Category: Melodious

Ek tera saath…

By samnvay, July 29, 2010 12:21 am

House in the mountain 

ફિલ્મ : વાપસ (૧૯૬૯)
સ્વર : લતાજી – રફીજી
શબ્દ : મજરૂહ સુલતાનપૂરી
સંગીત : લક્ષ્મીકાંત પ્યારેલાલ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

જીવનમાં મનગમતા સાથીનો જો આવો અતુટ સાથ મળી જાય, તો જીવન સ્વર્ગ બની જાય … !!
…ચાહે પૂરી દુનિયા મળે કે ના મળે ,
પરંતુ પ્રેમ રૂપી અણમોલ રત્નને પામ્યાની સર્વશ્રેષ્ઠ ખુશી જરૂર મળે ..!!!

***

એક તેરા સાથ હમકો દો જહાં સે પ્યારા હૈ .. તું હૈ તો હર સહારા હૈ ..
ના મિલે સંસાર તેરા પ્યાર તો હમારા હૈ … તું હૈ તો હર સહારા હૈ ..!
હમ અકેલે હૈ, શહેનાઈયા ચુપ હૈ .. તો કંગના બોલતા હૈ ..
તું જો ચાલતી હૈ છોટે સે આંગન મે, ચમન સા ડોલતા હૈ..
આજ ઘર હમને, મિલન કે રંગ સે સંવારા હૈ ..તું હૈ તો હર સહારા હૈ ..!

દેખ આંચલમેં કઈ ચાંદની ઋતકે નઝારે ભર ગયે હૈ ..
નૈનસે તેરે ઇસ માંગ મેં જૈસે સિતારે ભર ગયે હૈ..
પ્યારને ઇસ રાતકો આકાશ સે ઉતારા હૈ ..તું હૈ તો હર સહા હૈ ..!
***
તેરે પ્યારકી, દૌલત મિલી હમકો તો જીના રાસ આયા
તું નહીં આઈ યે સમાન ચાલ કર ઝમીન કે પાસ આયા
હમકો ઉલ્ફત ને તેરી આવાઝ સે પુકારા હૈ .. તું હૈ તો હર સહારા હૈ ..!

એક તેરા સાથ હમકો દો જહાં સે પ્યારા હૈ .. તું હૈ તો હર સહારા હૈ ..
ના મિલે સંસાર તેરા પ્યાર તો હમારા હૈ … તું હૈ તો હર સહારા હૈ ..!

***

Aaja tujko…

By samnvay, July 21, 2010 2:39 am

ફિલ્મ : ગીત (૧૯૭૦)
સ્વર : લતાજી-રફીજી
શબ્દ: આનંદ બક્ષી
સંગીત : કલ્યાણજી આનંદજી

પ્રણયમાં તરફડાટ અને વિરહ, એ પ્રેમના અવિભાજ્ય તત્વો લાગે છે .. !!

જાણે કે એ ના હોય તો પ્રણય જ ના કહેવાય …!!!

ઓલ ટાઈમ ફેવરીટ આ ગીતમાં પણ એકબીજાથી વિખુટા પડીને અનુભવાતી તડપ ખુબ જ દર્દભર્યા શબ્દો અને સંગીતે મઢી છે ..!! સિતાર, તબલા અને બંસરીના સૂર મનભાવન છે..

( ફિલ્માંકન જરા અલગ રીતે થયું છે પરંતુ સાંભળવામાં થતી અનુભૂતિ દર્દભરી છે.)

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

મેરે મિતવા … મેરે મિત રે..

આજા તુજકો પુકારે મેરે ગીત રે .. ઓ મેરે મિતવા

ચાંદ ચકોરીકી પ્રેમ કહાની, પ્રેમ જગતમે હૈ સબ સે પુરાની

ઓ.. ઇસસે પુરાની એક કહાની.. તેરી મેરી પ્રીત રે..!! ..આજા…

હમ હી મિલે થે કભી જમુના કિનારે, રાધા કિશન થે કભી નામ હમારે

ઓ.. ફિર વો મુરલિયા .. ફિર વો પાયલિયા, ફિર વોહી સંગીત રે..!!

***

આજા તુજકો પુકારે મેરે ગીત રે .. ઓ મેરે મિતવા …!!!!

નામ ના જાનું, તેરા દેશ ના જાનું, કૈસે મૈ ભેજું સંદેશ ના જાનુ

યે ફૂલો કી, યે ઝુલોકી ઋત ના જાયે બીત રે …!!

