Papa Mere Papa…

By , June 15, 2013 9:48 pm

2824148

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

 મિત્રો, આજે ફાધર્સ-ડે ના શુભ દિને,  જેમનું ઋણ ક્યારેય ચુકવી શકાય એમ નથી

એવા વાત્સલ્ય મૂર્તિ, દરેક પિતાને વંદન ..!!

 આજે સાંભળીએ પિતા પ્રત્યે બાળકનો પ્રેમ ફિલ્મ  ”મૈ ઐસાહી હું”  ના આ ગીત દ્વારા …

ગાયક કલાકારો છે સોનુ નિગમ, શ્રેયા ઘોશાલ, કુમાર શાનુ તથા બેબી અર્પણા..

***

Share this post

  • Facebook
  • Twitter
  • Google Plus
  • Orkut
  • Live
  • Google Reader
  • YahooBuzz
  • Google
  • Email
  • RSS
  • Add to favorites

Madhuban… (સૂર~સાધના)

By , June 7, 2013 11:21 pm

***

Audio Mix – Nikita / Video Mix – Chetna

***

મિત્રો, આજે  પ્રસ્તુત છે .. આ સુંદર ગીત .. !  

આ ગીત ના શબ્દો લખ્યાં છે ઇન્દીવરે તથા સંગીત આપ્યું છે ઉષા ખન્નાએ.

અર્થપુર્ણ અને  પ્રેરણાદાયક  મૂળ ગીતને સૂરોથી સજાવ્યું છે શ્રી યેસુદાસ,અનુરાધા પૌડવાલ તથા  હેમલતાએ. 

જ્યારે અહીં મારા સૂરમાં સૂર પૂરાવ્યો છે,

અમારા સ્વરતરંગ ગૄપનાં ંમાનનીય સભ્યો શ્રીસુભાષભાઈ ઊપાધ્યાય તથા ચિ.નિકીતાએ..

***

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

મધૂબન ખુશ્બુ દેતા હૈ, સાગર સાવન દેતા હૈ 

જીના ઉસકા જીના હૈ જો ઔરો કો જીવન દેતા હૈ 

સુરજ ના બન પાયે તો બનકે દિપક જલ્તા ચલ 

ફૂલ મિલે યા અંગારે સચ કી રાહોં પે ચલ્તા ચલ 

પ્યાર દિલો કો દેતા હૈ, અશ્કો કો દામન દેતા હૈ 

મધૂબન ખુશ્બુ દેતા હૈ, સાગર સાવન દેતા હૈ 

જીના ઉસકા જીના હૈ જો ઔરો કો જીવન દેતા હૈ 

ચલતી હૈ લહેરાકે પવન કે સામસ સભી કી ચલતી રહે 

લોગોને ત્યાગ દિયે જીવન કે પ્રીત દિલોમેં પલતી રહે 

દિલ વો દિલ હૈ જો ઔરોકો અપની ધડકન દેતા હૈ 

મધૂબન ખુશ્બુ દેતા હૈ, સાગર સાવન દેતા હૈ 

જીના ઉસકા જીના હૈ જો ઔરો કો જીવન દેતા હૈ 

***

Share this post

  • Facebook
  • Twitter
  • Google Plus
  • Orkut
  • Live
  • Google Reader
  • YahooBuzz
  • Google
  • Email
  • RSS
  • Add to favorites

Dil jo na…

By , June 3, 2013 1:23 pm

Island20Romantic20dinner1

મિત્રો, પ્રસ્તુત છે ફિલ્મ ભીગી રાત(1965)નાં આ ગીત નાં બન્ને વર્ઝન.

જેને લતાજી તથા રફીજીએ શબ્દોને અનુરૂપ ભાવ વહી સ્વર આપેલ છે ..!  જેના શબ્દો લખ્યાં છે મજરૂહ સુલ્તાનપુરીએ  અને સંગીતકાર છે રોશનલાલ .

લતાજી

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

દિલ જો ન કહે શકા, વોહી રાઝે દિલ કહેનેકી રાત આઈ..

નગ્મા સા કોઇ જાગ ઉઠા બદન મેં, ઝનકાર કી સી થરથરી હૈ તનમેં

હો.. પ્યાર કી ઇન્હી ધડ્ક્તી…ફિઝાઓમેં રહેને કી રાત આઈ ..!!

દિલ જો ન કહે શકા, વોહી રાઝે દિલ કહેનેકી રાત આઈ..

અબ તક થમી થી એક મૌજે અરમા, લબ તક  જો આઈ બન ગૈ હૈ તુફાં

હો.. બાત પ્યાર કી બહેકતી નિગાહોં સે કહેને કી રાત આઈ..!

દિલ જો ન કહે શકા, વોહી રાઝે દિલ કહેનેકી રાત આઈ..

ગુઝરે ના યે શબ ખોલ દું યે ઝુલ્ફે, તુમકો છૂપાલું ં મુંદ કે યે પલકે

હો.. બેકરારસી લરજતીસી છાંવોમેં રહેને કી રાત આઈ ..!

દિલ જો ન કહે શકા, વોહી રાઝે દિલ કહેનેકી રાત આઈ..!!

રફીજી

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

દિલ જો ન કહે શકા, વોહી રાઝે દિલ કહેનેકી રાત આઈ..

નગ્મા સા કોઇ જાગ ઉઠા બદન મેં, ઝનકાર કી સી થરથરી હૈ તનમેં

હો.. મુબારક તુમ્હે કિસિકી લરજતી સી બાંહોમેં રહેને કી રાત આઈ

દિલ જો ન કહે શકા, વોહી રાઝે દિલ કહેનેકી રાત આઈ..

તૌબા યે કિસને  અંજુમન સજાકે ટુકડે કિયે હૈ ગુંચહે વફા કે

હો..ઉછાલો ગુલો કે ટુકડે, કે રંગીન ફિઝાઓમેં રહેને કી રાત આઈ

દિલ જો ન કહે શકા, વોહી રાઝે દિલ કહેનેકી રાત આઈ..

ચલીયે મુબારક જશ્ન દોસ્તી કા, દામન તો થામા આપને કિસીકા

હો.. હમેં તો ખુશી યહી હૈ, તુમ્હે ભી કિસીકો અપના કહેને કી રાત આઈ

સાગર ઉઠાઓ દિલ કા કિસકો કમ હૈ ? આજ દિલ કી કિમત જામ સે ભી કમ હૈ

હો..પિયો ચાહે ખુને દિલ હો .. કે પીતે પીલાતે હી …

…. વોહી રાઝે દિલ …

***

Share this post

  • Facebook
  • Twitter
  • Google Plus
  • Orkut
  • Live
  • Google Reader
  • YahooBuzz
  • Google
  • Email
  • RSS
  • Add to favorites

Shraddhanjali… (સૂર~સાધના)

By , May 24, 2013 2:25 pm

Humble Tribute to Hansaben Dave Mehta from Swar Tarang members..!!

જયશ્રીકૃષ્ણ

કોવેન્ટ્રી-યુ.કે. નિવાસી, અમારા ‘સ્વરતરંગ’ ગૃપનાં વડીલ અને માનનીય ગાયિકા સભ્ય સ્વ. હંસાબેનને અમારા સહુ મિત્રોની ભાવભીની શ્રધાંજલી..તેઓએ અમારા સહુ પર સદાય સ્નેહ વરસાવ્યો છે.. એમના સ્નેહાળ સ્વભાવને ક્યારેય ભૂલી નહિ શકાય.. તેઓ ભલે આજે અનંત યાત્રાએ નીકળી ગયા છે, પરંતુ પરોક્ષ રૂપે અમારી સાથે જ છે..!

……………..****……………….

( મુક્તક – શ્રીદિલીપભાઈ ગજ્જર )

ગાઈને ગીતો માનસરવર હંસલો ઊડી ગયો
એ ‘સ્વરતરંગ’ની મહેફીલોમાં સૂર મધુર છેડી ગયો
મળશું હવે ક્યાં, મિત્ર સૌ ફરિયાદ બસ કરતાં રહ્યાં
ભેગા મળીને ભાવભીની અંજલી દેતાં રહ્યાં..!!

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

* Singers *
Nikita Shah, Prakash Soni, Chetu Ghiya Shah,
Subhash Upadhyay, Diensh Pithia, Dilip Gajjar, Jatin Aria.

હે નાથ જોડી હાથ, પાયે પ્રેમથી સહુ માંગીએ

શરણ મળે સાચુ તમારું, એ હૃદયથી માંગીએ

જે જીવ આવ્યો આપ પાસે, ચરણમાં અપનાવજો

પરમાત્મા, એ આત્માને શાંતિ સાચી આપજો…

વળી કર્મના યોગે કરી, જે કૂળમાં એ અવતરે,

ત્યાં પૂર્ણ પ્રેમે ઓ પ્રભુજી,આપની ભક્તિ કરે

આ લખ ચોરાસી બંધનોને, લક્ષ માં લઇ કાપજો ..

પરમાત્મા, એ આત્માને શાંતિ સાચી આપજો…!

સુસંપતિ, સુવિચાર ને સત્કર્મનો દઇ વારસો

જન્મોજનમ સત્સંગથી, કિરતાર પાર ઉતારજો

આલોક ને પરલોકમાં, તવ પ્રેમ રગ રગ વ્યાપજો..

પરમાત્મા, એ આત્માને શાંતિ સાચી આપજો…!

મળે મોક્ષ કે સુખ સ્વર્ગનાં, આશા ઉરે એવી નથી

દ્યો દેહ દુર્લભ માનવીનો, ભજન કરવા ભાવથી

સાચું બતાવી રૂપ શ્રી રણછોડ હૃદયે સ્થાપજો …

પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો…!

હે નાથ જોડી હાથ, પાયે પ્રેમથી સહુ માંગીએ

શરણ મળે સાચુ તમારું, એ હૃદયથી માંગીએ

જે જીવ આવ્યો આપ પાસે, ચરણમાં અપનાવજો

પરમાત્મા, એ આત્માને શાંતિ સાચી આપજો…!

***

Share this post

  • Facebook
  • Twitter
  • Google Plus
  • Orkut
  • Live
  • Google Reader
  • YahooBuzz
  • Google
  • Email
  • RSS
  • Add to favorites

O Mere Dilke…

By , May 14, 2013 12:21 pm

hqdefault

ફિલ્મ : મેરે જીવન સાથી – 1972

ગાયક :  કિશોરદા

શબ્દો :  મજરુહ  સુલ્તાનપૂરી

 સંગીત  : આર.ડી. બર્મન

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

મારું ઓલટાઇમ ફેવરીટ આ મધુરૂં  ગીત .. અને એમાં યે કિશોરદાનો ભાવ વાહી સ્વર ..! ગીતનાં શબ્દોને અધિક ઓપ આપે છે..!  

હૈયામાં ઊંમટી રહેલી લાગણીઓની લહેરોને, 

પોતાની શરમાળ પ્રિયતમા સમક્ષ બખૂબી રજુ કરતા નાયકના પાત્રમાં રાજેશ ખન્નાનો અભિનય કાબિલે તારીફ  છે,

તો તનુજાએ  શરમાળ પ્રિયતમાનું  વાસ્તવિક રૂપ તાદ્રશ કર્યું છે..!!  

આંખોથી શરમાવાની પ્રક્રિયા … ચહેરા પર પડતી શરમની લાલી..  અને પ્રિયતમાની એ જ શરમને પ્રેમ અને ગૌરવથી સ્વીકારતો પ્રેમી ..! એક અલગ જ અંદાઝ  રજુ કરે છે … !!

 આખા ગીત દરમ્યાન બન્ને વચ્ચે પાંગરી રહેલ પ્રણયને મહેસુસ કરી શકાય છે..!!

 શબ્દોને અનુરૂપ સંગીતમાં બર્મનદા હંમેશની જેમ ઉભરી રહ્યાં છે.. અસર કારક સંગીત  શબ્દોને ઓપ આપે છે.!

 અહીં આ સરગમ વારંવાર સાંભળવી ગમે  એવી બની છે …!!  

***

ઓ મેરે દિલ કે ચૈન .. ચૈન આયે મેરે દિલ કો દુવા કિજીયે 

અપના હી સાયા દેખકે તુમ જાને જહા શરમા ગયે

અભી તોયે પહેલી મંઝિલ હૈ , તુમ તો અભી સે ઘભરા ગયે

મેરા ક્યા હોગા ? સોચો તો જરા

હાયે ઐસે ના આહે ભરા કિજીયે ..!!

ઓ મેરે દિલ કે ચૈન .. ચૈન આયે મેરે દિલ કો દુવા કિજીયે 

 આપ કા અરમાં,  આપ કા નામ મેરા તરાના ઔર નહીં

ઈન ઝૂકતી પલકોં કે સિવા, દિલ કા ઠિકાના ઔર નહીં 

જચતા હી નહીં આંખોમેં કોઇ

દિલ તુમકો હી ચાહે તો ક્યા કિજીએ..!!

