Home Green

So Gaya Ye Jahan…

મિત્રો, આજે પ્રસ્તુત છે અમારા સ્વરતરંગ વૃંદનું આ નજરાણું.. ફિલ્મ તેઝાબ (૧૯૮૮)નાં આ ગીતનાં રચયિતા છે જાવેદ અખ્તર તથા સંગીતકાર છે લક્ષ્મીકાંત પ્યારેલાલ તેમજ આ ગીતનાં મુળ ગાયકો છે નિતિન મુકેશ, અલ્કા, તથા શબ્બીરકુમાર ..

અહીં સૂર રેલાવ્યા છે અનુક્રમે જતીનભાઈ, નિકીતા તથા પ્રકાશજીએ.

સેકસોફોન, બંસરી, ડ્રમ્સ, વાયોલીન ઈત્યાદિ વાજીંત્રોનાં સમન્વય દ્વારા બનેલી સુંદર મજાની તર્જ પર, આ મિત્રોએ મધુરા સ્વરમાં શબ્દોને અનુરૂપ ભાવ વહાવ્યો છે.

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

સો ગયા યે જહાં, સો ગયા આસમાન,

સો ગઇ હૈ સારી મંઝીલે, ઓ સારી મંઝીલે , સો ગયા હૈ રસ્તા

રાત આઇ તો વો જીનકે ઘર થે, વો ઘરકો ગયે સો ગયે,

રાત આઇ તો હમ જૈસે આવારા ફિર નિકલે રાહો મે ઔર ખો ગયે

ઈસ ગલી ઉસ ગલી, ઈસ નગર, ઉસ નગર જાયે ભી તો કંહા ? જાના ચાહે અગર !

સો ગઇ હૈ સારી મંઝીલે, ઓ સારી મંઝીલે , સો ગયા હૈ રસ્તા

કુછ મેરી સુનો, કુછ અપની કહો, હો પાસ તો ઐસે ચૂપ ના રહો

હમ પાસ ભી હૈ ઔર દૂર ભી હૈ, આઝાદ ભી હૈ મજબૂર ભી હૈ

ક્યું પ્યાર કા મૌસમ બીત ગયા? ક્યું હમસે ઝમાના જીત ગયા?

હર ઘડી મેરા દિલ ગમે કે ઘેરે મેં હૈ, ઝિંદગી દૂર તક અબ અંધેરેમેં હૈ, અંધેરેમેં હૈ.!

સો ગઇ હૈ સારી મંઝીલે, ઓ સારી મંઝીલે , સો ગયા હૈ રસ્તા

સો ગયા યે જહાં, સો ગયા આસમાન,

સો ગઇ હૈ સારી મંઝીલે, ઓ સારી મંઝીલે , સો ગયા હૈ રસ્તા

***

This entry was posted in Melodious, Mix, other, Sur-Sargam, Sur~Sadhana. Bookmark the permalink.

bottom musical line

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *