Comments on: Mari hundi swikaro…

By: jjugalkishor
આજે સ્પીકરો ગોઠવાયાં ને પુરુષોત્તમમાસને પ્રથમ ચરણે જ એનો ઉપયોગ થતાં મધુરાષ્ટક વગેરે સાથે નરસિંહ મહેતાને ભરપુર અનુભવ્યો !

નેટજગત પર તમારું ને ટહુકાનું પ્રદાન ચિરસ્મરણીય રહેશે.

ધન્ય.

By: Pancham Shukla
આને ગાવાની લઢણ બહુ ગમી. હવે આ પ્રકારે કોણ ગાતું હશે. આપણો વિસરાતો જતો વારસો આમ સચવાતો જોઈ ખૂબ આનંદ થાય છે.

By: સમન્વય – ચેતના શાહ « ગુજરાતી બ્લોગજગતને એક તાંતણે બાંધતી કડી
[...] Mari hundi swikaro… - [...]

By: anuj
બહુ સરસ્..

By: Shashi Jethi
નર્સિન્હ મેહ્ત નુ આ ભજન જ્યરે મે સાંભળ્યું ત્યારે મારી આન્ખ મા આન્સુ  આવિ ગયા, ઇશ્વર મા આટલી શ્રદ્ધા અને વિશ્વાસ અદના ઇન્સાન મા હોય તો ઇશ્વર ચોક્કસ  એની સથે હોય ……બહુજ સુન્દર ભજન્…..

By: sheela punjabi
SARAV VASHANAV NE JAI SHRI KRISHNA. SWEET BHAJAN NARSIH MAHETA`S. THANKS.

By: vikas chavda
Bhau sundar chetana ben. One of the gr8 bakti kavi of thakorji..

Narsia jevi bhakti karo ane pachi jovo jeevan kevu sundar lage che.

I also like the one—”JAL KAMAL CHANDI JANA BALA ”

Jsk

Vikas

By: Praful Ghiya
Very good Narsih Maheta’s bhajan. very happy to listenin – congrats.

By: mrunalini
હૂંડી લાવો હાથમાં, વળી આપું પૂરા દામ,

રૂપિયા આપું રોકડા રે, મારું શામળશા એવું નામ રે;

શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે

હુંડી સ્વીકારી વ્હાલે શામળે, વળી અરજે કીધા કામ

મહેતાજી ફરી લખજો, મુજ વાણોતર સરખાં કાજ રે;

શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે

ઈશ્વરની અસીમ શક્તિમાં તમને વિશ્વાસ છે કે નહિ એ મુદ્દો ખાસ મહત્વનો છે.

જો એવી શક્તિમાં તમને વિશ્વાસ હશે, તો તમારું કામ સરળ થઈ રહેશે.

આધ્યાત્મિક જીવનમાં સંતોને આવા અનુભવ થાય છે

By: Deepak D Bhatt
ખુબજ સરસ ભજન, મારુ મનગમતુ

ફરિ આવુ કાઇક મોક્લતા રહેસો.

આભાર્,

દિપક ભટ્ટ્