તરસેગી કબ તક પ્યાસી નાઝરિયા? બરસેગી કબ મેરે આંગન બદરિયા ?

છોડકે આજા .. તોડકે આજા .. દુનિયાકી હર રીત રે..!!

આજા તુજકો પુકારે મેરે ગીત રે .. ઓ મેરે મિતવા …!!!!

***

Tera Mera …

By samnvay, July 8, 2010 11:21 pm

આ બન્ને સુંદર ગીતો માં- પહેલા ગીતમાં પુર બહારમાં ખીલતા પ્રણયના આશા – અરમાન સાથે જ બીજા ગીતમાં એક અસલામતીનો છુપો ભય પણ દર્શાવ્યો છે..!! મન કેવું સિક્કાની બે બાજુ જેવું હોય છે ! … એક તરફ પ્રેમમાં દ્રઢ વિશ્વાસ ધરાવતું એ જ મન ક્યારેક આવી અસલામતી અનુભવે છે ..! એક પળ એવું લાગે છે કે જાણે સ્વર્ગ મળી ગયું .. તો બીજી પળે એ જ સ્વર્ગને ખોઈ બેસવાનો ડર..!

***

ફિલ્મ :સૌદાગર (૧૯૭૩)
સ્વર : લતાજી
શબ્દો : રવિન્દ્ર જૈન
સંગીત : રવિન્દ્ર જૈન

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

તેરા મેરા સાથ રહે …તેરા મેરા સાથ રહે
ધૂપ હો છાયા હો, દિન હો કે રાત રહે ..!
દર્દ કી શામ હો યા સુખકા સવેરા હો
સબ ગવારા હૈ મુજે, સાથ બસ તેરા હો..
જીતેજી, મરકે ભી હાથમે હાથ રહે ..!

કોઈ વાદા ના કરે કભી ખાયે ના કસમ
જબ કહે બસ યે કહે મિલકે બિછડેંગે ના હમ
પ્યાર કી પ્રીત કી યું હી બરસાત રહે ..!!

બીચ હમ દોનોકે કોઈ દિવાર ના હો
તું કભી મેરે ખુદા મુજસે બેઝાર ના હો
સબ કે હોઠો પે અપની હી બાત રહે ..!!

તેરા મેરા સાથ રહે ..તેરા મેરા સાથ રહે ..!!!

***

ફિલ્મ: અસલી નકલી (૧૯૬૨)
સ્વર: લતાજી
શબ્દો : હસરત જયપુરી
સંગીત : શંકર જયકિશન

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

તેરા મેરા પ્યાર અમર, ફીર કયું મુજકો લગતા હૈ ડર..?
મેરે જીવનસાથી બતા, કયું દિલ ધડકે રહે રહેકર ..?

ક્યા કહા હૈ ચાંદને, જીસકો સુનકે ચાંદની
હર લહેરપે જુમકે કયું યે નાચને લાગી ..?
ચાહત કા હૈ હરસુ અસર, ફીર કયું મુજકો લગતા હૈ ડર..?

કહે રહા હૈ મેરા દિલ, અબ યે રાત ના ઢલે,
ખુશીયોકા યે સિલસિલા ઐસે હી ચલાચલે
તુજકો દેખું દેખું જિધર, ફિર કયું મુજકો લગતા હૈ ડર ..?

હૈ શબાબ પર ઉમંગ, હર ખુશી જવાન હૈ,
મેરી દોનો બાંહો મે જૈસે આસમાન હૈ
ચલતી હું મૈ તારો પર, ફિર કયું મુજકો લગતા હૈ ડર ..?

તેરા મેરા પ્યાર અમર, ફીર કયું મુજકો લગતા હૈ ડર..?
મેરે જીવનસાથી બતા, કયું દિલ ધડકે રહે રહેકર ..?

***

Geet tere saazka…

By samnvay, July 5, 2010 12:47 am

ફિલ્મ : ઇન્તેકામ (૧૯૬૯)
સ્વર : લતાજી
શબ્દો : રાજેન્દ્ર ક્રિષ્ન
સંગીત : લક્ષ્મીકાંત પ્યારેલાલ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

ગીત તેરે સાઝકા, તેરી હી આવાઝ હું..
તું ભી મેરા સાથી બનજા.. મૈ તેરી હમરાઝ હું..!

આજા મિલકે બાંટલે, ક્યા ખુશીયા ક્યા ગમ..!
તન્હા તન્હા તન્હાઈકા, ઝહેર પીએ કયું હમ..?
તું મેરે જીવનકા પંછી, મૈ તેરી પરવાઝ હું ..!!

ગીત તેરે સાઝકા, તેરી હી આવાઝ હું..
તું ભી મેરા સાથી બનજા.. મૈ તેરી હમરાઝ હું..!

દો દિન કા સાથ નહિ હો.. સારી ઉમર કા હૈ સાથ..
જીતેજી ના હોંગે જુદા યે, આજ મિલે જો હાથ..
તું મેરે સાંસો કા માલિક મૈ તેરી દમથાઝ હું ..!!

ગીત તેરે સાઝકા, તેરી હી આવાઝ હું..
તું ભી મેરા સાથી બનજા.. મૈ તેરી હમરાઝ હું..!

Tere Sur…

By samnvay, June 8, 2010 10:29 am

ફિલ્મ – ગુંજ ઉઠી શહેનાઈ  ( ૧૯૫૯ )

સ્વર – લતાજી

શબ્દો – ભરત વ્યાસ

સંગીત – વસંત દેસાઈ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

આજનું આ ગીત ધબકાર ગૃપના માનનીય સભ્ય + ગાયિકા + પ્રિય સખી ધારીણીબહેનને એમના જન્મદિને …!!!

તેરે સૂર ઔર મેરે ગીત .. દોનો મિલકર બનેગી પ્રીત
ધડકન મેં તું હૈ સમાયા હુઆ .. ખયાલોમેં તું હી તું છાયા હુઆ
દુનિયાકે મેલેમે લાખો મિલે .. મગર તુ હી તું દિલકો ભાયા હુઆ
મૈ તેરી જોગન .. તું મેરા મિત…દોનો મિલકર બનેગી પ્રીત

તેરે સૂર ઔર મેરે ગીત ..!!

મુજકો અગર ભૂલ જાઓગે તુમ ..મુજસે અગર દૂર જાઓગે તુમ
મેરી મુહોબ્બત મેં તાસીર હૈ.. તો ખિંચકે મેરે પાસ આઓગે તુમ
દેખો હમારી હોગી જીત …દોનો મિલકર બનેગી પ્રીત

તેરે સૂર ઔર મેરે ગીત ..!!

Tere liye…

By samnvay, June 1, 2010 12:01 am

1

***

પ્રેમ એક અલૌકિક અને અદભુત તત્વ છે .. જેને ફક્ત મહેસુસ જ કરી શકાય છે .. હૃદય અને મનથી ! ફક્ત આંખો દ્વારા પ્રેમ નથી થતો .. પરંતુ કોઈ અનોખી લાગણી જ્યારે બન્નેના હૈયાની આરપાર પસાર થઈ જાય .. કારણ વિનાનો અજંપો કે કારણ વિનાની એવી ઘણી અનોખી અનુભૂતિઓને તમે ખુદ સમજી ના શકો .. આવી લાગણીઓને તમે ક્યા નામ થી ઓળખાવી શકો.? ..પ્રણય – પ્રેમ ..!!

પ્રેમમાં વર્ષો નહી, પરંતુ યુગો સુધી એકબીજાની રાહ જોવાય છે …પ્રેમની સર્વોચ્ચ સ્થિતિ કે પ્રેમની પરાકાષ્ઠા, સદેહે પામવામાં નહિ પરંતુ, હૈયામાં એ અનુભૂતિને સતત જીવંત રાખવામાં છે.. ગમે તેવા કઠીન સંજોગો પણ, એ અલૌકિક અનુભૂતિના પ્રણય-દીપકને બુઝાવી શકતા નથી .. ! વિપરીત સમય કે સંજોગો હોય, ચાહે વર્ષો વીતી જાય, એકબીજાને મળી કે પામી ના શકે પરંતુ, મૂંગા હૈયે-ચુપચાપ એકબીજા પ્રતિ સ્નેહનું અવિરત ઝરણું વહેતું રહે, ને એ અનુભૂતિ જીવંત રહે એ શુદ્ધ પ્રેમ ..!!

આવો જ અલૌકિક પ્રેમ દર્શાવ્યો છે, મારા આ અતિપ્રિય ગીતમાં .. જેમા ઝુરાપાને અનુરૂપ વિરહ-સંગીત, અને શબ્દોને દર્દીલા સ્વરમાં સાંભળીને આ પ્રણય નામના ‘તત્વ’ પ્રત્યે આદર ભાવ જાગે છે ને ભાવ વિભોર બનીને આંસુ ટપકી પડે છે ..!!

