પુરસ્કારો પણ મળ્યાં છે, તેઓશ્રીને હવેલી સંગીતનું પણ ઉંડુ ગ્યાન છે, તથા પરવીન સુલ્તાનાજી કે જેઓને સંગીત નાટક એકેડ્મી (1998) તથા ફિલ્મફેર બેસ્ટ ફિમેલ પ્લેબેક ( ફિલ્મ-કુદરત-હમે તુમસે પ્યાર કિતના (1981) પુરસ્કારો પ્રાપ્ત થયેલ છે…

આ સરગમમાં, લાગણીભર્યાં હૈયામાંથી ઉદભવતા, ઝાકળભીનાં સ્પંદનો રૂપી, ઉદગારોને વાચા મળી છે શ્રી અદનાન સામીનાં સૂરીલાં સંગીત, સમીરજીની સુંદર શબ્દરચના તથા  પંડિત શ્રી જસરાજજી તથા પરવીન સુલ્તાનાજીનાં મધુર સ્વર દ્વારા…

આ સરગમ  પ્રતિ ધ્યાન દોરવાનું શ્રેય જાય છે પુજ્ય રાજેન્દ્ર અંકલને (તુલસીદલ)  …જો એ તરફ ધ્યાન જ ના ગયું હોત તો આપણું સૂર~સરગમ એક ઉમદા રચનાથી વંચિત રહી જાત..!
 
…આ સરગમને મન ભરીને માણવી એ પણ એક લ્હાવો છે .. !!

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

વાદા… તુમસે હૈ વાદા…, વાદા… તુમસે હૈ વાદા…

જન્મોકા… પ્યારકા.. દર્દકા… સાથીયા…!

ગ..રે..ગ..રે.. ગ..રે.. ગ..રે.. ગ..મ..

ગ..રે.. ગ..રે ગ..રે..  ગ.. રે ગ..મ..

મ..ગ.. રે.. સ..રે..સા..ગ..રે  રે.. ગ… સા..ની સા..

ગ…રે..ગ..રે..ગ..રે..ગ..મ. મ..ગ.. રે.. સ..રે..સા.. 

ની.. સા.. પ.. ની.. સા.. ની.. સા.. ની..

.. મ.. ગ.. મ..ધ.. ધ..પ..

મેરી પલકોમેં તેરે સપનોકા દર હૈ 

મેરે ઇસ દિલમેં, તેરી ચાહતકા ઘર હૈ ..

 મેરી રગ રગ મેં તો, બસ તેરા પ્રેમ સમાયા હૈ..સમાયા હૈ..

મેરી ઇન સાંસો મેં, અબ તેરી સાંસો કી સરગમ બજતી હૈ…

વાદા… તુમસે હૈ વાદા…, વાદા… તુમસે હૈ વાદા…

જન્મોકા… પ્યારકા.. દર્દકા… સાથીયા…!

જીના ભલા ક્યા, ઇસ દુનિયા સે ડરકે ..

યું હી રખુંગી મૈં, બાંહોમે તુજકો  ભરકે

તેરે સજદેમેં  હી, સરકો હંમેશા  ઝુકાયા હૈ..ઝુકાયા હૈ..

મેરી  તસવીરો પે, બસ તેરે રંગો કી માલા સજતી હૈ…!

વાદા તુમસે હૈ વાદા… વાદા તુમસે હૈ વાદા…

જન્મોકા… પ્યારકા.. દર્દકા… સાથીયા…!

Mere Dholana…

By samnvay, April 23, 2008 2:30 am

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

( Refresh the page to play the song with slide show )

..આ ગીત મારી અતિ-પ્રિય ગાયિકા શ્રેયાનાં સુમધુર સ્વરમાં છે અને તેને સાથ આપ્યો છે શ્રીએમ.જી. શ્રીકુમારે..બન્નેનાં સ્વરની જુગલબંધી કંઇક અનોખું જ વાતાવરણ સર્જે છે..અંતરાની એક પંક્તિમાં શ્રેયાનાં સ્વરમાં સાઉથના ગાયિકા ચિત્રાજીનાં સ્વરની તથા શ્રીકુમારનાં સ્વરમાં શ્રીહરિહરનનાં સ્વરની ઝલક વર્તાય છે…!
… સંગીત છે શ્રીપ્રિતમજીનું, જેઑએ ઘુંઘરૂ, તબલાં, બંસરી, સિતાર, જલતરંગ વિગેરે નો સમન્વય ખૂબ સરસ રીતે કર્યો છે …. અને શબ્દો લખ્યાં છે શ્રીસમીરજીએ..

મેરે ઢોલના સુન મેરે પ્યાર કી ધૂન… !

મેરી ચાહતે તો ફિઝામેં બહેગી, ઝીંદા રહેગી હોકે ફના..!!

તેરે બગૈર ક્યા જીના, મેરે રોમ રોમ મે તુ હૈ..

સાથી રે મરકે ભી તુજકો ચાહેગા દિલ, તુજે હી બેચૈનીયોમેં પાયેગા દિલ…!!

સાંસોમે તેરી સરગમે હૈ અબ રાત દિન, ઝિંદગી મેરી તો કુછ ના અબ તેરે બિન..!

આ સૂર, તાલ, લય, રાગ, શબ્દ અને સંગીતની સરગમને જરા પણ નજરઅંદાઝ કરવા જેવી નથી… સંગીત પ્રેમીઓ ને નમ્ર વિનંતી કે એક વખત આ સરગમ ને તમારા કર્ણપટલ સુધી વહેવા દો … એ માત્ર તન-મનને જ નહીં પરંતુ આત્માને પણ સરગમનાં તાનમાં મુગ્ધ કરીને ડોલાવશે..!!..જાણેકે રાગ-રાગીણી નૃત્ય કરી રહ્યાં છે એવું ભાસે છે ..!!! ખરેખર, જેવાં સુંદર શબ્દો એવું જ મધુરું સંગીત અને સ્વર…!!!..

ધા ગ, ધા ગ, ધ ગ ત , ધ ગ ત , ધા ધી ગ ત ધા

ધા ગ ધ્રી ગ તા ગ …ધી ગ ત ધા ..(2)

મેરે ઢોલના સુન, મેરે પ્યાર કી ધૂન ..

ધ્ર ગ ત્રી ગ ..(4)

ધ્ર ગ ત્રી ગ ધ ત્રી ગ ત ધા….
ત ગ ધ ત્રુ મ …!!

મેરે ઢોલના સુન, મેરે પ્યાર કી ધૂન ..

મેરી ચાહતે તો ફીઝામેં બહેંગી, ઝીંદા રહેંગી હો કે ફના…!

તાના ના ના તુમ , તાના ના ના તુમ, તાના ના ના તુમ, તાના ના ના તુમતા ના ધી રે, તા ના ધી રે, ધી રે ના…! ..મેરે ઢોલના ..

ત્ર ગ ધુ મ ………..

સાથી રે સાથી રે મરકે ભી તુજકો ચાહેગા દિલ,

તુજે હી બેચૈનીયોંમેં પાયેગા દિલ …

મેરે ગેંસુઓકે સાયેમેં, તેરી રાહતો કી ખુશ્બુ હૈ,

તેરે બગૈર ક્યા જીના, મેરે રોમ રોમ મેં તું હૈ,

મેરી ચુડીયોં કી ખન ખન સે તેરી સદાયેં આતી હૈ

યે દુરીયાં હંમેશા હી નઝદીક હમકો લાતી હૈ …ઓ પિયા………..

