Kabhi Ram banke,Kabhi Shyam banke…

By Chetu, March 26, 2007 11:51 pm

…..શ્રી હરિ એ વિવિધ અવતારો ધારણ કરી ને ભક્તો ને દર્શન આપી સર્વે જગત નું કલ્યાણ કર્યું..એમા નો એક અવતાર શ્રી રામ..!..આજે રામનવમી…આજ નાં શુભ દિને શ્રી રામ નો જન્મ થયો..ચાલો આજે પણ આપણે પ્રભુજી ને વિનંતી કરીએ…કભી રામ બનકે કભી શ્યામ બનકે ચલે આના..!!..પ્રભુજી ચલે આના..!

6 Responses to “Kabhi Ram banke,Kabhi Shyam banke…”

  1. Neela kadakia says:

    મને આ ભજન ખૂબ ગમે છે. કૈલાસ પર આ ભજન ધૂમ મચાવે છે.

  2. nilam doshi says:

    કભી રામ બનકે,કભી શ્યામ બનકે….

    ખૂબ સરસ.આભાર.અભિનંદન સાથે.

    nilam doshi

  3. Praful Gajjar says:

    Very nice …..brought back memories of the old film number
    “Kabhi AAr Karke. Gali Paar Karke Chaleana hamare Angana”

    બહુજ સરસ ……

  4. આ ભજન મને ખૂબ જ ગમે છે. સાંભળવાની મઝા આવી ગઇ.

  5. dharnidhar says:

    ખુબ સુંદર

  6. Excellent collection of Bhajans of pustimarg.We vaishnavs at local Haveli here in ny enjoy Bhajans by inviting singers from
    India some times during Adhik mas,but having such a nice collection on internet is only possible with the blessing of lord shreenathji.Please keep doing good work.
    Bhagavat shah’s Jaishreekrishna.

Leave a Reply

 

Panorama theme by Themocracy