ફિલ્મ : વીરઝારા

સ્વર : લતાજી -રૂપકુમાર રાઠોડ

સંગીત : સ્વ. મદનમોહનજી

શબ્દો : શ્રીજાવેદ અખ્તર

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

તેરે લીયે હમ હૈ જીયે, હોંઠો કો સીયે,

દિલમે મગર જલતે રહે ચાહતકે દિયે .. તેરે લીયે..!!

તેરે લીયે હમ હૈ જીયે, હર આંસુ પીયે,

દિલમે મગર જલતે રહે ચાહતકે દિયે .. તેરે લીયે..!!

ઝિંદગી લેકે આઈ હૈ બીતે દિનકી કિતાબ

ઘેરે હૈ અબ હંમે યાદે બેહિસાબ ..!!

બિન પૂછે મિલે મુજે કિતને સારે જવાબ ..

ચાહા થા ક્યા, પાયા હૈ ક્યા ? હમને દેખિયે..

દિલમે મગર જલતે રહે ચાહતકે દિયે .. તેરે લીયે..!!

ક્યા કહું દુનિયાને કિયા મુજસે કૈસા બૈર..

હુકુમ થા મૈ જીયું લેકિન તેરે બગેર…

નાદાન હૈ વો કહેતે જો મેરે લીયે તુમ હો ગૈર…

કિતને સિતમ હમપે સનમ લોગોને કિયે ..?

દિલમે મગર જલતે રહે ચાહતકે દિયે .. તેરે લીયે..!!

***

Related posts

તારા વિના

પ્રણય પૂજા

વીણેલા મોતી

જાને જા

***

Jane ja is dil…

By samnvay, April 13, 2010 12:12 am

*

આપણા ગુજરાતની લાડલી – એશ્વર્યા માટે શ્રી પુરુષોતમ ઉપાધ્યાયે ખુબ જ સુંદર પ્રતિભાવ આપ્યો છે.

*

ફિલ્મ :- સાંવરિયા
સંગીત :- મોન્ટી શર્મા – સંજય લીલા ભણસાલી
શબ્દો : – સમીર – નુસરત બદ્ર – સંદીપ નાથ
સ્વર :- શ્રેયા ઘોષાલ – કુનાલ ગાંજાવાલા

જેનું હૃદય,આ ગીતના શબ્દોમાં રહેલી સંવેદનાની અનુભૂતિને સ્પર્શી શકે,એ વ્યક્તિ જ આમાં spiritual level પર રહેલી ઉંડાઈને સમજી શકે.આખી રચનાનો એક એક શબ્દ,પ્રણયની પ્રબળ-ઝંખનાની પરાકાષ્ઠા સુધી લઇ જાય છે !

પ્રેમની ચરમ-સીમાએ પહોચ્યા પછી,હૃદયના ઉંડાણમાંથી નીકળતા આ બધા શબ્દો અને અંતિમ પંક્તિ તુમ મેરે હો.. બસ મેરે હો …મેરેહી હો ..પુરા બ્રહ્માંડ માં પડઘાઈને જાણે કે પ્રેમની ઉત્કૃષ્ટ અને સર્વોચ્ચ અભિવ્યક્તિનો અહેસાસ કરાવે છે .. ! સાંભળીને તો આખું અસ્તિત્વ હચમચી જાય છે …! આંખો વરસી પડેછે ..!!..

આ ગીતમાં કુનાલ , શ્રેયા , એશ્વર્યા અને અન્વેષાએ પોત-પોતાના સુંદર સ્વરમાં પ્રેમની તડપ – પીડા – વેદનાને બખૂબી વહાવી છે..કોના સ્વર વિષે પ્રતિભાવ આપવો ? અસરકારક સંગીત અને સ્વરને લીધે, આ સંવેદનાને આટલો સુંદર વેગ મળ્યો છે..ગીતની શરૂઆતમાં જ, જે આલાપ છે એ આપણને કોઈ અનોખા દર્દમાં ડુબાડી દે છે…

કુનાલ – શ્રેયા

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

જાને જા ઇસ દિલમે તુમ, તુમ્હી સમાયે હો..
તુમ મેરે હો …બસ મેરે હો… મેરેહી હો … !!!