સા ની ધા, ની ધ મા

મા ગ સ ની ધ ની સ ગ મા  

મા ગ સ ની ધ ની સ ગ

મા ગ સ ની ધ ની સ ગ

મા ગ મા ગ

સા ની ધ ગ પ ધ ની

સા ની ધ ગ પ ધ ની

સા ની ધ ની

ધ ની સા, ધ ની સા, ધ ની સા, ધ ની સા

મ ધ ની, મ ધ ની, મ ધ ની, મ ધ ની

ધ ની સા, ધ ની સા, ધ ની સા

મ ધ ની, મ ધ ની, મ ધ ની

મ ધ ની સા , મ ધ ની સા, મ ધ ની સા, મ ધ ની સા,

સા ની ધ મા, સા ની ધ મા, સા ની ધ મા, સા ની ધ મા

મા મા, ગ ગ, સા સા, ની ની,

સા સા ની ની , ધા ધા ની ની

સા સા ની ની, ધા ધા પા મા

ગા ગા સા સા ની ની, ધા ધ ગ

ની ની સા સા સા

ની ધા સા સા સા

મ ગ સા સા સા… મેરે ઢોલના સુન…

ત્ર ગ ધુ મ, ત્ર ગ ધા…..

સાંસો મેં, સાંસો મેં તેરી સરગમે હૈ અબ રાત દિન

ઝીંદગી મેરી તો કુછ ના અબ તેરે બિન …

તેરી ધડકનો કી સરગોશી, મેરી ધડકનો મે બજતી હૈ

મેરી જાગતી નિગાહો મેં, ખ્વાહીશ તેરી હી સજતી હૈ

મેરે ખયાલ મેં હર પલ તેરે ખયાલ શામીલ હૈ

લમ્હે જુદાઇયો વાલે મુશ્કીલ બડે હી મુશ્કીલ હૈ …. ઓ પિયા…….

ની સા, ની સા, ની સા, ની સા

ધ ની, ધ ની, ધ ની, ધ ની

પ ધા, પ ધા, પ ધા, પ ધા

ગ મ પ ધા ની રે સ

ગ મ પ ધા ની રે સ

પ ની ની સા, પ ની ની સા, પ ની ની સા, પ ની ની સા

ગ મ પ ધા, ની ધ પ ધા, ની સા

ગ મ પ ધા, ની ધ પ ધા, પ મ ગ મા, ગા રે સા ની, ધ ની સા ગા, મા ગા સા ગા, મા પા ધા પા, ધા ની સા

ની સા, ની સા, ની સા, ની સા, ની સા

ધ ની, ધ ની, ધ ની, ધ ની, ધ ની……
ગ મ પ ધા, ની ધ પ ધા, પ મ ગ મા, ગા રે સા ની, ધ ની સા ગા, મા ગા સા ગા, મા પા ધા પા, ધા ની સા … ગ મ પ ધા, ની ધ પ ધા, પ મ ગ મા, ગા રે સા ની, ધ ની સા ગા મ ગા ……………………………………………………………………………………………

( આગળ લખવા અસમર્થ છું….!!!..)

આ જ ગીતને ” સ્ટાર વોઇસ ઓફ છોટે ઉસ્તાદ ” પર કિશોરી અન્વેષાએ તથા ઝીટીવી પર કિશોરી અનામિકાએ ખૂબ જ સરસ રીતે પ્રસ્તુત કર્યું છે એ ખરેખર પ્રશંશનીય છે…!.. આપણા દેશની આ ઉગતી પ્રતિભાઓને વિશાળ મંચ પર લાવવાનો ખુબ જ સરસ પ્રયાસ થઇ રહ્યો છે..

