Home Green

Sathi Tere Naam…(સૂર~સાધના)

દોસ્તી – મૈત્રી… એ જીવનનો એક અનોખો-અનેરો સંબંધ છે…કોઈ પણ અન્ય સંબંધમાં આવતી ભરતી કે ઓટને, સ્પષ્ટ અને તટસ્થ રીતે નિહાળી શકતી આ દોસ્તી જ આપણને સંભાળી લે છે.. એક માનસિક આધાર બની રહેછે. ….સંજોગો સામે ટકી રહેવાની હિંમત આપેછે… ત્યારે એ મૈત્રી ઈશ્વર સ્વરૂપ લાગે છે …!!

ચાહે એ મૈત્રી બે સહેલીઓ વચ્ચે હોય, બે મિત્રો વચ્ચે હોય કે, એક સ્ત્રી અને એક પુરુષ વચ્ચે પણ હોય ..!!

મૈત્રીને કોઈ જાતિ કે વર્ણ નડતાં નથી, એ તો અવિરત વહેતી રહે છે.. નિઃસ્વાર્થ – નિર્દોષ લાગણીના ઝરણા રૂપે..!..

આવી નિઃસ્વાર્થ-પાવન મૈત્રી માટે જીવન ન્યૌચ્છાવર કરવાનું મન કોને ના થાય ..?

*

કવિ મિત્ર શ્રીવિવેકભાઈ ટેલર રચિત ગઝલના આ શેર યાદ આવે છે.

*

શ્વાસ કરતાં પણ વધુ વિશ્વાસ છે, મિત્ર ! તું ભગવાનથી પણ ખાસ છે.

ઘા સમય જે રૂઝવી શક્તો નથી, તું એ રૂઝવે છે, મને અહેસાસ છે.

વીતી, વીતે, વીતશે તારા વગર, એ પળો જીવન નથી, ઉપહાસ છે.

એ ખભો નહિ હોય તો નહિ ચાલશે, એ ખભો ક્યાં છે ? એ મારો શ્વાસ છે.

***

***

ફિલ્મ ”ઉસ્તાદી ઉસ્તાદસે” માં આશાજી અને ઉષાજી બન્ને બહેનોનાં સ્વરમાં ગવાયેલું આ ગીત મારુ એક્દમ પ્રિયછે…

અત્રે આ યુગલગીત પ્રસ્તુત છે, જેમાં મને સાથ આપ્યો છે, અમારાં સ્વરતરંગની લાડલી નિકિતાએ..

અલબત્ત હંમેશની જેમ ગીતનું ઓડીયો મિક્ષ રૂપાંતર કર્યું છે, સ્વરતરંગનાં માનનીય સભ્ય-પ્રિય મિત્ર શ્રીજતીનભાઈએ..!

આ ગીત અમારા દરેક મિત્રો-સખીઓને અર્પણ.

***

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

આ…આ…આ…લા..લા..લા..લ…લા…આ..આ…આ…લા..લા..લા..લ…લા…

સાથી તેરે નામ એક દિન જીવન કર જાયેંગે…જીવન કર જાયેંગે.

તું હૈ મેરા ખુદા, તું ના કરના દગા… તુમ બિન મર જાયેંગે…તુમ બિન મર જાયેંગે

પૂજતા હું તુજે, પિપલકી તરહા, પ્યાર તેરા મેરા ગંગા જલકી તરહા,

ધરતી અંબર મેં તું, દિલ કે મંદર મેં તું, ફુલ પથ્થરમેં તું, ઔર સમંદરમેં તું..

તું હૈ મેરા ખુદા, તું ના કરના દગા… તુમ બિન મર જાયેંગે…તુમ બિન મર જાયેંગે..

આ…..આ…આ…આ..આ…

ખુશ્બુઓકી તરહા, તું મંહેકતી રહે, બુલબુલોકી તરહા તુ ચહેકતી રહે

દિલ કે હર તારસે, આ રહી હૈ સદા, તું સલામત રહે બસ યહી હૈ દુઆ..

તું હૈ મેરા ખુદા, તું ના કરના દગા… તુમ બિન મર જાયેંગે…તુમ બિન મર જાયેંગે..

સાથી તેરે નામ એક દિન જીવન કર જાયેંગે…જીવન કર જાયેંગે.

તું હૈ મેરા ખુદા, તું ના કરના દગા… તુમ બિન મર જાયેંગે…તુમ બિન મર જાયેંગે

***

This entry was posted in duets, friendship, Melodious, Mix, other, Sur~Sadhana. Bookmark the permalink.

bottom musical line

15 Responses to Sathi Tere Naam…(સૂર~સાધના)

 1. harihar padhi says:

  beautiful song

 2. pragnaju says:

  મૈત્રી અંગે ભાવભર્યું સંકલન

 3. દિલકે હર તારસે આ રહી હૈ સદા ,તું સલામત રહે બસ યહી હૈ દુઆ…..ખુબ જ સુંદર.

 4. જય શ્રી કૃષ્ણ.આજનો દિન ખુશરંગ હો.
  વાહ…સૂરનો સમન્વય કર્ણપ્રિય છે.
  દિલકે હર તારસે આ રહી હૈ સદા,
  તું સલામત રહે બસ યહી હૈ દુઆ ….

 5. dilip says:

  આ.ચેતુબેન અને નિકીતા આપ બંને એ સુંદર રીતે ગયું જેમ મૈત્રી જેમ જ એકમેકમાં સુરો ભળી ગયેલા લાગ્યા..જાતિન ભાઈએ ખુબ જ સુંદર મિક્સ કર્યું છે.

  • Chetu says:

   આપનો ખૂબ આભાર દિલીપભાઈ .. આપનું માર્ગદર્શન સરાહનીય છે ..

 6. Praful Thar says:

  પ્રિય ચેતના બહેન,
  તમારા સુંદર શબ્દોનો સ્વર સાંભળીને મજા આવી ગઇ….
  http://prafulthar.wordpress.com/2011/08/06/aapni-maitri-che-jindgithi-anmol/#કોમ્મેન્ત્સ
  પ્રફુલ ઠાર

 7. આભાર !

  મારા પ્રિય ગીતોમાંનું એક…

 8. MAHESH.PALEJA says:

  જય્શ્રીક્રીશના. ચહએતુંબેન

  બહુ સરસ ગીત અNE MUNGI લાગણી બહુ ANAND THAYO
  તHANKS

 9. Shital says:

  My favorite song, really nice and sweet voice di, thanks for the lovely song

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *