Home Green

Sathiya Puravo Dware…

ambeurga3

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

રણચંડી દુર્ગા ચામુંડા કરતા સહુની રખવાળી..હે મહિષાસુર મર્દની અંબિકા

જય જય માં ગબ્બર વાળી
માં જય જય આરાસુર વાળી

ખેળો બ્રહ્માના ખોળે રમતા બાળા રૂપે બહુચર વાળી
ગરબે રમવા આવો બાળ સહુ વિનવે માં પાવા વાળી.. 

જય જય જય  જય જય મહકાળી 

સાથીયા પુરાવો દ્વારે, દિવડા પ્રગટાવો રાજ
આજ મારે આંગણે પધારશે માં પાવાવાળી..!

વાંઝિયાનું   મેણુ  ટાળી રમવા રાજકુમાર દે માં, ખોળાનો ખુંદનાર દે
કુંવારી કન્યાને માડી મનગમતો ભરથાર દે માં, પ્રિતમજીનો પ્યાર દે

નિર્ધનને ધનધાન આપે, રાખે માડી સૌની લાજ
આજ મારે આંગણે પધારશે માં પાવાવાળી..!

કુમકુમ પગલા ભરશે માડી સાતે પેઢી તરશે
આદ્યશક્તિ માં પાવાવાળી પીડા જનમ જનમની હરશે

દૈ દૈ તાળી ગાઓ આજ વાજિંત્રો વગડાવો રાજ
આજ મારે આંગણે પધારશે માં પાવાવાળી..!

***

This entry was posted in Bhakti, Garbaa. Bookmark the permalink.

bottom musical line

11 Responses to Sathiya Puravo Dware…

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply to Saroj Cancel reply

Your email address will not be published. Required fields are marked *

       

  1. Madhu virendra says:

    YR NAVRATRI BLOG IN VERY VERY IN TIME LIKE OTHERS U R BRILLIANT YR CHOICES R MIND BLOWING.

  2. Dhiraj says:

    Hi, I was searching for the Garba Sathiya puravo dware” and got link to your blod. It is very good song and one of my favourite song. I was wandering whether it would be possible to get a mp3 file of the song. My email address is dhirajdave@yahoo.com

    Regards

  3. arun says:

    ચેત્નાબેન્,
    ખુબ ખુબ્ સરસ્!
    અભિનન્દન્.
    લઅગુ જાના નવ્રત્રિ અવઇ

  4. Saroj says:

    Jai Mata Ji.

    Its really very very nice. Thanks to you, we have listend such a nice garba. I like very much this song “Saathiya Purao Dware” . If it is possible, please send link in MP3 Format.

    Saroj

  5. sneha says:

    I came across this site, and all I have to say is this is great, so nice to hear old garbas, thank you so much, I absolutely love all these garba and reminds me of India.

  6. hiral says:

    Hi Chetu,

    Just came across your website and enjoyed a lot….too good collection 🙂

    Hiral

  7. hemendra shah says:

    superb collection very rarely available presently and will not be available after next 20-25 years.

    thanks a lot

  8. manoj says:

    kharekhar ભાવપૂર્ણ ગરબો ખુબ ગમ્યો
    નુતન મનોજ ઉપાધ્યાય

  9. SEJAL says:

    નવરાત્રી ની ખુબ ખુબ શુભકામના .ખુબ જ સરસ ગરબા રજુ કર્યા છે.

  10. ranjannshah says:

    ઇન્દિઅનિ યાદ આવી ગઈ આપે મન મંડપ માં મૂકી દીધા જાણે મન ગરબે ઘુમવા લગીં

  11. jini says:

    ખુબ જ સરસ ગરબો મને જે ખુબ જ ગમે છે. આભાર