ઓ મેરે દિલ કે ચૈન .. ચૈન આયે મેરે દિલ કો દુવા કિજીયે 

 યૂં તો અકેલા હી અક્સર ગિર કે સંભલ શકતા હું મૈં 

તુમ જો પકડ લો હાથ મેરા, દુનિયા  બદલ શકતા હું મૈં 

માંગા હૈ તુમ્હે દુનિયા કે લિયે 

અબ ખુદ હી સનમ ફૈંસલા કિજીયે ..!!

ઓ મેરે દિલ કે ચૈન .. ચૈન આયે મેરે દિલ કો દુવા કિજીયે 

 ***

Share this post

  • Facebook
  • Twitter
  • Google Plus
  • Orkut
  • Live
  • Google Reader
  • YahooBuzz
  • Google
  • Email
  • RSS
  • Add to favorites

Mere Humsafar…

By , March 31, 2013 5:56 pm

***

એક નમ્ર સૂચન કે, કોઈ પણ સંગીતને તન્મયતાથી માણવું હોય તો ઈયર ફોન કે હેડફોન દ્વારા સાંભળવું આવશ્યક છે.

***

મિત્રો, ફરી એકવાર ગમતાનો ગુલાલ … આજે પ્રસ્તુત છે ફિલ્મ ”મેરે હમસફર” નું, મને ગમતું ગીત..

જેમાં પહેલીવાર મારી સાથે મધૂર સૂર પુરાવ્યો છે,

અમારા ” સ્વર તરંગ ”નાં યુવા કલાકાર જતીનભાઈએ.. જેઓ અમારા દરેક ગીતોનું ઑડિયો મિક્ષ રૂપાંતર કરે છે..

આ ગીતનું વિડીયો રૂપાંતર મેં કર્યું છે, જ્યારે ઑડિયો રૂપાંતર એમણે બખૂબી કર્યું છે..!

એમની આ કલા માટે તેઓ અભિનંદનને પાત્ર છે.!!

***

મૂળ ગાયકો – લતાજી – મુકેશજી

ફિલ્મ – મેરે હમસફર (૧૯૭૦)

શબ્દો – આનંદ બક્ષી

સંગીત – કલ્યાણજી આનંદજી

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

કિસી રાહમેં, કિસી મોડ પર, કહીં ચલ ના દેના તું છોડ કર ..

મેરે હમ સફર.. મેરે હમ સફર.. મેરે હમ સફર.. મેરે હમ સફર..

કિસી હાલમેં, કિસી બાત પર, કહીં ચલ ના દેના તું છોડ કર ..

મેરે હમ સફર.. મેરે હમ સફર.. મેરે હમ સફર.. મેરે હમ સફર..

મેરા દિલ કહે કહીં.. યે ના હો .. નહીં.. યે ના હો, નહીં.. યે ના હો,

કિસી રોજ તુજસે બિછ્ડકે મૈં, તુજે ઢુંઢ્તી ફિરૂં દર બદર..

મેરે હમ સફર.. મેરે હમ સફર.. મેરે હમ સફર.. મેરે હમ સફર..

તેરા રંગ સાયા બહારકા, તેરા રૂપ આઇના પ્યારકા,

તુજે આ નઝરમેં છુપાલું મૈં, તુજે લગ ના જાયે કહીં નઝર..

મેરે હમ સફર.. મેરે હમ સફર.. મેરે હમ સફર.. મેરે હમ સફર..

તેરા સાથ હૈ તો હૈ ઝિંદગી, તેરા પ્યાર હૈ તો હૈ રોશની,

કહાં દિલ યે ઢલ જાયે ક્યા પતા? કહાં રાત હો જાયે ક્યા ખબર?

મેરે હમ સફર.. મેરે હમ સફર.. મેરે હમ સફર.. મેરે હમ સફર..

કિસી રાહમેં, કિસી મોડ પર, કહીં ચલ ના દેના તું છોડ કર ..

મેરે હમ સફર.. મેરે હમ સફર.. મેરે હમ સફર.. મેરે હમ સફર..

***

Share this post

  • Facebook
  • Twitter
  • Google Plus
  • Orkut
  • Live
  • Google Reader
  • YahooBuzz
  • Google
  • Email
  • RSS
  • Add to favorites

Kya Janu Sajan…

By , March 5, 2013 4:53 pm

ફિલ્મ – બહારોંકે સપને (૧૯૬૭)

શબ્દો – મજરુહ સુલતાનપૂરી

સંગીત – આર. ડી. બર્મન

મિત્રો, આ ગીત  માણો ત્રણ અલગ સ્વરમાં ..

મૂળ ગીત લતાજીએ ગાયેલ.

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

*

અનુરાધા પૌડવાલ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

*

ફિલ્મ ”દિલ-વિલ, પ્યાર-વ્યાર” માં કવિતા કૃષ્ણમૂર્તિએ સ્વર આપેલ. જેની તર્જ બબલુ ચક્રવર્તીએ રી-મિક્ષ કરેલ.

જેમાં સેકસોફોનનો ધ્વની એક અજીબ અસર ઉપજાવે છે..!!

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

આ મધુરૂં ગીત જ્યારેપણ સાંભળું, કોઈ અદભૂત અનુભૂતિથી મન, અનોખા વિશ્વમાં વિહરવા લાગે છે .. !!

આ ગીતનાં શબ્દોને અનુરૂપ જ સુંદર સેટ બનાવીને ફિલ્માંકન કર્યું છે.. શબ્દો પણ કેવા મજાના..?

પ્રિયતમનું નામ લેતા જ સો સો દિવાઓ પ્રકાશિત થઈને ઝળહળી ઊઠે..! વાહ …!!

જ્યારથી પ્રિયતમની દ્રષ્ટી પડી કે, પ્રિયતમાના કપાળ પરની બિંદી બની જાય છે, પ્રિયતમનાં નયનો ..!!

પ્રેમભર્યો સ્પર્શ થાય છે, તો પ્રિયતમની આંગળીઓ, પ્રિયતમાનાં હાથનાં કંગન બની જાય છે… !!

શું કલ્પના છે, કવિની ..?

આવા સુંદર શબ્દો ને સાથે એવા જ મધુર સંગીતથી થતી અદભૂત અનુભૂતિ બેશક હૈયાનાં તાર ઝણઝણાવી દે..!!!

***

Share this post

  • Facebook
  • Twitter
  • Google Plus
  • Orkut
  • Live
  • Google Reader
  • YahooBuzz
  • Google
  • Email
  • RSS
  • Add to favorites

Kajara mohabbat wala…(સૂર~સાધના)

By , March 3, 2013 10:04 am

કજરા મોહબ્બત વાલા અખિંયોમેં ઐસા ડાલા

કજરેને લેલી મેરી જાન .. હાય રે મૈં તેરે કૂરબાન ..!!

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

( Mixing by Nikita Shah )

આજે સ્વર-તરંગનું નજરાણુ – એક અલગ અંદાઝમાં – ‘જરા હટકે’ :) સૂર આપવા,
મેં અને નિકીતાએ પ્રયાસ કર્યો છે…!

ફિલ્મ ” કિસ્મત”- (1968) નું આ ગીત આશાજી તથા શમશાદ બેગમ દ્વારા ગવાયેલ હતું.
સંગીત હતું ઑ.પી. નૈયરજીનું. કવ્વાલી સ્ટાઈલનાં આ ગીતે ત્યારે ધૂમ મચાવેલી..

***

Share this post

  • Facebook
  • Twitter
  • Google Plus
  • Orkut
  • Live
  • Google Reader
  • YahooBuzz
  • Google
  • Email
  • RSS
  • Add to favorites

Rahe Na Rahe.. ( સૂર~સાધના )

By , February 27, 2013 8:42 pm

સ્વર કિન્નરી લતાજીએ ગાયેલ, ફિલ્મ મમતાનાં આ ગીતની તર્જમાં મેં મારો સ્વર આપવાની કોશીશ કરી છે..

સ્વર અને તર્જનું ઑડિયો મિક્ષ રૂપાંતર કર્યું છે, પ્રિય મિત્ર શ્રીજતીનભાઈએ.

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

***

મારું અતિ પ્રિય આ ગીત.. જેના સંગીત અને શબ્દોથી કોઈ ગહેરી દુનિયામાં ખોવાઈ જવાય છે …!!

પ્રણય રૂપી અમર તત્વ જાણે કે કહી રહ્યું છે, વ્યક્તિ રહે કે ના રહે …પરંતુ તેના પ્રેમની મહેંક કાયમ પ્રસરેલી રહે છે…!

