Home Green

Ruk Ja Raat…(સૂર-સાધના)

મિત્રો, લતાજીનાં કોઈ પણ ગીતો સાંભળીએ એવું લાગે કે તેઓ ગીતનાં શબ્દોમાં ઊંડા ઉતરી ગયા છે જાણે કે એમનો આત્મા શબ્દરૂપ બની ગયો હોય !
જો કે મેં તો આ ગીતને ગણગણવાની કોશિશ કરી છે.. 🙂

ફિલ્મ ” દિલ એક મંદિર ” માં લતાજીએ ગાયેલું આ ગીત હૈયાને સ્પર્શી જાય છે..

પ્રિયતમ સાથેનાં મિલનને તરસતી યુવતી, પ્રણયની પરાકાષ્ઠા અનુભવી રહી છે.. પોતાના પ્રિયતમ જોડે, જીવનભર સાથ નિભાવવા તત્પર એવી બાવરી પ્રેમિકા, પોતાના અનેક અરમાનોના મનોરથ સંપૂર્ણ થાય, એ માટે પ્રિયતમનાં  મિલનને ઝંખતી, રાતને અને ચંદ્રમાંને જાણે કે વિનવી રહી છે..!!

રૂક જા રાત ઠહેર જા રે ચંદા, બીતેના મિલન કી બેલા
આજ ચાંદની કી નગરી મેં અરમાનો કા મેલા

પહેલે મિલન કી યાદે લેકર, આઈ હૈ યે રાત સુહાની,
દોહરાતે હૈ ચાંદ સિતારે, મેરી તુમ્હારી પ્રેમ કહાની
મેરી તુમ્હારી પ્રેમ કહાની। !

કલ કાડર નાં, કાલ કી ચિંતા, દો તન હૈ મન એક હમારે,
જીવન સીમા કે આગે ભી, આઉંગી મી સંગ તુમ્હારે
આઉંગી મી સંગ તુમ્હારે !

રૂક જા રાત ઠહેર જા રે ચંદા,બીતેના મિલન કી બેલા
આજ ચાંદની કી નગરી મેં અરમાનો કા મેલા

રૂક જા રાત ઠહેર જા રે ચંદા,
રૂક જા રાત ઠહેર જા રે ચંદા,
રૂક જા રાત ઠહેર જા રે ચંદા….

***

This entry was posted in Lataji, Melodious, Mix, Sur-Sargam, Sur~Sadhana. Bookmark the permalink.

bottom musical line

2 Responses to Ruk Ja Raat…(સૂર-સાધના)

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply to Kishore Modha Cancel reply

Your email address will not be published. Required fields are marked *

       

  1. Kishore Modha says:

    Well sung Chetuben…Lovely Voice…Enjoyed listening..