દિલ ના દુ:ખાઓગે, અબ દૂર જાઓગે ના ..
તુમ્હે કસમ કી હૈ કસમ …જાને જા ને જાં

તુમ મેરી આરઝુ હો ..તુમ મેરા પ્યાર હો …
પલ પલ કિયા હૈ જિસકા વો ઇન્તેઝાર હો …

પૂછો ના કિતની શિદ્દત સે તુમકો, દિન રાત મેં ચાહતી હું ..
અપની દુવાઓ મેં, રબ સે હમેશા, મેં તુમકો હી માંગતી હું ..!!
દિલ ના દુ:ખાઓગે, અબ દુર જાઓગે ના તુમ

દેખે બગૈર તુમકો આતા નહીં હૈ કરાર
જી ચાહતા હૈ તુમસે, મિલને કો બાર બાર

દીવાનગી કી હદ સે ભી આગે, જાના ગુઝર ના જાઉં ..
દેખી ખુદાઈ …સહેકે જુદાઈ ..મેં તન્હા મર ના જાઉં ..!!
દિલ ના દુ:ખાઓગે, અબ દુર જાઓગે ના તુમ
તુમ્હે કસમ કી હૈ કસમ જાને જા ને જા

તુમ મેરે હો… બસ મેરે હો…. મેરે હી હો ..!!!

*

( અન્વેષાના સુંદર સ્વરમાં શ્રેયાના સ્વરની ઝલક વર્તાય છે )

.

Meri Payal.. Mere Ghungharu…

By samnvay, February 9, 2010 8:20 pm

ફિલ્મ – સરગમ (૧૯૭૯)
શબ્દ – આનંદ બક્ષી
સ્વર – રફીજી – લતાજી
સંગીત – લક્ષ્મીકાંત પ્યારેલાલ

Please refresh the page to view this slide show from beginning with the song – ‘Parbat ke us paar’ & When you have finished this song, click on play to listen to the song ‘Dafalivale’ with slide show.

પરબતકે ઉસ પાર..

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

ડફલી વાલે..

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

આ ફિલ્મમાં મૂંગા પ્રેમની વાચા, બખૂબી દર્શાવી છે ..!! મૂંગી યુવતીનાં પાત્રમાં જયા પ્રદાનો યાદગાર અભિનય દાદ માંગી લે છે અને પ્રેમની અનુભૂતિ સમજતા એક પ્રેમીનો અભિનય રીશીકપુરે સુંદર રીતે નિભાવ્યો છે ..જયારે સંગીત અને નૃત્ય તો, ફિલ્મનું નામ જ સાર્થક કરી દે છે…

Merry Christmas…

By samnvay, December 25, 2009 1:00 pm

9[1]

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

Wishing You all a Very Happy Merry Christmas.

આજે નાતાલ નિમિતે પ્રસ્તુત છે, નાના ભુલ્કાઓની, મનગમતા પાત્ર સાંટાક્લોઝને મળવાની ઇચ્છાપુર્તિ કરાવતું સુંદર ગીત ..!!

Chandan sa…

By samnvay, December 17, 2009 1:45 pm

મહાન નવલકથાકાર સ્વ. ગોવર્ધનરામ ત્રિપાઠીનું નામ સાહિત્ય જગતમાં કોઇથી અજાણ્યું નથી. સમગ્ર ભારતીય સાહિત્યમાં અજોડ કહી શકાય એવી એમની કૃતિ “સરસ્વતીચંદ્ર” ૪-ભાગમાં અને આશરે ૧૮૦૦ પૃષ્ઠોમાં વિસ્તરેલી છે. સન.૧૮૮૫માં એમણે લખવાની શરૂઆત કરતા, આ નવલકથા પાંચ વર્ષના અંતે સન.૧૯૦૦માં પૂરી કરી ..આ કથામાં વિપુલ પ્રમાણમાં પાત્રોનુ આલેખન કરેલ છે…આ મહાનવલ પરથી હિન્દી ભાષામાં “સરસ્વતીચંદ્ર” તેમજ ગુજરાતી ભાષામાં “ગુણસુંદરીનો ઘરસંસાર” એમ બે ફિલ્મો બની..