પ્રણયમાં મિલન કેવું ને જુદાઈ કેવી ? હરદમ આપણી સમીપે જ અનુભવાતું રહેતું આ પ્રણય-તત્વ અમર છે ..!!

છેલ્લા અંતરાના શબ્દો અતિ સુંદર છે..

જ્યારે અમે નહિ હોઈએ ત્યારે, આંસુઓથી ભીની ચાંદનીમાં એક અવાજ સંભળાશે ..!

આમ કોઈને કોઈ વસ્તુ કે સ્થળ પર પ્રેમનો અહેસાસ થતો રહે એ અમરપ્રેમ !

***

રહે ના રહે હમ મહેંકા કરેંગે, બનકે કલી, બનકે સબા, બાગે વફામે ..!!

મૌસમ કોઈ હો, ઇસ ચમનમેં, રંગ બનકે રહેંગે હમ ખીરામાં

ચાહતકી ખુશ્બુ, યું હી ઝુલ્ફોસે ઉડેગી, ખિઝા હો યાં બહારે

યું હી જુમતે ઔર ખિલતે રહેંગે ..બનકે કલી, બનકે સબા, બાગે વફામે..!!

ખોયે હમ ઐસે, ક્યા હૈ મિલના, ક્યા બીછડના નહિ હૈ યાદ હમકો

કુંચેમે દિલકે, જબસે આયે, સિર્ફ દિલકી ઝમીન હૈ યાદ હમકો

ઈસી સર-ઝમીપે, હમ તો મિલેંગે ..બનકે કલી, બનકે સબા, બાગે વફામે..!!

જબ હમ ના હોંગે, જબ હમારી, ખાક પે તુમ રુકોગે.. ચલેતે ચલતે

અશ્કો સે ભીગી, ચાંદની મેં, ઈક સદા સી સુનોગે.. ચલેતે ચલતે

વંહી પે કંહી હમ તુમસે મિલેંગે ..બનકે કલી, બનકે સબા, બાગે વફામે..!!

***

Share this post

  • Facebook
  • Twitter
  • Google Plus
  • Orkut
  • Live
  • Google Reader
  • YahooBuzz
  • Google
  • Email
  • RSS
  • Add to favorites

Ye kaisa sur-mandir…

By , February 3, 2013 8:40 pm

આ ગીત બચપણમાં ખૂબજ સાંભળ્યું છે.. આજે પણ સાંભળીએ કે એ દિવસો યાદ આવે જ્યારે ઓલઈન્ડીયા રેડીયો પર સદાય ગુંજતું રહેતું ..! આ ગીતની સરગમમાં મોહનવીણા, તબલા અને બંસરી સાથે લતાજીના વેદનાયુક્ત સ્વરનો સુભગ સમન્વય એક દર્દભરી અસર છોડી જાય છે…

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

ફિલ્મ – પ્રેમનગર (૧૯૭૪)

સ્વર – લતાજી

શબ્દ – આનંદ બક્ષી

સંગીત – એસ.ડી. બર્મન

***

યે કૈસા સૂર-મંદિર હૈ, જિસમેં સંગીત નહીં

ગીત લિખે દિવારોપે ગાનેકી રીત નહીં…

બીના તેરી મેરી જૈસે એક કહાની, ઈસ ઘરમેં હમદોનોંકી કિસીને કદર ના જાની

તેરાભી કોઈ મિત નહીં, મેરાભી મિત નહીં… યે કૈસા સૂર મંદિર …

મૂરત રખદેનેસે ક્યા મંદિર બન જાતા હૈ..? યૂં હી પડા રહેનેસે શીશા પત્થર બન જાતા હૈ ..!!

વો પૂજા કૈસી પૂજા હૈ ? જિસમેં પ્રીત નહીં .. યે કૈસા સૂર મંદિર …

યે કૈસા સૂર-મંદિર હૈ, જિસમેં સંગીત નહીં

ગીત લિખે દિવારોપે ગાનેકી રીત નહીં…!!

***

Share this post

  • Facebook
  • Twitter
  • Google Plus
  • Orkut
  • Live
  • Google Reader
  • YahooBuzz
  • Google
  • Email
  • RSS
  • Add to favorites

Panorama theme by Themocracy

Powered By Indic IME
Copy Protected by Chetans WP-Copyprotect.