Mere Dholna(Ami Je Tomar)—–Anvesha

Vaasanti sargam…

By samnvay, March 12, 2008 1:00 am

..મિત્રો, વસંતઋતુએ તો પગરણ માંડી જ દીધા છે.. એના આગમન સાથે જ હૈયામાં પણ વાસંતી વાયરાઓ વાય છે અને ત્યારે જે સ્પંદનોની લહેરો ઉમટે છે એવી જ કોઇ અનુભૂતી દર્શાવતાં ક્લાસિકલ ગીતો માણીએ…

* સુનો સજના પપીહે ને *

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

ફિલ્મ ‘ આયેદિન બહાર કે ‘નું આ મધુરું ગીત લતાજીના કોકિલ કંઠે ગવાયેલું છે અને રચયિતા છે શ્રી આનંદ બક્ષી..અને પંખી નો ટહુકા સાથે જલતરંગ, સરોદ, સારંગી, સિતાર, તબલાં, બંસરી નો સમન્વય એક્દમ સુંદર અને કર્ણપ્રિય બન્યો છે…!!

* ઓ સજના બરખા બહાર આઇ *

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

આ ગીતમાં શબ્દો દ્વારા વસંતઋતુ અને વર્ષાઋતુ સમયે થતી અનુભૂતિ દર્શાવી છે….!

રાગ ‘ ખમ્મજ ‘ પર અધારીત આ ગીત 1960માં પ્રદર્શિત થયેલી ફિલ્મ ‘ પરખ ‘ નું છે, જેને સુમધુર સ્વર મળ્યો છે લતાજીનો અને સંગીતબદ્ધ કર્યું છે શ્રી સલીલચૌધરીએ…

* બહારો મેરા જીવન ભી *

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

રાગ ‘ પહાડી’ પર અધારીત અને 1966 માં પ્રદર્શિત થયેલી ફિલ્મ ‘ આખરીખત ‘ નું આ ગીત લતાજીનાં સૂરીલા કંઠે પ્રસ્તુત થયેલું છે તથા સંગીત છે શ્રી ખૈયામસાહેબનું…!!.

Nainome badara chhaye…

By samnvay, March 11, 2008 3:10 am

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

1966 માં બનેલી ફિલ્મ ‘ મેરા સાયા ‘ નું આ ગીત લતાજી એ રાગ ‘ ભીમ પલાસી ‘ દ્વારા એક્દમ સુંદર રીતે રજુ કર્યું છે.. સિતાર-વીણા આદી વાજીંત્રોનાં સંગીત થી સજાવ્યું છે શ્રીમદનમોહનજી એ.

Mai dekhu jis or sakhi…

By samnvay, March 9, 2008 2:30 am

ફિલ્મ – અનિતા (૧૯૬૭)
સ્વર – લતાજી
શબ્દો -રાજા મહેંદી અલીખાન
સંગીત – લક્ષ્મીકાંત -પ્યારેલાલ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

આ ગીત સાંભળીએ એટલે તરત નજર સમક્ષ કૃષ્ણની પ્રેમદિવાની મીરાંબાઇ કે કોઇ ગોપીનું કલ્પના ચિત્ર આવી જાય…!!..

મૈં દેખું જિસ ઓર સખીરી, સામને મેરે સાંવરિયા..

પ્રેમ ને જોગન મુજકો બનાયા, તનકો ફુંકા મનકો જલાયા,

પ્રેમ કે દુ:ખમે ડૂબ ગયા દિલ, જૈસે જલમે ગાગરિયા…

રો રો કર હર દુ:ખ સહેના હૈ, દુ:ખ સહે સહે કર ચુપ રહેના હૈ,

કૈસે બતાવુ.. ? કૈસે બિછડી… પી કે મુખ સે બાંસુરીયા..

દુનિયા કહેતી મુજકો દિવાની, કોઇ ના સમજે પ્રેમ કી બાની,

સાજન સાજન રટ્તે રટ્તે અબ તો હો ગઇ બાવરીયા…

***

Koi matawala…

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

રાગ દરબારી-કનાડા પર આધારીત આ ગીત છે 1966માં બનેલી ફિલ્મ ‘ લવ ઇન ટોકિયો ‘ નું અને સંગીત છે શ્રીશંકર-જયકિશનજી નું..

Panorama theme by Themocracy