સન.૧૯૬૮માં હિન્દી ફિલ્મ સરસ્વતીચંદ્રનું દિગ્દર્શન શ્રી ગોવિંદ સરૈયાએ કર્યું. શ્રી આર. ભટનાગર, એસ. અલી રીઝા,તથા વિરેન્દ્રગૌરે આ કથાનો હિન્દી અનુવાદ કરી ને સંવાદો લખ્યા. અભિનેત્રી નુતને કુમુદસુંદરીનાં પાત્રમાં તથા અભિનેતા મનીષે સરસ્વતીચંદ્ર (નવીનચંદ્ર) નાં પાત્રમાં યોગ્ય અભિનય આપ્યો.

39024710_dee0f32d8e

ફિલ્મ – : સરસ્વતીચંદ્ર (૧૯૬૮)
શબ્દો -: ઇન્દીવર
સંગીત – : કલ્યાણજી – આનંદજી
સ્વર -: સ્વ. મુકેશ – લતાજી

મને અત્યંત પ્રિય આ સુપ્રસિદ્ધ ગીતમાં સ્નેહાર્કષણ માટેની અભિવ્યક્તિ સુંદર શબ્દો દ્વારા થઇ છે …સ્વ. મુકેશજી અને લતાજીના સ્વરનું માધુર્ય તથા સિતાર-તબલા-બંસરીની સરગમનો સુંદર સમન્વય હોય એવી પ્રેમાભિવ્યક્તિ ને સાંભળવાનો નિજાનંદ જ કંઈક અલગ છે..નીરવ શાંતિમાં અને એ પણ ઈયરફોન દ્વારા આ કર્ણપ્રિય ધૂન (તર્જ)ને સાંભળીએ એટલે સિતારનો મધુરો ધ્વનિ મન-વિણાનાં તારને પણ ઝંકૃત કરી દેછે..!!

સ્વ. મુકેશજી

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

આ બન્ને ગીતોમાં સ્વ. મુકેશજી નો જ સ્વર છે પરંતુ ઉપર આપેલ ગીતમાં અંતરાની પહેલી અને છેલ્લી પંક્તિઓને બે વખત ગાવામાં આવી છે જ્યારે બીજા ગીતમાં એક જ વાર ગાવામાં આવેલ છે .. આ ગીતનું રેકોર્ડીંગ બે વખત થયું હશે કદાચ ..જો કે ઉપરનું ગીત સાંભળવું વધારે ગમે છે.

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

ચંદનસા બદન,ચંચલ ચિતવન .. ધીરે સે તેરા યે મુસ્કાના,
મુજે દોષ ના દેના જગવાલો, હો જાઉં અગર મેં દિવાના …!

યે કામ-કમાન ભંવે તેરી, પલકો કે કિનારે કજરારે ..
માથે પર સિંદુરી સુરજ, હોટો પે દહેક્તે અંગારે
સાયા ભી જો તેરા પડ જાયે, આબાદ હો દિલ કા વિરાના…!

તન ભી સુંદર મન ભી સુંદર, તું સુંદરતા કી મુરત હૈ
કિસી ઔર કો શાયદ કમ હોગી, મુજે તેરી બહોત ઝરૂરત હૈ
પહેલે ભી બહોત મેં તરસા હું, તું ઔર નાં મુજકો તરસાના …!!

ચંદનસા બદન,ચંચલ ચિતવન .. ધીરેસે તેરા યે મુસ્કાના,
મુજે દોષ ના દેના જગવાલો, હો જાઉં અગર મેં દિવાના …!
………………………………………………………………………………………………………………………………..

લતાજી

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

ચંદનસા બદન,ચંચલ ચિતવન .. ધીરેસે તેરા યે મુસ્કાના,
મુજે દોષ ના દેના જગવાલો, હો જાયે અગર દિલ દિવાના …!

યે વિશાલ નયન, જૈસે નીલ ગગન, પંછી કી તરહા ખો જાઉં મેં,
સરહાના જો હો તેરી બાંહોકા, અંગારો પે સો જાઉં મેં..
મેરા બૈરાગી મન ડોલ ગયા, દેખી જો અદા તેરી મસ્તાના …!

તન ભી સુંદર, મન ભી સુંદર, તું સુંદરતા કી મુરત હૈ
કિસી ઔર કો શાયદ કમ હોગી, મુજે તેરી બહોત ઝુરૂરત હૈ
પહેલે ભી બહોત દિલ તરસા હૈ, તું ઔર નાં દિલ કો તરસાના …!!

ચંદનસા બદન,ચંચલ ચિતવન .. ધીરેસે તેરા યે મુસ્કાના,
મુજે દોષ ના દેના જગવાલો, હો જાયે અગર દિલ દિવાના …!

Panorama theme by Themocracy